ઓનર મેજીક વોચ 2 ભારત માં ટૂંક સમય માં લોન્ચ કરવા માં આવશે

By Gizbot Bureau
|

ચાઈનીઝ સ્માર્ટફોન મેકર ઓનર દ્વારા ભારતની અંદર આ મહિને ઓનર 9એક્સ લોન્ચ કરવામાં આવી રહ્યો છે જેના માટે કંપની પહેલાથી જ તૈયાર છે પરંતુ કંપની દ્વારા માત્ર તે એક જ પ્રોડક્ટ લોન્ચ કરવામાં નહીં આવે. કેમ કે કંપની દ્વારા થોડા સમય પહેલાં જ તેમના ટ્વિટર હેન્ડલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હોનર મેજિક વોચ ભારતમાં આવી રહી છે.

ઓનર મેજીક વોચ 2 ભારત માં ટૂંક સમય માં લોન્ચ કરવા માં આવશે

જોકે આ ટ્વીટને અંદર કંપની દ્વારા જણાવવામાં આવ્યું ન હતું કે તેને ક્યારે લોન્ચ કરવામાં આવી રહી છે પરંતુ તેની અંદર તેવી હિટ આપવામાં આવી હતી કે તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. કંપની દ્વારા પહેલાથી જ ઇન્ટરનેશનલ તેમની ઓનર વોચ મેજિક બે ને લોન્ચ કરી દેવામાં આવી છે કે જે તેમની અંદર વોચ મેજિક નું નવું મોડલ છે.

અને કંપની દ્વારા કરવામાં આવેલ સ્વીટ પરથી એ વાત પણ સાબિત થાય છે કે ભારતની અંદર પણ ઓનર મેજિક વોચ તું થોડા સમયની અંદર આવી રહી છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે એવું લાગી રહ્યું છે કે કંપની દ્વારા ભારતની અંદર આ નામને બદલી અને હોનર મેજિક વોચ 2 કરવામાં આવી શકે છે કેમ કે કંપની દ્વારા ભારતની અંદર આ સ્માર્ટ વોચ ના જુના વેરિએન્ટ ના જુના વેરિયન્ટ ને વોચ મેજિક ના નામ પર લોન્ચ કરવામાં આવ્યું હતું.

કિંમત

તો ઓનર વોચ મેજિક ટુ જે વર્ષે નવેમ્બર મહિનાની અંદર લોન્ચ કરવામાં આવી હતી. આ સ્માર્ટ વોચ ને બે મિનિટની અંદર લોન્ચ કરવામાં આવી હતી જેમાં પ્રથમ વેરિએન્ટ 44 એમ એમ હતું કે જે અંદાજિત રૂ 1300 ની કિંમત પર વહેંચવામાં આવ્યું હતું અને બીજું 46 એમએમ વેરિએન્ટ હતું કે જે અંદાજીત રૂપિયા 1300 ની કિંમત પર વહેંચવામાં આવતું હતું અને કંપની દ્વારા 46 એમ એમ ના બ્લેક બ્રાઉન વર્ઝનને પણ લોન્ચ કરવામાં આવ્યું હતું કે જેની કિંમત રૂપિયા 14300 હતી.

સ્પેસિફિકેશન્સ

અને હોનર મેજિક વોચ ટુ ની અંદર સ્ટેઈનલેસ સ્ટીલ હશે અને તેના 42 એમ.એમ ની અંદર એક બે ઇંચ નું સર્ક્યુલર એમ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવશે જ્યારે 46 એમએમ યુનિટ ની અંદર મોટી 1.39 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવશે અને મોટા વેરિએન્ટની અંદર બેટરી પણ મોટી આપવામાં આવશે કે જે કંપનીના દાવા અનુસાર 14 દિવસ ચાલશે અને નાના વેરિએન્ટની અંદર બેટરી સાત દિવસ ચાલશે તેવો કંપનીનો દાવો છે.

આ સ્માર્ટ વોચ એ હાઈસિલિકોન કિરીન એવન ચિપસેટ પર આધારિત છે કે જેની અંદર જીપીએસ સપોર્ટ અને ફિટનેસ ટ્રેકિંગ ફીચર્સ પણ આપવામાં આવે છે અને તે સ્લીપ અને સ્ટ્રેસ ટ્રેકિંગ પણ કરે છે. અને સાથે સાથે તેની અંદર માઈક અને built-in સ્પીકર પણ આપવામાં આવે છે જેથી યુઝર્સ ફોન કોલ્સ પણ સીધો ત્યાંથી કરી શકે છે આ સ્માર્ટ વોચ ની અંદર 4gb નો સ્ટોરેજ આપવામાં આવે છે જેનો ઉપયોગ સોંગ સ્ટોર કરવા માટે કરવામાં આવે છે.

જોકે કંપની દ્વારા આ સ્માર્ટ વોચ અને ક્યારે ભારતની અંદર લોન્ચ કરવામાં આવશે તેના વિશે કોઈ ચોક્કસ તારીખ જણાવવી નથી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટ વોચ ને ઓનર 9એક્સ સ્માર્ટફોનની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Honor Magic Watch 2 Launched In India Expected Soon.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X