મધર્સ ડે ઈ ગિફ્ટ માટે 5 બેસ્ટ ગેજેટ

By Gizbot Bureau
|

12મી મેં ના દિવસે આંતરરાષ્ટ્રીય મધર્સ ડે ઉજવવા માં આવે છે. આ દિવસે બાળકો પોતાની માતા પ્રત્યે ની લાગણી જણાવે છે અને તેમને આભાર મને છે કે જે બલિદાનો તેઓ એ પોતાના બાળકો માટે આપ્યા હોઈ. કોઈ પણ વ્યક્તિ માટે પોતાની માતા એ સૌથી અગત્ય નું વ્યક્તિ હોઈ છે. તો આ ખાસ પર્વ પર તમે તમારી માતા ને કઈ ગિફ્ટ આપી અને તેમના મોઢા પર સ્માઈલ આપી શકો છો તેના વિષે એક સૂચિ અમે બનાવી છે.

જેબીએલ લિંક વ્યુ સ્માર્ટ ડિસ્પ્લે

જેબીએલ લિંક વ્યુ સ્માર્ટ ડિસ્પ્લે

આ લિસ્ટ ની અંદર આ સૌથી મોંઘી ગિફ્ટ હશે પરંતુ તેને દેવી એકદમ યોગ્ય પણ તેટલી જ છે. જેબીએલ લિંક વ્યુ સ્માર્ટ ડિસ્પ્લે ની સાથે તમારા માતા તેમને ગમતા ગીતો ને ગમે ત્યારે સાંભળી શકે છે. અને કોઈ પણ જગ્યા પર થી તેઓ ગીતો સાંભળી શકે છે. અને આ એક ખુબ જ અધભુત ઓડીઓ નો અનુભવ આપે છે અને ખુબ જ સારા વ્યૂઇંગ ના અનુભવ સાથે એક મોટી સ્ક્રીન પણ આપવા માં આવે છે.

તમારા માતા આ ડીવાઈસ નો ઉપીયોગ યુટ્યુબ જોવા માટે કરી શકે છે જેના દ્વારા તેઓ નવી નવી વાનગીઓ શીખી ને બનાવતી વખતે ખુબ જ કામ માં પણ આવે છે. અને આ ડીવાઈસ નો ઉપીયોગ રસોડા માં કામ કરતી વખતે પણ કરી શકાય છે. અને સાથે સાથે આની અંદર ગુગલ આસિસ્ટન્ટ પણ આપવા માં આવેલ છે જે તેમના આખા દિવસ ની બધી જ વસ્તુઓ યાદ રાખે છે અને તેમને બોર થવા થી પણ અટકાવે છે. અને એની કિંમત રૂ. 28,248 રાખવા માં આવેલ છે.

ઝિયામી એમઆઈ બેન્ડ 3

ઝિયામી એમઆઈ બેન્ડ 3

દરેક બાળક ઈચ્છે છે કે તેમના માતા સ્વસ્થ રહે અને તેમની તબિયત સારી રહે. અને આ વાત ને ધ્યાન માં રાખી અને આ ડીવાઈસ ને આ લિસ્ટ ની અંદર શામેલ કરવા માં આવી છે કે જે તમે તમારા માતા ને ગિફ્ટ માં આપીશ શકો છો. ઝિયામી એમઆઈ બેન્ડ 3 ની કિંમત રૂ. 1999 રાખવા માં આવેલ છે પરંતુ તમને ફ્લિપકાર્ટ અને એમેઝોન પર કોઈ ને કોઈ આ ડીવાઈસ પર સારી દિલ મળી જ જવી જોઈએ.

