Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon પર ખરીદી સમયે મળશે બમ્પર ડિસ્કાઉન્ટ, આ 5 ટ્રિક જાણી લેજો
ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન પરથી ઘણા બધા લોકો ખરીદી કરે છે. જો તમે પણ રોજેરોજ એમેઝોન પરથી ખરીદી કરો છો, તો આ ટ્રિકસ તમને ખબર હોવી જરૂરી છે, તેનાથી તમે હજારો રૂપિયાની બચત કરી શકો છો. આ પ્લેટફોર્મ પર 20 જુલાઈ અને 21 જુલાઈએ Prime Day saleનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે દરમિયાન ઘણી પ્રોડક્ટ્સ એકદમ સસ્તી મળવાની છે. જો કે આ સેલનો લાભ લવા માટે યુઝર્સે પ્રાઈમ સબસ્ક્રીપ્શન લેવું જરૂરી છે. જો કે, એની સાથે અમે તમને કેટલીક એવી ટ્રિક્સ જણાવીશું જેના દ્વારા તમે સારી એવી બચત કરી શકો છો.
Prime member બની જાવ
જો એમેઝોન તમારું ગમતું ઈ કોમર્સ પ્લેટફોર્મ છે, તો સૌથી પહેલા તમારે તેના પ્રાઈમ મેમ્બર બની જવું જઈએ. પ્રાઈમ મેમ્બર બનવા પર તમને એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટથી લઈને ફ્રી વન ડે ડિલીવરી સુધીના બેનિફિટ્સ મળે છે. આ ઉપરાંત તમને એમેઝોન મ્યુઝિક, એમેઝોન પ્રાઈમ વીડિયો જેવા કન્ટેન્ટ પ્લેટફોર્મનું ફ્રી એક્સેસ પણ મળે છે.

Amazon Prime ICICI Bank કાર્ડનો કરો ઉપયોગ
આ શોપિંગ પ્લેટફોર્મ પર ગ્રાહકો Amazon Prime ICICI Bank ક્રેડિટ કાર્ડની મદદથી ઘણા બધા કેશબેકનો પણ લાભ લઈ શકે છે. તમે આઈસીઆઈસીઆઈ બેન્ક અથવા એમેઝોનની સાઈટ પર જઈને આ કાર્ડ માટે પ્લાય કરી શકો છો. આ કાર્ડથી ખરીદી કરવા પર ઘણી બધી પ્રોડક્ટ્સ માટે 5 ટકા સુધીનું કેશબેક મળે છે.
Today’s Deals સેક્શન પર ધ્યાન રાખો
એમેઝોન વેબસાઈટ કે પછી એપ ઓપન કરવાની સાથે જ તમને સૌથી ઉપર Today’s Deals અથવા તો ડીલ્સ સેક્શન દેખાશે. તેના પર ધ્યાન રાખશો, તો તમને ઘણી બધી બચત થશે. આ સેક્શનમાં આખા દિવસની સૌથી જબરજસ્ત ડીલ્સ જોવા મળે છે. તમે આ સેક્શન ચેક કરતા રહેશો, તો તમારે જોઈતા સામાન પર સારી એવી ડીલ્સ મળશે.
કૂપન ડિસ્કાઉન્ટ કરાવશે ફાયદો
ઘણી બધી પ્રોડક્ટ્સ પર એમેઝોન તરફતી મોટું કૂપન ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ઘણીવાર તો ઈલેક્ટ્રોનિક્સ પર 5000થી લઈને 10,000 રૂપિયા સુધીનું બચત કૂપન આપવામાં આવે છે. જો કમે એમેઝોન પર સીધા જ કૂપન ડીલ્સ લખીને સર્ચ કરશો, અથવા ડેડિકેટેડ સેક્શનમાં જોશો તો તમને કૂપન ડિસ્કાઉન્ટ મળી જશે.
પ્રોડક્ટ્સ માટે કરો સબસ્ક્રાઈબ
કેટલીક એવી પ્રોડક્ટ્સ હોય છે, જેની તમને વારંવાર જરૂર પડે છે. દાખલા તરીકે પ્રોટીનબારથી લઈને શેમ્પૂ અને બોડીવોશ સુધી. આ વસ્તુઓ પર એક ખાસ સબસ્ક્રાઈબનો ઓપ્શન મળે છે. જેને સિલેક્ટ કરવાથી તમે વધારે બચત કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications