સેમસંગ સ્ટે હોમ સ્ટે હેપી ઓફર ની અંદર તમારા ટીવી અથવા એસી ને અપગ્રેડ કરો

By Gizbot Bureau
|

ભારતની અંદર ૧૭મી મે સુધી આખા દેશની અંદર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે આ સમય દરમિયાન બિનજરૂરી સામગ્રીની ડિલિવરી ને અત્યારે ટેમ્પરરી બંધ કરવામાં આવેલ છે. જેને કારણે જે ગ્રાહકો પોતાના ઇલેક્ટ્રોનિક ડિવાઇસની અથવા એપ્લાયન્સીસ ની અપડેટ કરવા માંગે છે તેમના માટે અત્યારે કોઈ જ વિકલ્પ ઉપલબ્ધ નથી.

સમય

અને આ સમય દરમિયાન સેમસંગ દ્વારા એક સ્ટે હોમ સ્ટે હેપી ઓફર ની શરૂઆત કરવામાં આવી છે આ એક કેશબેક ઓફર છે.

આ ઓફર ની અંદર ગ્રાહકો ઓનલાઈન ઓર્ડર આપી અને તેમના નજીકના સેમસંગ શોપ પરથી તેમને ડિલિવરી આપવામાં આવશે.

અને આ ડિલિવરીને તેમના વિસ્તારની અંદર થી જ પૂરી પાડવામાં આવશે જેને કારણે ફાયદો એ થશે કે જે લોકો લોકડાઉન ખૂલ્યા પછી ખરીદવા માટે વિચારી રહ્યા હતા તેઓ અત્યારે પોતાના એપ્લાયન્સીસ ને અપગ્રેડ કરી શકશે.

અને સાથે સાથે ગ્રાહકો પોતાને જરૂરી પ્રોડક્ટને પહેલાથી જ બુક કરાવી શકશે અને તેના માટે તેઓએ બહાર નીકળવાની પણ જરૂર નથી.

અને અહીં રસપ્રદ વાત એ છે કે જે ગ્રાહકો સાથે સ્ટે હોમ સ્ટે હેપી ઓફર નો ઉપયોગ કરશે તેમને ઘણી બધી ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ જેવી કે ટીવી એસી વોશિંગ મશીન રેફ્રીજરેટર ઓવન વગેરે પર ઓફર્સ આપવામાં આવશે.

ગ્રાહકો સેમસંગ શોપ પર પોતાની મનગમતી પ્રોડક્ટને ફ્રી બુક કરાવી શકે છે પરંતુ તેમને 8 મે 2020 પહેલા કરાવી શકશે ત્યારે તેમને ૧૫ ટકા કેશબેક આપવામાં આવશે સાથે સાથે તેની સાથે નો કોષ ટી એમ આઈ પેમેન્ટનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે કે જે ૧૮ મહિના સુધી નો વિકલ્પ આપશે અને સાથે સાથે પ્રોડક્ટની એક્સપ્રેસ ડિલીવરી પણ આપવામાં આવશે.

સેમસંગ સ્માર્ટ ટીવી પર ડિસ્કાઉન્ટ

સેમસંગ સ્માર્ટ ટીવી પર ડિસ્કાઉન્ટ

સ્ટે હોમ સ્ટે હેપી ઓફર ની અંદર કંપની દ્વારા સેમસંગના સ્માર્ટ ટીવી પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે આ ઉપર દરમિયાન ગ્રાહકોને ૧૫ ટકા સુધીનું કેશબેક ઓફર કરવામાં આવશે સાથે સાથે નો નો કોસ્ટ ઇએમઆઇ અને 1+ 1 એક્સટેન્ડેડ વોરન્ટી વગેરે જેવા ઘણા બધા લાભો પણ આપવામાં આવશે સાથે સાથે ૩૦ દિવસ માટે ઝી5 પ્રીમિયમ સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવશે.

સેમસંગ રેફ્રિજરેટર પર ડિસ્કાઉન્ટ

સેમસંગ રેફ્રિજરેટર પર ડિસ્કાઉન્ટ

૧૫ ટકા કેશબેક ની સાથે રેફ્રિજરેટર પર પણ લોકોથી એમાઈ ના વિકલ્પો આપવામાં આવશે સાથે સાથે તેની અંદર દસ વર્ષ સુધીની વોરંટી ડિજિટલ ઇન્વર્ટર કમ્પ્રેસર પર આપવામાં આવશે.

સેમસંગ વોશિંગ મશીન પર ડિસ્કાઉન્ટ

સેમસંગ વોશિંગ મશીન પર ડિસ્કાઉન્ટ

સેમસંગ સ્ટે હોમ સ્ટે હેપી ઓફર ની અંદર કંપની દ્વારા તેમના વોશિંગ મશીન પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે સાથે સાથે તેની અંદરનો કોસી એમ આઈ નો વિકલ્પ પણ આપવામાં આવે છે અને ૧૫ ટકા સુધીનું કેશબેક પણ ઓફર કરવામાં આવે છે અને તેની સાથે આ પ્રોજેક્ટ ની અંદર ૧૦થી ૧૨ વર્ષ સુધી ની મોટર પર વોરંટી આપવામાં આવે છે.

સેમસંગ એસી પર ડિસ્કાઉન્ટ

સેમસંગ એસી પર ડિસ્કાઉન્ટ

આ સીલ દરમિયાન કંપની દ્વારા સેમસંગના એર કન્ડિશન પર પણ કેશબેક અને નો કોર્સ ઇએમઆઇ જેવી ઓફર આપવામાં આવશે અને સાથે સાથે ફ્રી ઇન્સ્ટોલેશન અને પીસીબી કંટ્રોલર પાંચ વર્ષની વોરંટી અને કન્ટેનર પર પણ પાંચ વર્ષની વોરંટી આપવામાં આવશે અને સાથે સાથે એસી ગેસ રિચાર્જ પણ ફ્રીમાં ઓફર કરવામાં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
samsung-india-announces-stay-home-stay-happy-cash-back-no-cost-emis-pre-booking-offers.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X