હવે એક માનવીય રોબોટ તમારા દુઃખ સાંભળવા માંગે છે, જાણો કઈ રીતે

|

એમ્પેથેટિક રોબોટ : ફુરહત તેના માથાને હલાવે છે, આપણી સામે સ્માઈલ કરે છે, આપણ ને સહાનુભૂતિ અને ઉષ્ણતા પણ આપે છે અને આપણ ને ઓપન કરવા માટે પ્રોત્સાહન પણ આપે છે.

હવે એક માનવીય રોબોટ તમારા દુઃખ સાંભળવા માંગે છે, જાણો કઈ રીતે


એક માણસ જેવા ચેહરા સાથે 3 ડાઈમેંશનલ બસ્ત અને પ્રોજેક્શન સાથે એક રોબોટ બનાવવા માં આવેલ છે, કે જે આપણા સિરી અને એલેક્ષ ની જેમ AI સાથે વાત કરવા ના પગથિયાં ને એક સ્ટેપ વધુ આગળ લઇ જાય છે. અને તેની સાથે એક માણસ સાથે વાત કરતા હોઈએ તેવું જ લાગે તેવો પ્રયાસ કરવા માં આવ્યો છે, અને આ રિપોર્ટ વિષે વધુ જાણવા માટે આગળ વાંચો.

નિષ્પક્ષ અને બિન judgmental

નિષ્પક્ષ અને બિન judgmental

અને કેમ કે તે કોઈ માણસ નથી તેથી તે કોઈ પણ પ્રકાર ના પૂર્વગ્રહ થી મુક્ત છે, અને આ રોબોટ વ્યક્તિઓ ને વધુ પ્રામાણિકપણે વાત કરવા માટે પ્રેરે છે તેવું તેના ક્રિએટરે જણાવ્યું હતું કે, એની મદદ હેલ્થ રિસ્ક ના સ્ક્રીનિંગ માં કરી શકાય છે કે જ્યાં મોટા ભાગે માણસો ખોટું બોલતા હોઈ છે.

સમર અલ મુબેદ, ફુરહત રોબોટિક્સના ચીફ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે "અમે ઘણા એવા રિસર્ચ જોયા છે જેની અંદર માણસો કોઈ વ્યક્તિ કરતા રોબોટ ની સામે વધુ અનુકૂળ થઇ અને વાતો કહી શકે છે."

અને વધુ માં કેહતા તેમણે જણાવ્યું હતું કે રોબોટ ની અંદર તે જ વ્યક્તિ ની પર્સનાલિટી દેખાઈ છે જે તેમની સાથે વાત કરી રહ્યું છે જેથી તે તે વ્યક્તિ એન જજ નથી કરતું અને તેના કારણે ઘણા બધા લોકો રોબોટ ની સાથે વાત કરવા માં વધુ અનુકૂળ હોઈ છે.

માર્ગદર્શક એન્જલ

માર્ગદર્શક એન્જલ

આ રોબોટ ને બહુભાષી દ્વારપાલ તરીકે ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર રાખવા માં આવેલ હતું. જે ટ્રાવેલર્સ ને તેમનો રસ્તો શોધવા માં મદદ કરતું હતું. પરંતુ તેનો ઉપીયોગ કસ્ટમર સર્વિસ ટ્રેનિંગ માટે પણ કરવા માં આવતો હતો. દાખલા તરીકે, ઉમદા દુકાનદારોને.

તબીબી સલાહ

તબીબી સલાહ

બુધવારે વિજ્ઞાન અને ટેકનોલોજી કંપની મર્ક અને ફુરહાટ રોબોટિક્સે સ્ટોકહોમમાં રોબોટનું અનાવરણ કર્યું હતું, કે જે લોકો ને તેમની હેલ્થ અને લાઈફસ્ટાઈલ વિષે પૂછતું હતું અને તેમને ડાયાબિટીસ, મદ્યપાન અને હાઈપોથાઇરોડીઝમ જેવા રોગો વિષે સ્ક્રીન આપતું હતું. અને જો જરૂર પડેટ તો રોબોટ તેમને બ્લડ ટેસ્ટ કરાવવા અથવા ડોક્ટર પાસે જવા માટે સલાહ પણ આપતું હતું.

મૂળ ને સૂટ થાય તે માટે મલ્ટી પર્સનાલિટી

મૂળ ને સૂટ થાય તે માટે મલ્ટી પર્સનાલિટી

એમ મુબેયે કહ્યું હતું કે "દરેક રોબોટ ને એક અલગ પર્સનાલિટી ની જરૂર પડતી હોઈ છે અને તે કયું કામ કરવા જય રહ્યું છે તેના પર થી નક્કી થાય છે."

ફરરત પુરુષ અથવા સ્ત્રી, વૃદ્ધ અથવા યુવાન, જ્ઞાનાત્મક અથવા ગંભીર હોઈ શકે છે.

એમ મુબેયે કહ્યું હતું કે , "એક વસ્તુ કે જે રોબોટ ની અંદર ખામી જોવા મળતી હતી એ તે છે કે તેમની અંદર એક્સપ્રેસીવીટી ઓછી હતી, કે તેમને ખુબ જ સમુદલી આપણી જેમ ચાલવા માટે, હાવભાવ માટે, આંખ ની મુવમેન્ટ માટે."


Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Now a humane robot wants to hear your woes, see how

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X