આઈફોન અને આઇપેડ પર એપલ મેસાજીસ ને કઈ રીતે ડિએક્ટિવેટ કરવા

By Gizbot Bureau
|

તમે જ્યાં સુધી એપલ ની ઇકો સિસ્ટમ ની અંદર છો ત્યાં સુધી તમારા પરિવારજનો અને મિત્રો કે જે એપલ ના ડીવાઈસ નો ઉપીયોગ કરે છે તેમની વચ્ચે મેસેજીસ, મલ્ટીમીડિયા વગેરે જેવી ઘણી બધી વસ્તુઓ શેર કરવા માટે આ ખુબ જ કામ આવતું હોઈ છે. પરંતુ જેવા તમે આ એપલ ની ઈકોસિસ્ટમ માંથી બહાર નીકળો છો ત્યારે તરત જ એપલ ને તેની ખબર પડી જાય છે અને તેઓ તુરંત જ એસએમએસ અને એમએમએસ ની સુવિધા ને બંધ કરી નાખે છે, અને તેના કારણે તમને તમારા નવા સ્માર્ટફોન પર એસએમએસ માલ્ટા નથી અને તેના ફરી વખત ચાલુ કરવા માટે માટે તમારે તમારા આઇમેસેજીસ ને ડિએક્ટિવેટ કરવું પડશે.

આઈફોન અને આઇપેડ પર એપલ મેસાજીસ ને કઈ રીતે ડિએક્ટિવેટ કરવા

તો જો તમે પણ એજ વિચારી રહ્યા હોવ કે આઇમેસેજીસ ને કઈ રીતે ડિએક્ટિવેટ કરવું તો તેના વિષે અમે એક સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ તૈયાર કરી છે જેના વિષે નીચે જાણો.

આ કામ કરવા માટે તમારે માત્ર બે જ વસ્તુ ની જરૂર પડતી હોઈ છે જેની અંદર એક ચાલુ ઇન્ટરનેટ કનેક્શન અને એક એપલ આઈડી ની સાથે એપલ ડીવાઈસ.

બીજી ઓપરેટિંગ સિસ્ટમ પર સ્વીચ કરતા પેહલા આમસજિસ ને કઈ રીતે ડિએક્ટિવેટ કરવું

- તમારા આઈફોન પર સેટિંગ્સ ની અંદર જાવ

- ત્યાર બાદ મેસેજીસ ની અંદર જેઇ અને સેલેડર ને ઓફ કરો.

- અને તે જ વસ્તુ ફેસ ટાઈમ માટે પણ રિપીટ કરો.

એક વખત જયારે તે થઇ જાય ત્યારે મેસેજ એપ ને ઓપન કરી અને તમારા મિત્રો ને અમુક મેસેજ મોકલવા નો પ્રયત્ન કરો અને બબલ ગ્રીન થઇ જાય તેની ચકાસણી કરો. અને જો તમે બીજી ઓપરેટિંગ સિસ્ટમ પર શિફ્ટ થવા માટે વિચારી રહ્યા હો ત્યારે તેવા સન્જોગો ની અંદર તમારે એક બે દિવસ અગાવ થી આ પ્રક્રિયા ને શરૂ કરી દેવી જોઈએ કેમ કે સર્વર માંથી એપ્રુવ થવા માં થોડો સમય લાગતો હોઈ છે.

અને જો તમે પેહલા થી જ તમારી નવી ઓપરેટિંગ સિસ્ટમ વાળો સ્માર્ટફોન ની અંદર સ્વીચ થઇ ચુક્યા હોવ અથવા પહેલા ની રીત તમને અસર ના કરી હોઈ તો તેવા સન્જોગો ની અંદર બીજી પણ એક રીતે તમે મેન્યુઅલી આ કામ ને કરી શકો છો.

- કોઈ પણ વેબ બ્રાઉઝર માંથી 'http://selfsolve.apple.com/deregister-imessage' આ લિંક ને ઓપન કરો.

- તેની અંદર 'નો લોન્ગર હેવ યોર આઈફોન' ના વિકલ્પ ને શોધી અને પસન્દ કરો.

- ત્યાર બાદ જે નંબર પર તે સર્વિસ ચાલુ હતી તે નંબર નાખો 'સેન્ડ કોડ' બટન પર ક્લિક કરો.

- અને ત્યાર બાદ તમારા ફોન નિન અંદર આવેલ કોડ નાખો અને ત્યાર બાદ કનફર્મેશન માટે રાહ જોવો.

Best Mobiles in India

Read more about:
English summary
Apple Messages On iPhone, iPad Can Be Deactivated: Here's How

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X