Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
BSNLનું સિમ લેતા પહેલા ચેક કરો કે તમારા એરિયામાં નેટવર્ક છે કે નહીં, આ રહ્યા સ્ટેપ્સ
ભારતમાં છેલ્લા કેટલાક મહિના પહેલા મુખ્ય ટેલિકોમ નેટવર્ક પ્રોવાઈડર કંપની એરટેલ, જીયો, વોડાફોન અને અઆઈડિયાએ પોતાના ટેરિફમાં મોટો વધારો કર્યો છે. આ ટેરિફ વધવાની સાથે સાથે કંપનીના લગભગ બધા જ પ્લાન મોંઘા બની ચૂક્યા છે. જેને કારણે યુઝર્સ ચિંતામાં મૂકાયા છે. મોંઘવારીના મારને લીધે યુઝર્સ માટે હવે રિચાર્જ એક ચિંતાનો વિષય બન્યા છે. એટલે જ્યારથી આ ત્રણેય મોબાઈલ નેટવર્ક કંપની દ્વારા ભાવ વધારો ઝીંકાયો છે, ત્યારથી સરકારી કંપની BSNLમાં લોકો પોતાનું સીમકાર્ડ સ્વિચ કરાવી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામા BSNLના ગ્રાહકોમાં જબરજસ્ત વધારો નોંધાયો છે.
સરકારી ટેલિકોમ કંપની BSNL પોતાના પોર્ટફોલિયોમાં ઘણા સસ્તા પ્લાન્સ આપી રહી છે. જેને કારણે મોટા ભાગની જનતા માટે BSNL પહેલી પસંદ બન્યું છે. જો કે BSNL ભલે સસ્તા પ્લાન આપી રહી હોય, પરંતુ ઘણીવાર કંપનીમાં નેટવર્ક ન આવવાની સમસ્યા પણ જોવા મળે છે. એટલે જો તમે પણ Airtel, Jio, Vodafone ideaના કસ્ટમર છો, અને મોંઘા પ્લાનથી ચિંતિત થઈને BSNLમાં સ્વિચ કરવા ઈચ્છો છો, તો સૌથી પહેલા એ જાણી લો કે તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક બરાબર આવે છે કે નહીં. BSNLનું નેટવર્ક ચેક કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.

BSNLનું નેટવર્ક ચેક કરવા માટે તમારે બસ આગળ જણાવેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં અથવા લેપટોપમાં nperf વેબસાઈટ ઓપન કરો.
સ્ટેપ 2: અહીં તમારે Map ઓપ્શન પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 3: હવે તમારે સૌથી ઉપરની બાજુ દેખાતા ઓપ્શનમાં કંટ્રી તરીકે ભારત સિલેક્ટ કરવાનું છે.
સ્ટેપ 4: બાદમાં તમે જે મોબાઈલ નેટવર્કનું કવરેજ જોવા ઈચ્છો છો, તેને સિલેક્ટ કરો.
સ્ટેપ 5: BSNL કવરેજ ચેક કરવા માટે તમારે BSNL ઓપ્શન પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 6: હવે તમને નીચેની બાજુ 6 રંગના આઈકન જોવા મળશે. જેમાં ગ્રે આઈકન નો નેટવર્ક દર્શાવે છે. બ્લૂ આઈકન 2G, ગ્રીન આઈકન 3G, ઓરેન્જ આઈકન 4G, મરૂન આઈકન 4G+, અને પર્પલ આઈકન 5G દર્શાવે છે.
સ્ટેપ 7: હવે દેશ અને નેટવર્કની નીચે તમને વધુ એક સર્ચ બાર જોવા મળશે.
સ્ટેપ 8: આ સર્ચબારમાં જઈને તમે તમારા શહેર કે એરિયાનું નામ નાખીને ચેક કરી શક્શો કે તમારા વિસ્તારમાં BSNLનું કવરેજ કેવું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications