કોવીડ19 વેક્સીન માટે કઈ રીતે રજીસ્ટર કરાવવું વેક્સીન સેન્ટર કઈ રીતે ચેક કરવા અને સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ

By Gizbot Bureau
|

કોરોના વાઇરસ ના 1 વર્ષ પછી પણ તેનો ખતરો આજે પણ એટલો જ છે. અને છેલ્લા અમુક દિવસો થી કોરોના વાઇરસ ના કેસ ની અંદર પણ ખુબ જ મોટી માત્રા માં વધારો જોવા માં આવ્યો છે. પરંતુ વેક્સીન ની ડ્રાઈવ ને હવે વધુ ઝડપ થી કરવા માં આવી રહી છે. અને હવે ભારત ની અંદર નવા ઓર્ડર અનુસાર 8 વર્ષ થી ઉપર ના દરેક લોકો વેક્સીન મેળવી શકશે.

કોવીડ19 વેક્સીન માટે કઈ રીતે રજીસ્ટર કરાવવું વેક્સીન સેન્ટર કઈ રીતે

કોવીડ19 ની વેક્સીન 18 વર્ષ અથવા એટની ઉપર ના લોકો માટે

શરૂઆત ની અંદર ભારત સરકાર દ્વારા હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે વેક્સિનેશન ની ડ્રાઈવ શરૂ કરવું માં આવી હતી અને પછી 60 વર્ષ અથવા તેના કરતા ઉપર ના સીનીઅર સીટીઝન માટે વેક્સીન આપવા માં આવી રહી હતી. અને ત્યાર પછી 45 વર્ષ કરતા ઉપર ની ઉંમર વાળા લોકો ને વેક્સીન આપવા ની અનુમતિ આપવા માં આવી હતી. અને હવે અંતે 18 વર્ષ અથવા તેના કરતા ઉપર ની ઉંમર ના લોકો ને પેથમ મેં થી વેક્સીન આપવા ની શરૂઆત કરી દેવા માં આવશે.

પરંતુ કોવીડ19 ની વેક્સીન મેળવવા માં અમુક પ્રોટોકોલ નું પાલન કરવું ખુબ જ જરૂરી છે. અને આખી પ્રકિર્યા ને ખુબ જ સરળ રાખવા માં આવેલ છે પરંતુ તેનું પાલન કરવું ખુબ જ જરૂરી છે. સૌથી પહેલા કોવીડ19 ની વેક્સીન મેળવવા માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. અને તેના માટે તમારું ફોટો આઈડી પ્રુફ કે જે આધાર કાર્ડ હોઈ તો વધુ સારું રહેશે અને તમારા મોબાઈલ નંબર ની જરૂર પડશે.

કોવીડ19 વેક્સીન માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવવું?

તમે કોરોના વાઇરસ ની વેક્સીન માટે cowin.gov.in વેબસાઈટ પર જય અને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અને તે વેબસાઈટ પર જય અને નીચે જણાવેલ સ્ટેપ્સ ની અનુસરી અને કોવીડ19 વેક્સીન માટે રજીસ્ટ્રેશન કરવો.

- તમારા ફોન નંબર અને ઓટીપી ની સાથે આ વેબસાઈટ પર રજીસ્ટર થાવ.

- અને ત્યાર પછી તમને રજીસ્ટ્રેશન ઓફ વેક્સિનેશન ના પેજ પર લઇ જવા માં આવશે. અને અહીં તમારું આઈડી ટાઈપ, આઈડી નંબર, નામ, જન્મ ની તારીખ, જેન્ડર, અને બીજી અમુક જરૂરી વિગતો ભરવા ની રહેશે. અને ત્યાર પછી રજીસ્ટર પર ક્લિક કરો.

- અને ત્યાર પછી તમને એક એસએમએસ બધી જ જરૂરી વિગતો ની સાથે આપી દેવા માં આવશે. અને સાથે સાથે તમને બેનીફીશ્યરી રેફ્રન્સ આઈડી પણ આપવા માં આવશે. કે જેની જરૂર તમને પછી થી પડશે.

