Just In
- 16 hrs ago
2021 માં ભારત માં ઉપલબ્ધ બેસ્ટ બ્રોડબેન્ડ પ્લાન
- 1 day ago
જો તમારો ફોન ખોવાય જાય અથવા ચોરી થઇ જાય તો તમારા વોટ્સએપ ને કઈ રીતે પાછું મેળવવું
- 2 days ago
ફેસબુક પર થી તમારા ડેટા ને ડાઉનલોડ કરી અને કઈ રીતે એકાઉન્ટ ડીલીટ કેવું
- 3 days ago
તમારા જીમેલ એકાઉન્ટ ની અંદર બીજા ઇમેઇલ એકાઉન્ટ ને કઈ રીતે એડ કરવું
Don't Miss
બાળકો માટે આધાર કાર્ડ માટે કઈ રીતે એપ્લાય કરવું
જો તમે એક એડલ્ટ હશો તો ભારત ની અંદર આધાર કાર્ડ નું મહત્વ તમને જરૂર થી ખબર હશે. અને મોટા લોકો માટે જે રીતે અમુક વસ્તુઓ પુરી કરવી એ જરૂરી છે તેવી જ રીતે નાના બાળકો માટે પણ અમુક વસ્તુઓ એવી છે કે જેને પુરી કરવી જરૂરી છે.
અને જો બાળકો નું આધાર કાર્ડ હશે તો તેમને ઘણી બધી જગ્યા પર કામ માં આવી શકે છે જેવું કે તેમના નવા બેંક એકાઉન્ટ ને ખોલાવવા માટે અથવા ભારત સરકાર ની કોઈ સ્કીમ ની અંદર એનરોલ થવા માટે વગેરે જેવી બાબતો માટે આધાર કાર્ડ કામ લાગી શકે છે.
યુઆઈડીએઆઈ કે જે ભારત ની અંદર આધાર કાર્ડ ઇસ્યુ કરે છે તેઓ ભારત ની અંદર નાના બાળકો ના માતા પિતા ને તેમનું આદર કાર્ડ ખુબ જ સરળ પ્રકિયા દ્વારા કરાવવા ની અનુમતિ આપે છે. તો જો તમે પણ તમારા બાળક નું આધાર કાર્ડ કરાવવા માંગતા હોવ તો નીચે જણાવેલ સ્ટેપ્સ ને અનુસરો.
5 વર્ષ થી નાના બાળકો માટે આધાર કાર્ડ કઈ રીતે કઢાવવું.
5 વર્ષ થી નાના બાળક ના આધાર કાર્ડ માટે માતા અને પિતા બંને દ્વારા તેને કંપની આપવી પડશે અને તેમાંથી કોઈ વ્યક્તિ એ તેના આધાર ના એનરોલમેન્ટ માટે હાજર રહેવું પડશે.
અને આધાર માટે એપ્લાય કરવા માટે તમારે નજીક ના એનરોલમેન્ટ સેન્ટર ની મુલાકાત લેવી પડશે. અને એનરોલમેન્ટ ફોર્મ ભરી અને તેની સાથે તે બાળક નું બર્થ સર્ટિફિકેટ પણ આપવું પડશે. અને સાથે સાથે માતા પિતા માંથી કોઈ એક ના આધાર કાર્ડ ની કોપી પણ આપવી પડશે. અને વેરિફિકેશન માટે ઓરીજીનલ ડીકયુમેન્ટ ને સાથે રાખવા ભૂલવું નહીં.
અને આ કિસ્સા ની અંદર તમારે બાળક નો ફોટો સાથે રાખવો પડશે અને તેના બાયોમેટ્રિક્સ લેવા માં આવતા નથી. અને એક વખત જયારે બાળક 5 થી 15 વર્ષ નું થઇ જાય છે ત્યાર પછી તેમણે પોતાના બાયોમેટ્રિક્સ રજીસ્ટર કરાવવા ના રહેશે.
5 થી 15 વર્ષ ના બાળકો માટે આધાર કાર્ડ કઈ રીતે મેળવવું
એનરોલમેન્ટ ફોર્મ ને બાળક ના સ્કૂલ ના આઇડેન્ટિટી અથવા સ્કૂલ ના લેટર હેડ પર કરેલા બોન્ડફાઇડ ની કપિ સાથે અને ડ્રેસ પ્રુફ અને બર્થ સર્ટિફિકેટ ની સાથે ભરવા નું રહેશે. અને જો કોઈ બાળક પાસે સ્કૂલ નું આઇડેન્ટિટી કાર્ડ નહીં હોઈ તો તેવા સન્જોગો ની અંદર માતા પિતા કોઈ એક વ્યક્તિ એ પોતાના આધાર કાર્ડ ને જોડવું પડશે અને સાથે સાથે ગેઝેટેડ ઓફિસર નું સર્ટિફિકેટ પણ જોશે.
અહીં એક વસ્તુ ને ધ્યાન માં રાખવી જરૂરી છે કે જયારે પણ બાળક 15 વર્ષ પુરા કરશે ત્યાર પછી તેણે ફરી આ બધી જ પ્રક્રિયા માંથી પસાર થવું પડશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190