અને એમઆઈ બેન્ડ 3 ની અંદર એ બધા જ ફિટનેસ ટ્રેકર આપવા માં આવે છે કે જેની જરૂર પડી શકે છે અને તેન કારણે તમારા માતા પોતાની સ્વસથય પર ધ્યાન વધુ સારી રીતે રાખી શકે છે. અને આ સ્માર્ટબેન્ડ ની અંદર મોટી ઓલેડ ટચ સ્ક્રીન આપવા માં આવેલ છે. કે જેના દ્વારા તેઓ કોલ્સ ને ઉપાડી અથવા કાપી શકે છે મેસેજીસ અથવા વોટ્સએપ મેસેજીસ પણ જોઈ શકે છે. અથવા એપ નોટિફિકેશન પણ જોઈ શકે છે.

અને તેઓ આ બેન્ડ ને આખો દિવસ પહેરી પણ શકે છે અને તેની પર પાણી અડવા ની પણ કોઈ ચિંતા નથી કેમ કે આ સ્માર્ટબેન્ડ ની અંદર 50એમ સુધી નું વોટર પ્રોટેક્શન આપવા માં આવેલ છે. અને સતત ટ્રેંટકિંગ ના કારણે તેઓ પોતાની હાર્ટરેટ, સ્ટેપ્સ કાઉન્ટ, સ્લીપ મોનીટરીંગ અને જિમ ની એક્ટિવિટીઓ ને સમય સર જોઈ શકે છે અને પોતાના સ્વાસ્થ્ય વિષે જાણી શકે છે.

એમઆઈ બેન્ડ 3 ની અંદર 20 દિવસ ની બેટરી લાઈફ મળે છે તેવું કંપની દ્વારા દાવો કરવા માં આવે છે. અને આ સ્માર્ટબેન્ડ ની અંદર બીજા પણ ઘણા બધા ફીચર્સ આપવા માં આવેલ છે જેવા કે તમારો ફોન શોધવો, સ્લીપ એનાલિસિસ, સ્ટોપ વોચ, કવ્યાંએટ મોડ શફલ, વેધર ફોરકાસ્ટ વગેરે જેવા પણ બીજા ઘણા બધા ફીચર્સ આપવા માં આવેલ છે.

સારેગામાં કારવા પ્રીમિયમ પોર્ટેબલ ડિજિટલ મ્યુઝિક પ્લેયર

સારેગામાં કારવા પ્રીમિયમ પોર્ટેબલ ડિજિટલ મ્યુઝિક પ્લેયર

આ એક એવી ગિફ્ટ છે કે જે મોટા ભાગ ની માતાઓ ને ગમશે જો તેઓ ને જુના બૉલીવુડ હિન્દી ગીતો સાંભળવા ગમતા હશે તો. સારેગામાં કારવા મ્યુઝિક પ્લેયર ની અંદર 5000 પ્રીલોડેડ ગીતો સાથે આવે છે જેની અંદર કિશોર કુમાર, લતા મંગેશકર, અમિતાભ બચ્ચન, રેખા, આર. ડી. બર્મન, આનંદ બક્ષી, ગુલઝાર, લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ઘણા બધા જેવા પ્રખ્યાત કલાકરો ના ગીતો ને શામેલ કરવા માં આવેલ છે.

અને આ પ્લેયર ની અંદર ઘણા ભાડા અલગ અલગ પ્લેલિસ્ટ પણ આપવા માં આવેલ છે જેની અંદર રોમાંસ, સદ, ગઝલ, ભક્તિ, ફિલ્મ ઇન્સ્ટ્રુમેન્ટલ, ગુરબાની, સંવાદો સાથે ગીતો, હિન્દુસ્તાની ક્લાસિક અને ઘણા બધા વગેરે નો સમાવેશ કરવા માં આવેલ છે. અને આ મ્યુઝિક પ્લેયર ના કારણે તેઓ તેમના સમય ના પોતાના મનગમતા ગીતો ને સાંભળી શકે છે. અને તમે આ ડીવાઈસ ને એમેઝોન પર રૂ. 5600 ની કિંમત પર મેળવી શકો છો.

