રૂપિયા ૨૦,૦૦૦ કરતા ઓછી કિંમતમાં એક ટીબી સ્ટોરેજ વાળા લેપટોપ કયા છે

By Gizbot Bureau
|

શું તમે તમારા લેપટોપ ને અપડેટ કરવા માટે વિચારી રહ્યા છો પરંતુ તમારે લેટેસ્ટ મોડલ અને ખૂબ જ મોંઘા લેપટોપની ખરીદી નથી કરવી. તેવા સંજોગો ની અંદર તમારે લેપટોપની અંદર તમારા બધા જ પ્રોફેશનલ કામ જેવા કે ઇમેલ ઇન્ટરનેટ બ્રાઉઝિંગ વગેરે જેવી બધી જ વસ્તુઓ થઈ શકે તે પ્રકારના લેપટોપને પસંદ કરવું જોઇએ.

લેપટોપ

અને લેપટોપ ખરીદી વખતે તમારે બજેટની સાથે સાથે બીજી પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તે છે સ્ટોરેજ સ્પેસ આજના સમયની અંદર એવા ઘણા બધા લેપટોપ છે કે જેની અંદર 1tb સ્ટોરેજ સ્પેસ આપવામાં આવતી હોય.

તેથી આજે અમે એક એવા લેપટોપ ની સ્તુતિ સાથે આવ્યા છીએ કે જેની અંદર રૂપિયા ૨૦,૦૦૦ કરતા ઓછી કિંમતમાં 1tb સ્ટોરેજ સ્પેસ આપવામાં આવતી હોય તે સચિન ની અંદર કયા કયા લેપટોપ નો સમાવેશ થાય છે તે જાણો.

લીનોવા આઈડિયા પેડ એસ145

લીનોવા આઈડિયા પેડ એસ145

આ લેપટોપની અંદર એએમડી ડ્યુઅલ કોર પ્રોસેસર 4gb રેમ અને 1tb સ્ટોરેજ સ્પેસ ની સાથે આપવામાં આવે છે તેની અંદર વિન્ડોઝ 10 આપવામાં આવે છે અને 15.6 ઇંચ ની ડિસ્પ્લે પણ આપવામાં આવે છે.

એચપી 245 જી7

એચપી 245 જી7

આ લેપટોપની અંદર 14 ઇંચની ડિસ્પ્લે એમની ડ્યુઅલ કોર પ્રોસેસર ની સાથે 4gb રેમ અને 1tb સ્ટોરેજ આપવામાં આવે છે અને સાથે સાથે એમ.ડી રેડોન આર ચાર જીપીયુ પણ આપવામાં આવે છે.

લીનોવા આઈડિયા પેડ 330

લીનોવા આઈડિયા પેડ 330

હા લેપટોપની અંદર 15 6 ઇંચની ડિસ્પ્લે ડ્યુઅલ કોર કે એએમડી પ્રોસેસરની સાથે 4gb રેમ અને એક ટીવી સ્ટોરેજ આપવામાં આવે છે સાથે સાથે એમ.ડી રેડોન આર ચાર જીપીયુ પણ આપવામાં આવે છે.

એસર એસ્પાયર 3

એસર એસ્પાયર 3

આ લેપટોપની અંદર 15 6 ઇંચની ડિસ્પ્લે એએમડી64 પ્રોસેસરની સાથે 4gb રેમ અને એક ટીવી સ્ટોરેજ આપવામાં આવે છે અને તેની અંદર windows 10 home basic પણ આપવામાં આવે છે સાથે સાથે એમ.ડી રેડોન આર 3gp પણ આપવામાં આવે છે.

એસૂસ એક્સ540બીએ

એસૂસ એક્સ540બીએ

આ લેપટોપની અંદર એએમડી global કોર a9 પ્રોસેસરની સાથે 4gb રેમ અને 1tb સ્ટોરેજ આપવામાં આવે છે સાથે સાથે વિન્ડોઝ ૧૦ ઓએસ 15 6 ઇંચની ડિસ્પ્લે સાથે આપવામાં આવે છે અને તેની અંદર એ એમ.ડી.આર પાંચ ગ્રાફિક્સ કાર્ડ પણ આપવામાં આવે છે.

લીનોવા વી110

લીનોવા વી110

આ લેપટોપની અંદર ડ્યુઅલ કોર એએમટીએસ પ્રોસેસરની સાથે 4gb રેમ અને એક ટીવી સ્ટોરેજ આપવામાં આવે છે અને તેની સાથે 15.6 ઇંચ ડિસ્પ્લે પણ આપવામાં આવે છે સાથે સાથે આ લેપટોપની અંદર એએમડી રેડોન આર5 ગ્રાફિક્સ પણ આપવામાં આવે છે.

લીનોવા આડિયા પેડ 130

લીનોવા આડિયા પેડ 130

હા લેપટોપની અંદર 15 6 ઇંચની ડિસ્પ્લે એએમડી6 પ્રોસેસરની સાથે 4gb રેમ અને એક ટીવી સ્ટોરેજ આપવામાં આવે છે સાથે સાથે એ એમની રેડોન આર ચાર જીપીયુ પણ આપવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Despite the budget of the laptop, there is one thing that you need to focus on while buying a laptop. Well, the talk is about the storage space. These days, there are laptops that have up to 1TB of storage space for buyers.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X