બીએસએનએલ યુઝર્સ પોસ્ટપેડ યુઝર્સ ને 1 વર્ષ નું એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ આપી રહ્યા છે

|

અને સ્ટેટ ની માલિકી વાળા બીએસએનએલે પણ એ રેસ ની અંદર ભાગ લઇ લીધો છે જેમાં ટેલિકોમ કંપનીઓ પોતાના રિચાર્જ પ્લાન ની સાથે સાથે વિડિઓ સ્ટ્રીમિંગ સર્વિસ ની મેમ્બરશિપ પણ ઓફર કરી રહી છે. અને બીએસએનએલ પોતાના પોસ્ટપેડ અને લેન્ડલાઈન કેનેક્શન ના યુઝર્સ ને 1 વર્ષ ની એમેઝોન પ્રાઈમ ની મેમ્બરશિપ આપી રહ્યા છે.

બીએસએનએલ યુઝર્સ પોસ્ટપેડ યુઝર્સ ને 1 વર્ષ નું એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ

અને આ ઓફર માટે બીએસએનએલ પોસ્ટપેડ ની અંદર રૂ. 399 અથવા તેના થી ઉપર ના પ્લાન પર અને લેન્ડલાઈન માં રૂ. 745 થી ઉપર ના પ્લાન પર આ ઓફર નો લાભ આપવા માં આવશે. એમેઝોન પ્રાઈમ સબ્સ્ક્રિપશન ની ફી ઇન્ડિયા ની અંદર 1 વર્ષ ના રૂ. 999 અને 1 મહિના ના રૂ. 129 છે. અને તેની અંદર એમેઝોન પર ખરીદી કરવા માં તે બધા જ લોકો કરતા અમુક વધારા ના ફાયદાઓ મળે છે જે નોન મેમ્બ્રશ ને આપવા માં આવતા નથી.

એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપના ફાયદા: એમેઝોન તેના પ્રાઇમ મેમ્બરને કેટલાક અલગ લાભો આપે છે જેમ કે વેચાણ, શેડ્યૂલ ડિલિવરી, ઝડપી શિપિંગ, પ્રાઇમ મ્યુઝિક અને પ્રાઈમ વિડીયો જે પ્રારંભિક એમેઝોનથી વિડિઓ સ્ટ્રીમિંગ સેવા છે. એરટેલ અને વોડાફોન તેના કેટલાક પોસ્ટપેઇડ પ્લાન સાથે એમેઝોન પ્રાઇમ સબ્સ્ક્રિપ્શન પણ આપી રહ્યા છે.

બીએસએનએલ ના યુઝર્સ ને બીએસએનએલ ની વેબસાઈટ પર જવું પડશે અને ત્યાર બાદ એમેઝોન પ્રાઈમ ની ઓફર વાળા બેનર પર ક્લિક કરવા નું રહેશે. અને ત્યાર બાદ તમારો બીએસએનએલ નો મોબાઈલ અથવા લેન્ડલાઈન નંબર નાખી અને વેઈડ ઈમેલ આઈડી ઉમેરો, અને ત્યાર બાદ તમે ક્યાં સર્કલ માં આવો છો તે જણાવો અને OTP ગનરેટ કરો. અને તમે હવે આ ઓફર ને તમારા એમેઝોન ની ઓળખ નાખી અને ચાલુ કરાવી શકો છો. અને જો તમારી પાસે એમઝોન નું એકાઉન્ટ ના હોઈ તો તમારે તેને નવું બનાવવું પડશે.

અને એક વાત ની નોંચ લેવી કે એમેઝોન પ્રાઈમ ની આ બીએસએનએલ ની ઓફર ની અંદર માત્ર નવા પ્રાઈમ મેમ્બર્સ ને જ લાભ આપવા માં આવશે. અને જો તમે એમેઝોન પ્રાઈમ ના પહેલા થી જ મેમ્બર હો તો તમારો પ્લાન પૂરો થઇ ત્યાર બાદ તમે આ ઓફર નો લાભ મેળવી શકશો.

બીએસએનએલ પોતાની બ્રોડબેન્ડ ની ગેમ માં પણ એરટેલ અને જીઓ જેવી કંપની ઓ ને ટક્કર આપવા માટે ખુબ જ મહેનત કરી રહ્યા છે. કંપની એ પોતાના બ્રોડબેન્ડ ના પ્લાન ના પોર્ટફોલિયો ને રીવેમ્પ કર્યો છે જેથી તેઓ એરટેલ ના V-ફાઈબર અને આવનારા જીઓ ગીગા ફાઈબર સામે લડી શકે. અને કંપની એ પોતાના બ્રોડબેન્ડ પ્લાન ની અંદર પણ સુધારો કર્યો છે, જે રૂ. 249 થી 2295 સુધી જાય છે. અને બધા જ બ્રોડબેન્ડ પ્લાન ફ્રી વોઇસ કોલિંગ ની સુવિધા સાથે પણ આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
BSNL offers free Amazon Prime 1 year subscription for postpaid users, here's how to get it

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X