Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
PMJAY અથવા Ayushman કાર્ડ મોબાઈલ પર કરો ડાઉનલોડ, આટલું કરો
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY અથવા તો આયુષ્માન ભારત યોજના સરકારની એક હેલ્થકેર સ્કીમ છે. આ સ્કીમ અંતર્ગત જરૂરિયાતમંદ નાગરિકોને નક્કી કરેલી સરકારી હોસ્પિટલ્સમાં ફ્રીમાં સારવાર મેળવવાનો લાભ મળે છે. જો તમારી પાસે આયુષ્માન ભારત કાર્ડ છે, તો તમારે આ સ્કીમ જે જે હોસ્પિટલમાં લાગુ છે, ત્યાં સારવાર માટે એક પણ રૂપિયો ચૂકવવો પડતો નથી.
જો કે, આ યોજનાનો લાભ લેવા માટે દરેક નાગરિક પાસે આયુષ્યમાન ભારત કાર્ડ હોવું જરૂરી છે. જો તમારી પાસે આયુષ્યમાન ભારત કાર્ડ નથી તો સૌથી પહેલા એ ચેક કરી લો, કે તમે આ કાર્ડ મેળવવા માટે એલિજિબલ છો કે નહીં. જો છો, અને તમારી પાસે કાર્ડ નથી, તો સૌથી પહેલા તમારે કાર્ડ કઢાવી લેવું જોઈએ. હવે આ આયુષ્યમાન કાર્ડને તમે પીડીએફ ફોર્મેટમાં તમારા ફોન અથવા કમ્પ્યુટરમાં પણ ડાઉનલોડ કરી શકો છો.

આયુષ્યમાન કાર્ડને ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા www.pmjay.gov.in વેબસાઈટ પર જાવ. આયુષ્યમાન ભારત યોજનાની આ સત્તાવાર વેબસાઈટ છે.
સ્ટેપ 2: હવે અહીં ઉપરની બાજુ Am I eligible ઓપ્શન પર દેખાશે. તેના પર ટેપ કરો.
સ્ટેપ 3: બાદમાં તમારે લોગ ઈન કરવાનું છે. આના માટે તમારો આયુષ્યમાન ભારત કાર્ડ સાથે જોડાયેલો નંબર ઈન્સર્ટ કરો.
સ્ટેપ 4: હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર જે નંબર બેનિફિશયરી લિસ્ટમાં એડ છે, તેના પર એક ઓટીપી આવશે. આ ઓટીપી ઈન્સર્ટ કરીને કન્ફર્મ કરો.
સ્ટેપ 5: એકવાર તમે કન્ફર્મેશન આપશો, એટલે ઓટોમેટિક પેજ ડાઉનલોડ આયુષ્યમાન ભારત કાર્ડના પેજ પર લઈ જશે. આ કાર્ડ PMJAY કાર્ડ તરીકે પણ ઓળખાય છે.
સ્ટેપ 6: હવે આયુષ્યમાન ભારત કાર્ડ ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ કાર્ડ બટન પર ક્લિક કરો.
સ્ટેપ 7: એકવાર તમે ડાઉનલોડ પર ટેપ કરશો, એટલે તમારી કમ્પ્યુટર સ્ક્રીન પર કાર્ડને સેવ કરવા માટેનું પોપ અપ ઓપન થશે. જો તમે મોબાઈલ યુઝર છો, તો ઓટોમેટિક તમારું કાર્ડ ડાઉનલોડ થઈ જશે.
સ્ટેપ 8: એકવાર કાર્ડ ડાઉનલોડ થઈ જાય એટલે આયુષ્યમાન ભારત કાર્ડની પીડીએફને ઓપન કરીને ચેક કરો. તમે આ કાર્ડની પ્રિન્ટાઉટ પણ લઈ શકો છો. સાથે જ પીડીએફ કોપી પણ પોતાની સાથે સારવાર માટે કેરી કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications