સેમસંગ ઇન્ડિપેન્ડન્સ ડે સેલ પર સેમસંગ પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

હવે ઇન્ડિપેન્ડન્સ ડે ને જયારે માત્ર થોડા જ દિવસો ની વાર છે ત્યારે ઘણા બધા ઓનલાઇન રિટેલર્સ અને બ્રાન્ડ્સ દ્વારા આ અવસર માટે ના સેલ ની જાહૅરાત કરવા માં આવેલ છે. અને તેની અંદર સેમસંગ દ્વારા પણ સેલ ની જાહેરાત કરવા માં આવેલ છે. સેમસંગ ઈન્ડીપેન્ડસ દે સેલ 2021 આ સેલ 5 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ સુધી રહેશે.

સેમસંગ ઇન્ડિપેન્ડન્સ ડે સેલ પર સેમસંગ પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ

જો તમે તમારા કોઈ ગેજેટ્સ અથવા સ્માર્ટફોન અથવા વેરિયેબલ ને અપગ્રેડ કરવા માંગતા હોવ અને તેના માટે જો તમારે સેમસંગ ની પ્રોડક્ટ ખરીદવી હોઈ તો તમારે આ સેલ ને ચૂકવો જોઈએ નહિ. સેમસંગ દ્વારા આ સેલ દરમ્યાન ઘણી બધી બેન્ક જેવી કે એચડીએફસી, આઈસીઆઈસીઆઈ વગેરે ની સાથે ભાગીદારી કરવા માં આવેલ છે જેથી વધુ ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપી શકાય.

પ્રીમિયમ પ્રોડક્ટ્સ પર 45% ડિસ્કાઉન્ટ

જો તમે સેમસંગ ની પ્રીમિયમ પ્રોડક્ટ્સ જેવી કે સેમસંગ ગેલેક્સી ઝી ફોલ્ડ 2, એસ21 વગેરે જેવી પ્રોડક્ટ્સ ને ખરીદવા માંગતા હોવ તો તમને આ પ્રકાર ની પ્રોડક્ટ્સ પર 45% સુધી નું ડિસ્કાઉંટન જોવા મળશે.

વેરિયેબલ્સ પર 25% સુધી નું ડિસ્કાઉન્ટ

જો તમે સ્માર્ટવોચિસ અને ફિટનેસ ટ્રેકર્સ ખરીદવા માંગતા હોવ તો આ સેલ દરમ્યાન તે તમે 25% સુધી ના ડિસ્કાઉન્ટ ની સાથે ખરીદી શકો છો. અને તમે આ સેલ દરમ્યન સેમસંગ ગેલેક્સી વોચ 3 રૂ. 29,999 ની કિંમત પર ખરીદી શકો છો.

પ્રીમિયમ ટીવી પર 40% સુધી નું ડિસ્કાઉન્ટ

જો તમે એક પ્રીમિયમ સેમસંગ નું સ્માર્ટ ટીવી ખરીદવા માટે વિચારી રહ્યા હોવ તો તમને આ સેમસંગ ઈન્ડીપેન્ડસ ડે સેલ 2021 ની અંદર પ્રીમિયમ ટીવી પર 40% સુધી નું ડિસ્કાઉંટન જોવા મળશે.

ટેબલેટ્સ પર 40% સુધી નું ડિસ્કાઉન્ટ

સેમસંગ ગેલેક્સી ટેબ એ 7 લાઈટ અને ગેલેક્સી ટેબ એસ 7 એફઈ તમને આ સેલ દરમ્યાન રૂ. 11,999 અને રૂ. 46,999 ની કિંમત પર મળી શકે છે.

બેસ્ટ સેલર સ્માર્ટફોન પર 35% સુધી નું ડિસ્કાઉન્ટ

સેમસંગ ના બેસ્ટ સેલિંગ સ્માર્ટફોન જેની અંદર સેમસંગ ની એ સિરીઝ , એમ સિરીઝ અને એફ સિરીઝ નો સમાવેશ થાય છે તે સ્માર્ટફોન્સ પર 35% સુધી નું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવે છે.

એક્સેસરીઝ પર 70% સુધી નું ડિસ્કાઉન્ટ

શું તમે તમારી સેમ્સનાંગ પ્રોડક્ટ્સ માટે એક્સેસરીઝ ખરીદવા માટે વિચારી રહ્યા છો? તો તમે આ સેલ દરમ્યાન હેડફોન્સ જેવી એક્સેસરીઝ ને 70% સુધી ના ડિસ્કાઉન્ટ ની સાથે ખરીદી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
Independence Day is just a few days ahead and several online retailers and brands have started announcing their discounts and offers well ahead of time. One of the brands that have announced the sale is Samsung. Well, the Samsung Independence Day 2021 sale is live from August 5 to August 10.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X