આરોગ્ય સેતુ કોરોના વાઇરસ ટ્રેકર એપ નો ઉપીયોગ કઈ રીતે કરવો

By Gizbot Bureau
|

આ એપ ના લોન્ચ ના થોડા દિવસો ની અંદર જ 30 લાખ કરતા પણ વધુ લોકો દ્વારા તેના ડાઉનલોડ કરી લેવા માં આવેલ છે. અને આ એપ ને ભારત સરકાર દ્વારા લોન્ચ કરવા માં આવેલ છે જેની અંદર યુઝર્સ પોતે જ જાણી શકે છે કે તેમને કોરોના વાઇરસ નું રિસ્ક કેટલું છે. અને આ એપ ને એન્ડ્રોઇડ અને આઈફોન બંને માટે ઉપલબ્ધ કરવા માં આવેલ છે અને તેની અંદર યુઝર્સ ના બ્લુટુથ લોકેશન અને મોબાઈલ નંબર નો ઉપીયોગ કરી અને તમે કોઈ એવા વ્યક્તિ ને મળ્યા છો કે જેને કોરોના વાઇરસ હોઈ તે બતાવવા માં આવે છે તો આ એપ નો ઉપીયોગ કઈ રીતે કરવો તેના વિષે જાણવા માટે આગળ વાંચો.

તમારા ઓફિશિયલ એપ સ્ટોર પર થી આ એપ ને ડાઉનલોડ કરો

તમારા ઓફિશિયલ એપ સ્ટોર પર થી આ એપ ને ડાઉનલોડ કરો

આ એપ ને બંને એન્ડ્રોઇડ અને આઈફોન યુઝર્સ માટે ઉપલબ્ધ કરી દેવા માં આવેલ છે જેનથી તે બંને એપ સ્ટોર ની અંદર ખુબ જ સરળતા થી મળી પણ જશે. અને આ એપ ને ગોતવા માટે તમારે આરોગ્ય અને સેતુ ની વચ્ચે સ્પેસ રાખવા ની નથી.

એપ ને ઓપન કરી અને ભાષા પસન્દ કરો

એપ ને ઓપન કરી અને ભાષા પસન્દ કરો

આરોગ્ય સેતુ એપ ની અંદર 11 ભાષા નો સપોર્ટ આપવા માં આવે છે જેની અંદર એંગ્રેજી અને હિન્દી નો પણ સમાવેશ કરવા માં આવે છે. આ એપ ને ઇન્સ્ટોલ કર્યા પછી તેને ઓપન કરી અને તમારી પસન્દ ની ભાષા ને સિલેક્ટ કરો.

ત્યાર બાદ ઇન્ફોર્મેશન પેજ માંથી આગળ વધી અને સ્લાઈડ કરી અને રજીસ્ટર નવ ના બટન પર ક્લિક કરો.

આરોગ્ય સેતુ એપ ની અંદર જીપીએસ અને બ્લુટુથ ડેટા ની જરૂર પડશે. અને જરૂરી બધી જ પરમિશન તમારે આપવી પડશે.

આ એપ ની અંદર તમારા મોબાઈલ નંબર, બ્લુટુથ અને લોકેશન ની જરૂર પડશે જેની મદદ થી તે લોકો દ્વારા જણાવવા માં આવશે કે તમે કેટલા રિસ્ક માં છો.

તમારા મોબાઈલ નંબર ની સાથે રજીસ્ટર થાવ

તમારા મોબાઈલ નંબર ની સાથે રજીસ્ટર થાવ

આ એપ ત્યારે જ કામ કરશે જયારે તમે તેની અંદર તમારા મોબાઈલ નંબર ની સાથે રજીસ્ટર થઇ અને ઓટીપી એન્ટર કરશો. અને તેની અંદર એક ઓપશનલ ફોર્મ પણ આપવા માં આવે છે જેની અંદરતમારે જણાવવા નું રહેશે કે તમારું નામ, ઉંમર અને છેલ્લા 30 દિવસ માં તમે ક્યાં ફોરેન દેશ ની મુલાકાત લીધી છે. જોકે તમે આ ફોર્મ ને સ્કિપ પણ કરી શકો છો. અને જો જરૂરરયાત ના સમય ની અંદર જો તમે એક વોલેન્ટિઅર તરીકે કામ કરવા માંગતા હોવ તો તેની અંદર પણ તમે તમારું નામ દાખલ કરાવી શકો છો.

એપ ની અંદર તમારા રિસ્ક ને ગ્રીન અને પીળા કલર ની અંદર બતાવવા માં આવશે

જો તમને ગ્રીન કલર ની અંદર બતાવવા માં આવતું હોઈ કે તમે સુરક્ષિત છો તો તમારે ચિંતા કરવા ની કોઈ જરૂર નથી. પરંતુ તમારે તેની અંદર આપવા માં આવેલ ગાઈડલાઈન અનુસરવી પડશે જેથી તમે ઇન્ફેક્શન થી બચી શકો.

અને જો તમે હાઈ રિસ્ક બતાવવા માં આવે તો તમારે હેલ્પલાઇન માં કોલ કરવો પડશે

અને જો તમને પીળા કલર ની અંદર એવું બતાવવા માં આવતું હોઈ કે તમે હાઈ રિસ્ક ની અંદર છો તો તેવા સન્જોગો ની અંદર તમારે હેલ્પલાઇન ને ફોન કરવા નો રહેશે. અને સાથે સાથે બીજી બધી ગાઈડલાઈન નું પલાણ કરવા નું રહેશે.

અને આ એપ ની અંદર તમે સેલ્ફ એસેસમેન્ટ પણ કરી શકો છો

અને આ એપ ની અંદર તમે સેલ્ફ એસેસમેન્ટ પણ કરી શકો છો

અને આ ફીચર નો ઉપીયોગ કરવા માટે તેના આઇકોન પર ક્લિક કરો જેના કારણે તેની અંદર એક ચેટ વિન્ડો ઓપન કરવા માં આવશે અને તેની અંદર તમારી હેલ્થ કન્ડિશન અને તમારી ઉંમર વગેરે જેવા અમુક પ્રશ્નો પૂછવા માં આવશે.

કોરોના વાઇરસ હેલસેન્ટર ની ડિટેલ્સ કઈ રીતે મેળવવી

કોવીડ 19 હેલ્પ સેન્ટર બટન પર ક્લિક કરી અને સ્ક્રીન માંથી તમે તે શહેર ની અંદર રહેતા હોવ તેને પસન્દ કરો.

Best Mobiles in India

Read more about:
English summary
Coronavirus Tracker Aarogya Setu Launched By Government: How To Use App

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X