અને અહીં કોરોના વાઇરસ માટે ની વેક્સીન માટે નું તમારું રજીસ્ટ્રેશન થઇ ચૂક્યું છે, અને વેબસાઈટ પર વધુ બેનીફીશ્યરીસ ને જોડવા માટે નો વિકલ્પ પણ આપવા માં આવે છે. અને તમે તમારી નજીક ના કોવીડ19 વેક્સીન સેન્ટર પર જય અને મેન્યુઅલી પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તમે નીચે જણાવેલ પદ્ધતિ થી તમારી નજીક ના વેક્સિનેશન સેન્ટર ને શોધી શકો છો.

તમારી નજીક નું વેક્સીન સેન્ટર કઈ રીતે શોધવું?

તમારી નજીક નું વેક્સિનેશન સેન્ટર શોધવા માટે ના ઘણા બધા રસ્તા છે. અને તેને વધુ સરળ બનાવવા માટે ગુગલ સર્ચ અને ગુગલ મેપ્સ ની અંદર પણ તમારી નજીક ના વેક્સિનેશન સેન્ટર બતાવવા માં આવી રહ્યા છે. અને તમે બ્રાઉઝર અથવા મેપ્સ ની અંદર સરળ સર્ચ કરી અને તમારી નજીક ના વેક્સિનેશન ના સેન્ટર ય છે તેની જાણકારી મેળવી શકો છો.

અને cowin.gov.in આ વેબસાઈટ ની અંદર પણ તમારી નજીક ના વેક્સિનેશન સ્નેત્ર શોધવા ની અનુમતિ આપવા માં આવે છે. અને તેના માટે તમારે માત્ર જેતે જગ્યા અથવા તમારું એડ્રેસ એન્ટર કરવા નું રહેશે. અને તમે આ વેબસાઈટ ની સાથે જેતે સેન્ટર પર એપોઇન્ટમેન્ટ પણ બુક કરાવી શકો છો.

એપોઇન્ટમેન્ટ નક્કી કરવા માટે કેલેન્ડર ના આઇકોન પર ક્લિક કરો, અને ત્યાર પછી શેડ્યુઅલ એપોઇન્ટમેન્ટ ના બટન પર ક્લિક કરો. અને ત્યાર પછી તમને બુક એપોઇન્ટમેન્ટ ફોર વેસ્કીસનેશન ના પેજ પર લઇ જવા માં આવશે. અને તેની અંદર તમે તમારી અનુકૂળતા અનુસાર તારીખ નક્કી કરી શકો છો. અને જયારે તમે બુક બટન પર ક્લિક કરો છો ત્યાર પછી તમને એપોઇન્ટમેન્ટ કનફર્મેશન પેજ પર લઇ જવા માં આવે છે.

કોવીડ19 વેક્સીન સર્ટિફિકેટ ને કઈ રીતે ડાઉનલોડ કરવું?

તમે જયારે તમારી વેક્સીન નો પ્રથમ ડોઝ મેળવો છો ત્યાર પાંચ જ તમે કોવીડ19 વેક્સીન સકર્ટિફિકેટ મેળવી શકો છો. અને જયારે તમે વેક્સીન મેળવો છો તેના થોડા સમય પછી તમને વેક્સિનેશન સેન્ટર દ્વારા એક સર્ટિફિકેટ ની પ્રિન્ટેડ કોપી આપવા માં આવે છે જેની અંદર ક્યુઆર કોડ પણ આપવા માં આવૅ છે. અને તમે તે કોડ ને સ્કેન કરી અને ઈ કોપી પણ મેળવી શકો છો. અને તમે cowin.gov.in વેબસાઈટ અને આરોગ્ય સેતુ એપ પર થી પણ સર્ટિફિકેટ ને ડાઉનલોડ કરી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
COVID-19 Vaccine: For the past few weeks, the number of infected individuals has increased exponentially. Thankfully, the vaccine drive is aiming to ease the situation. The latest official order notes all citizens 18 years and above are now eligible to get the COVID-19 vaccine in India.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X