Just In
રક્ષાબંધન પર ગિફ્ટ આપવા માટે સ્માર્ટ બેન્ડ
ભારતની અંદર ઉજવવામાં આવતો રક્ષાબંધનને ખુબ જ પ્રખ્યાત તહેવાર છે અને તે હવે ખૂબ જ નજીક આવી ચૂક્યો છે. અને આ સમય પર ઘણા બધા લોકો દ્વારા પોતાની બહેનને શું ગિફ્ટ આપી તેના માટે ઓનલાઇન સર્ચ કરી રહ્યા હશે. તેથી અમે તમને આ આર્ટીકલ ની અંદર તમારી બહેનને ગિફ્ટ માં આપવા માટે અમુક બેસ્ટ સ્માર્ટ બેન્ડ વિશે જણાવીશું કે જેની કિંમત રૂપિયા 2000 કરતા ઓછી છે અને અત્યારે આ મહામારી ના સમયની અંદર તમે તેને ઓનલાઈન પણ મંગાવી શકો છો.

શાઓમી મી બેન્ડ 3
આ સૂચી ની અંદર સૌથી પ્રથમ નામ શાઓમી મી બેન્ડ 3 નું આવે છે જેની અંદર સંપૂર્ણ ટચ સ્ક્રિન આપવામાં આવે છે અને તે 50 મીટર વોટર રેઝિસ્ટન્સ ની સાથે પણ આવે છે તેની અંદર વોટ્સએપ ફેસબુક ઇનકમિંગ કોલ્સ વગેરેના નોટિફિકેશન નો સપોર્ટ પણ આપવામાં આવે છે અને તેની કિંમત માત્ર રૂપિયા 1999 છે.

ફાસ્ટ્રેક રિફ્લેક્સ 2.0
ફાસ્ટટ્રેક રિફ્લેક્સ 2.0 યુનિસેક્સ ફિટનેસ ટ્રેકર છે કે જે આ રક્ષાબંધન પર તમારી બહેનને ગિફ્ટ આપવા માટે એ ખૂબ જ સારી પસંદ સાબિત થઇ શકે છે અને તે આઇઓએસ અને એન્ડ્રોઇડ બંને પર સપોર્ટ કરે છે અને તેની કિંમત માત્ર રૂપિયા 1695 છે.

નોઇસ કલર ફિટ 2
આ સ્માર્ટ બેન્ડ ની કિંમત માત્ર રૂપિયા 1983 છે અને તેની અંદર ઘણા બધા ફીચર્સ પણ આપવામાં આવે છે જેમ કે તેની અંદર સ્ટેપ કાઉન્ટર હાર્ટ રેટ સેન્સર કેલેરી કાઉન્ટ વગેરે જેવી ઘણી બધી સુવિધા આપવામાં આવે છે.

શાઓમી મી બેન્ડ એચઆરએક્સ એડિશન
આ રક્ષાબંધન પર તમારી બહેનને ગિફ્ટ આપવા માટે આ એચઆરએક્સ એડિશન એક ખૂબ જ સારી પસંદ સાબિત થઇ શકે છે તેની કિંમત રૂપિયા 1299 રાખવામાં આવેલ છે અને તેની અંદર વધુ સારું ટ્રેકિંગ કાર્યક્રમ આપવામાં આવે છે કે જે તેને એક ખૂબ જ સારી પસંદ બનાવે છે.

ઓનર બેન્ડ 5આઈ
આ સ્માર્ટ બેન્ડ ની કિંમત રૂપિયા 1799 રાખવામાં આવી છે અને તેની અંદર ઘણા બધા કલર ના વિકલ્પો પણ આપવામાં આવે છે જેની અંદર pink બ્લેક અને ગ્રીન નો સમાવેશ કરવામાં આવે છે આ પણ એક ખૂબ જ સારી પસંદ સાબિત થઈ શકે છે.

ઓનર બેન્ડ ફોર
ઓનર કંપનીની જ આ બીજી સ્માર્ટ બેન્ડ છે કે જે આ સૂચી ની અંદર જ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સ્માર્ટ બેન્ડ ની અંદર 0.95 ઇંચ પેનલ આપવામાં આવે છે અને તે પણ એક ખૂબ જ સારી પસંદ સાબિત થઈ શકે છે.

લીનોવા એચએસ 06
જ્યારે ગેજેટ્સની વાત કરવામાં આવે છે ત્યારે લિનોવોએ ખૂબ જ સારી બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવે છે અને તેને કારણે લીનોવા એચએક્સ 06 સમાવેશ કરવામાં આવ્યો છે આ એક ફિટનેસ બેન્ડ છે જે ની સિસ્ટમ વગેરે જેવા વિકલ્પો આપવામાં આવ્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470