ઇન્ટરનેટ બેન્કિંગ નો ઉપીયોગ કરતી વખતે આટલી વસ્તુ ધ્યાન માં રાખો

By Gizbot Bureau
|

કોરોના વાઇરસ ના લોકડાઉન નો અમલ સરખી રીતે થઇ શકે તેના માટે બેંક દ્વારા યુઝર્સ ને ઓનલાઇન બેન્કિંગ ટૂલ અને બેન્કિંગ એપ્સ નો બને તેટલો વધુ ઉપીયોગ કરાવવા માટે આગ્રહ રાખવા માં આવી રહ્યો છે. અને તેનું કારણે એ છે કે જો ઓનલાઇન બેન્કિંગ નો ઉપીયોગ કરવા માં આવે તો યુઝર્સ ને બેંક ની મુલાકાત લેવા ની જરૂર પડતી નથી જેના કારણે સોશિયલ ડીસતાનસીંગ જળવાય રહે છે.

ઇન્ટરનેટ બેન્કિંગ નો ઉપીયોગ કરતી વખતે આટલી વસ્તુ ધ્યાન માં રાખો

પરંતુ આ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન જે રીતે વધી રહ્યા છે ત્યારે તેનો ફાયદો સ્કેમર્સ દ્વારા પણ લેવા માં આવી રહ્યો છે. અને આ સમય ની અંદર પોતાના ગ્રાહકો ને ઓનલાઇન બેન્કિંગ ટુલ્સ જેવા કે બેન્કિંગ એપ્સ, વેબસાઈટ અને ઈ વોલેટસ નો ઉપીયોગ કરતી વખતે પોતાના ગ્રાહકો ને કોઈ તકલીફ ના થાય અને તેઓ કોઈ પણ પ્રકાર ના સ્કેમ થી બચી શકે તેના માટે આઈસીઆઈસીઆઈ બેંક દવા અમુક એડવાઇસ જાહર કરવા માં આવી છે.

જો તમને ક્યારેય પણ કોઈ પણ બેંક, ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ, ઇન્કમ ટેક્સ, અથવા કોઈ પણ સરકારી અથવા પ્રાઇવેટ એજન્સી માંથી ઇમેઇલ આવે ત્યારે તેના ઇમેઇલ ને ખાસ કરી અને ચેક કરી લેવું જોઈએ. દા.ત. જો તમને કોઈ બેંક જેવી કે આઈસીઆઈસીઆઈ અથવા એચડીએફસી બેંક માંથી ઇમેઇલ મોકલવા માં આવ્યો હશે તો તેની અંદર તે બેંક નું સરખું નામ આપવા માં આવ્યું હશે.

સ્કેમર્સ દ્વારા હંમેશા ખુબ જ અરજન્ટ કામ છે તેવું જાનવવા માં આવે છે અને તેની અંદર તમને તુરંત જ એક્શન લેવા માટે પણ જણાવવા માં આવે છે. અને તેની અંદર ગ્રાહકો ને ડરાવવા માટે એવું જણાવવા માં આવતું હોઈ છે કે તમારા કાર્ડ ને બ્લોક કરી દેવા માં આવ્યું છે અને તેના ફરી પાછું કરવા માટે તમારે તમારી બેન્કિંગ ડિટેલ્સ અને કાર્ડ ની ડિટેલ્સ જણાવવા ની રહેશે. એવું કહી અને કાર્ડ અને બેંક ની માહિતી પિન સહીત માંગી લેવા માં આવે છે.

મોટા ભાગ ના કિસ્સા ની અંદર ઇમેઇલ ને અનપ્રોફેશનલી ડ્રાફ્ટ કરવા માં આવ્યો હોઈ છે. અને તેની અંદર ગ્રામેટિકલ એરર અને સ્પેલિંગ ની ભૂલો પણ જોવા મળી શકે છે. જો તમને કોઈ પણ ઇમેઇલ પર શન્કા હોઈ તો તમારે તેની અંદર આ પ્રકાર ની ભૂલો શોધવી જોઈએ.

મોકલવા માં આવે ઇમેઇલ ના સોર્સ ને જરૂર થી ચેક કરો અજાણ્યા સોર્સ પરથી આવેલ ઇમેઇલ ને ક્યારેય ઓપન કરવો નહીં.

તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ના નંબર તેની એક્સપરી ડેટ અને તેના સીવીવી ને ક્યારેય પણ કોઈ પણ સન્જોગો ની અંદર કોઈ પણ વ્યક્તિ સાથે શેર કરવા નહીં. અને કોઈ પણ ઓફિશીયલ બેંક અથવા ઈ વોલેટ કંપની દ્વારા ક્યારેય પણ તમારી આ વિગતો ને માંગવા માં આવતી નથી.

અને માત્ર એચટીટીપીએસ વેબસાઈટ પર જ તમારા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવા જોઈએ.

અને તમારા સુરક્ષા સોફ્ટવેર ને થોડા થોડા સમય પર અપડેટ કરતા રહેવો જોઈએ જેથી તે તમને કોઈ પણ પ્રકાર ના સ્કેમ ની અંદર બચવા માં મદદ કરી શકે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Coronavirus Lockdown: Tips For Using Internet Banking From Home

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X