એરુકા ફોર્બ્સ 0.4લીટર રોબોટિક વેક્યુમ ક્લીનર

એરુકા ફોર્બ્સ 0.4લીટર રોબોટિક વેક્યુમ ક્લીનર

આ ઉપકરણ તમારા માતાના કામના દિવસને ઘટાડે છે કારણ કે આ સ્વચાલિત વેક્યૂમ ક્લીનર છે. તે કાર્પેટ, લાકડા, ટાઇલ વગેરે સહિતનાં તમામ પ્રકારના માળને સાફ કરે છે. તે એવા સ્થળો સુધી પહોંચવામાં પણ સક્ષમ છે જે સામાન્ય વેક્યૂમ ક્લીનર જે કલ્પના કરશે નહીં. તે ઓછી ફર્નિચર હેઠળ પણ પહોંચી શકે છે અને સફાઈ કામ કરવા માટે જટિલ ઘર લેઆઉટની આસપાસ નેવિગેટ કરી શકે છે.


તે વંધ્યીકરણ અને mopping સાથે ફ્લોર ડ્રાય સફાઈ માટે સક્ષમ છે. તે દૂરસ્થ ની મદદથી સ્પોટ પણ સાફ કરી શકે છે. તેણી દિવાલ અને ખૂણા પર ભંગાણ વિશે ચિંતા કર્યા વિના ઘરની કોઈપણ જગ્યાએ તેનો ઉપયોગ કરી શકે છે કારણ કે તે વિરોધી ઘટતા સેન્સર અને બિન-અથડામણ સેન્સર સાથે આવે છે જે ઉત્પાદનને આકસ્મિક નુકસાનને ટાળે છે. અને આ વસ્તુ ની કિંમત રૂ. 18,127 રાખવા માં આવેલ છે.

ગુગલ ક્રોમકાસ્ટ 3

ગુગલ ક્રોમકાસ્ટ 3

જો તમારા માતા ને નેટફ્લિક્સ અને બીજી બધી સ્ટ્રીમિંગ સેવાઓ પર મુવીઝ અને ટીવી સિરીઝ જોવા નો શોખ હોઈ તો આ બેસ્ટ ગિફ્ટ તેમના માટે સાબિત થઇ શકે છે. અને આ ક્રોમકાસ્ટ દ્વારા તે પોતાના સ્માર્ટફોન ને તેમના ટીવી સાથે સરળતા થી કનેક્ટ કરી શકે છે.

તેણી યુટ્યુબ, નેટફિક્સ, હોટસ્ટાર, સોનીલાઇવ, ગાના વગેરે સહિત 800+ વત્તા સુસંગત એપ્લિકેશન્સથી ટીવી શૉઝ, મૂવીઝ, રમતો અને વધુને સ્ટ્રીમ કરવા માટે તેના સ્માર્ટફોન અથવા ડિવાઇસનો ઉપયોગ કરી શકે છે. નવું Chromecast 1080 પિક્સેલ્સનું સમર્થન કરે છે અને Google સહાયક સાથે આવે છે. તેથી તેણી તેના વૉઇસ કમાન્ડ દ્વારા તેના ટીવીને પણ નિયંત્રિત કરી શકે છે.

તદુપરાંત, તેનો ઉપયોગ કરવો સરળ છે, તમારે તમારા ટીવીના HDMI પોર્ટમાં ઉપકરણને પ્લગ કરવાની અને iPhone, iPad, Android ફોન અને ટેબ્લેટ, Mac અને Windows લેપટોપ અને Chromebook સાથે કાર્ય કરવાની જરૂર છે. અને આ ક્રોમકાસ્ટ 3 તમને ફ્લિપકાર્ટ પર રૂ. 3499 ની કિંમત પર મળી જશે.

Best Mobiles in India

Read more about:
English summary
Here's the list of best gadgets which you can gift your mother on this Mother's Day.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X