Just In
Don't Miss
આ ગેજેટ્સ તમને ઘરેથી કામ કરવામાં મદદરૂપ થશે
આજે જ્યારે આખું વિશ્વ કોરોના વાયરસ ની સામે લડી રહ્યું છે ત્યારે આખા વિશ્વની અંદર અને ભારતની અંદર પણ મોટાભાગની કંપનીઓ દ્વારા પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે અને તેની અંદર મોટાભાગે જ્યારે લેપટોપ કંપની દ્વારા આપવામાં આવતું હોય છે.
ત્યારે કર્મચારીઓને બીજી બધી એક્સેસરીઝ અથવા બીજા બધા ગેજેટ્સની જરૂર પડતી હોય છે કે જે પોતાના કામમાં મદદરૂપ થઈ શકે અને તેઓ પોતાના કામને ઘરેથી સરખી રીતે કરી શકે તો તેવા અમુક ગેજેટ્સની સૂચિ આજે અમે તમારી સમક્ષ લઈ આવ્યા છીએ જેના વિશે આગળ વાંચો.
એક સારું વાઇફાઇ રાઉટર ખરીદો
ઝડપી અને વિશ્વાસુ ઇન્ટરનેટ કનેક્શન તમારા ઘરની અંદર આ પરિસ્થિતિની અંદર હોવું ખૂબ જ જરૂરી છે જેના માટે તમારે એક સારું વાઇ ફાઇ રાઉટર ખરીદવું જોઈએ તમારી પાસે ઘણા બધા વિગત છે જેમકે ટીપી લિંક આર્ચર સી6 એ તમારું કામ ખૂબ જ સારી રીતે કરી શકે છે અને હંમેશા વાઇફાઇ રાઉટર ખરીદતી વખતે તેની અંદર કમ્પૅટિબિલિટી અને રેન્જ ચેક કરવી.
બેક-અપ તરીકે પોર્ટેબલ વાઇફાઇ હોટસ્પોટ ખરીદો
શું કામ કરતી વખતે તમને પાવર બેક અપ વિશે શિહોર નથી તો તમારે જરૂર થી એક પોર્ટેબલ વાઇફાઇ હોટસ્પોટ ખરીદવું જોઈએ જીઓ 5g પોર્ટેબલ રાઉટર તમે રુપિયા ૯૯૯ ની અંદર કરી શકો છો કે જે તમારું કામ સરળ બનાવી શકે છે.
ડેસ્ક લેમ્પ
તમારા ડેસ્ક ઉપર એક લાઈટ હોવાથી તમારી આંખને ઘણું બધું ઓછું નુકસાન થતું હોય છે અને તે તમને જોવામાં પણ ખૂબ જ મદદરૂપ થતું હોય છે તેના માટે તમને ઘણા બધા સારા વિકલ્પ મળી રહેતા હોય છે.
લેપટોપ પાવર બેંક
જો તમારા લેપટોપની બેટરી ખૂબ જ ઝડપથી પતી જતી હોય અને તમારા વિસ્તારની અંદર લાઈટ નું પણ પ્રશ્ન રહેતો હોય તો તેવા સંજોગો ની અંદર આ પ્રકારની લેપટોપ પાવરબેન્ક તમને ખુબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.
એક્સ્ટેંશન બોર્ડ
અને હવે જ્યારે તમે મોટા ભાગનું તમારું બધું જ કામ ઘરેથી કરી રહ્યા છો ત્યારે એવા બધા ઘણી પરિસ્થિતિ આવી શકે છે કે જ્યારે એક જ સમય પર તમે ઘણા બધા ડિવાઇસને પાવર ની જરૂર હોય તે સંજોગોની અંદર એક્સ્ટેંશન ખૂબ જ મદદરૂપ સાબિત થશે.
લેપટોપ સ્ટેન્ડ
આ પ્રકારના લેપટોપ સ્ટેન્ડ ની ખરીદી કરવાથી તમને ફાયદો એ થશે કે તે તમારા લેપટોપ ને ગરમ થવાથી અટકાવે છે અને તમને સરખા પોસ્ટની અંદર બેસવા માટે પણ મદદ કરે છે.
બ્લુટુથ માઉસ અને કીબોર્ડ
એક સિમ્પલ વાયરલેસ માઉસ અને કીબોર્ડ કોમ્બો એ તમારા જીવનને ખૂબ જ સરળ બનાવી શકે છે અને તમારા ડેસ્ક ઉપર બને તેટલા ઓછા વાયર રહેવામાં પણ મદદ કરે છે.
બ્લુટુથ સ્પીકર
કામ કરતી વખતે જો ફુલ મ્યુઝિક ક્યારેક મળી રહે તો તેને કારણે વ્યક્તિની એફિશિયન્સી માં વધારો થતો હોય છે જેથી તમારે એક સારું બ્લુટુથ સ્પીકર ખરીદવું જોઈએ.
એક પોર્ટેબલ હાર્ડ ડ્રાઈવ
જો તમારા કામની અંદર તમારે ઘણા બધા ડેટા નું બેકઅપ લેવાનું હોય તો તેવા સંજોગો ની અંદર પોર્ટેબલ હાર્ડ ડ્રાઈવ એ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
કોન્ફરન્સ સ્પીકર
જો તમારે ઘણા બધા ફોન કરવાના હોય અને જો તમારે તમારી ટીમને ફોન પર જ મેનેજ કરવાની હોય તો એ સારા કોન્ફરન્સ સ્પીકર ની ખરીદી એ તમારા માટે જરૂરી બની જશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190