Just In
પેટીએમ મોલ ગેજેટ ઝોન 2020 ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર ઓફર્સ
પેટીએમ ના ઈ કોમર્સ પ્લેટફોર્મ પેટીએમ મોલ ની અંદર તેઓ એ પોતાના ગેજેટ્સ ઝોન ની અંદર ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર ઓફર્સ અને ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. અને તેની અંદર હેડફોન, બ્લુટુથ સ્પીકર, મોબાઈલ એક્સેસરીઝ, અને સ્ટોરેજ ડીવાઈસ વગેરે જેવા ઘણા બધા ગેજેટ્સ નો સમાવેશ કરવા માં આવે છે.

અને જો તમે આમથી કોઈ પણ એક વસ્તુ ને ખરીદવા માટે વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સૌથી સારો સમય સાબિત થઇ શકે છે. કેમ કે પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવા માં આવેલ બધી જ વસ્તુ તમારા સમય અને પૈસા ને લાયક હોતી નથી.
અને તેથી જ અમે અહીં એક સૂચિ તૈયાર કરી છે કે જે તમને સૌથી વધુ વેલ્યુ ફોર મની આપે છે. અને તેને બીજા બાદ કોમ્પિટિશન સાથે પણ સરખવા માં આવે છે જેના પર ટી નક્કી થઇ છે કે પેટીએમ મોલ ગેજેટ ઝોન 2020 ની અંદર તમને જે પ્રોડક્ટ વિષે જણાવવા માં આવે છે તે તમને બેસ્ટ વેલ્યુ ફોર મની ઓફર કરે.

હેડફોન અને હેડસ્ટ રૂ. 199 થી શરૂ
જો તમે જવા હેડફોન અથવા ઈયરફોન ખરીદવા માંગો છો, તો હવે તમે તેને રૂ. 199 ની કિંમત પર પણ ખરીદી શકો છો, અને આ ઓડીઓ પ્રોડક્ટ ને ઘણી બધી વસ્તુઓ ની સાથે ખરીદી શકાય છે, જેની અંદર લેપટોપ, ટેબ્લેટ, અને સ્માર્ટફોન નો સમાવેશ થઇ જાય છે.

બ્લુટુથ સ્પીકર પર 25% સુધી ડિસ્કાઉન્ટ
પેટીએમ મોલ દ્વારા હવે બ્લુટુથ સ્પીકર પર પણ ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવી રહ્યું છે જેની અંદર હવે તમે પ્રીમિયમ સાઉન્ડ વાળા બ્લુટુથ સ્પીકર ને તેના એમઆરપી કરતા 25% ડિસ્કાઉન્ટ ની સાથે ખરીદી શકો છો.

મોબાઈલ એક્સેસરીઝ રૂ. 99 થી શરૂ
પેટીએમ મોલ ગેજેટ્સ ઝોન 2020 સેલ દરમ્યન મોબાઈલ એક્સેસરીઝ ઘણી બધી ઓછી થઇ ગઈ છે, અને હવે આ સેલ દરમ્યાન તમે સ્ક્રીન ગાર્ડ અને કવર માત્ર રૂ. 99 ની શરૂઆત ની કિંમત ની સાથે મેળવી શકો છો.

સ્ટોરેજ ડીવાઈસ રૂ. 299 થી શરૂ
સ્ટોરેજ ડીવાઈસ જેવા કે માઈક્રો એસડી કાર્ડ, પેન ડ્રાઈવ અને એચડીડી જેવા ડીવાઈસ પણ આ સેલ દરમ્યન ડિસ્કાઉન્ટ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવ્યા છે જેને તમે રૂ. 299 ની શરૂઆત ની કિંમત ની સાથે મેળવી શકો છો. અને આ બધી જ પ્રોડક્ટ ને રેપ્યુટેબ બ્રાન્ડ દ્વારા આપવા માં આવે છે જેથી તે લાંબા સમય સુધી તાકી પણ શકશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470