Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
બાળકો ના સ્ક્રીન ટાઈમ ને મેનેજ કરવા માટે એપલ દ્વારા ટિપ્સ આપવા માં આવી
આજ ના સમય ની અંદર બધા જ લોકો સૌથી વધુ સમય પોતાના ગેજેટ્સ ની સાથે વિતાવી રહ્યા છે અને તેના કારણે બાળકો નો સ્ક્રીન સામે નો સમય પણ ખુબ જ વધી ગયો છે ત્યારે એપલ દ્વારા તમારા બાળકો ના સ્ક્રીન ટાઈમ ને મેનેજ કરવા માટે અમુક ટિપ્સ આપવા માં આવી રહી છે. અને આજ ના સમય ની અંદર જયારે બધા જ લોકો દ્વારા સોશિયલ દિસતાનસીંગ રાખવા માં આવી રહ્યું છે ત્યારે બાળકો પોતાના વધુ ને વધુ સમય ને પોતાના સ્ક્રીન ની સામે વિતાવી રહ્યા છે કે જે તેમના માતા પિતા ને જરા પણ યોગ્ય લાગી રહ્યું નથી.

પરંતુ આ પ્રકાર ની માતા પિતા ની ચિંતા ને દુર કરવા માટે એપલ દ્વારા એક ફીચર આપવા માં આવી રહ્યું છે. અને આ ફીચર નું નામ સ્ક્રીન ટાઈમ રાખવા માં આવેલ છે જેની અંદર માતા પિતા તેમના બાળકો બધા જ એપલ ડીવાઈસ પર કુલ કેટલો સમય સ્ક્રીન પર વિતાવી રહ્યા છે તેની માહિતી આપવા માં આવે છે જેની અંદર આઈફોન, આઇપેડ, મેક અને આઇપોડ નો પણ સમાવેશ કરવા માં આવે છે. અને તેની અંદર લિમિટ પણ સેટ કરવા ની અનુમતિ પેરેન્ટ્સ દ્વારા આપવા માં આવે છે.
તો જે બાળકો એપલ પ્રોડક્ટ્સ નો ઉપીયોગ કરી રહ્યા છે તેમના માતા પિતા ને આ અમુક ટિપ્સ ખુબ જ મદદરૂપ સાબિત થઇ શકે છે.
- તેમના બાળકો સુધી અજાણ્યા લોકો ના પહોંચી શકે તેના માટે માતા પિતા દ્વારા પોતાના બાળકો માટે એવરીવન અથવા કોન્ટેક્ટ ઓન્લી ના વિકલ્પ ને પસન્દ કરી શકે છે. અને આ વિકલ્પ ને ડ્યુરિંગ અલાવ્ડ સ્ક્રીન ટાઈમ વિકલ્પ ની અંદર કમ્યુનિકેશન લિમિટ ની અંદર સેટ કરી શકાય છે.
- અને તેની અંદર વધુ લિમિટ સેટ કરવા માટે ડ્યુરિંગ ડાઉન ટાઈમ ની અંદર અમુક ચોક્સસ કોન્ટેક્ટ ને પણ સેટ કરી શકાય છે.
- અને પોતાના બાળકો ના ડીવાઈસ પર અમુક ચોક્કસ એપ અને ફીચર્સ ને લિમિટ કરવા માટે કોન્ટેક્ટ અને પ્રાઇવસી રિસ્ટ્રિક્શન ની અંદર બ્લોક પણ કરી શકાય છે.
- અને બાળકો તેમના ડીવાઈસ પર કઈ વસ્તુ નું એક્સેસ કરી શકે છે તેના માટે એક ઓટોમેટિક ફિલ્ટર ને પણ લાગુ કરી શકે છે.
- અને તેમના બાળકો કેટલો સમય પોતાના ડીવાઈસ પર વિતાવી રહ્યા છે તેના વિષે ની છેલ્લા 30 દિવસ ની માહિતી જોઈ શકાય છે અને તેની અંદર દર અઠવાડિયા ના પરિણામો ને કમ્પૅર પણ કરી શકાય છે.
- અને માત્ર તેલતું જ નહીં પરંતુ બાળકો કઈ એપ ની અંદર વધુ સમય વિતાવી રહ્યા છે અને એપ ની સામે એપ ને પણ કંપેર કરી શકાય છે અને સાથે સાથે એપ લિમિટ વિકલ્પ ની અંદર તેને વધુ ડિસકવરેબલ પણ બનાવી શકાય છે.
તો તમારા બાળકો તેમના એપલ ડીવાઈસ પર સાચી અને સારી વસ્તુઓ જોવે અને તેઓ વધુ સ્ક્રીન ની સામે પોતાનો સમય ના વિતાવે તેના માટે તમે આ પગલાંઓ ભરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications