વેલેન્ટાઈન્સ ડે ગિફ્ટ માટે ગેજેટ ગિફ્ટ આઈડિયા

By Gizbot Bureau
|

થોડા દિવસ માં વેલેન્ટાઈન્સ ડે આવી જશે અને જો તમે હજુ પણ વિચારી રહ્યા હો અને કન્ફ્યુઝ થઇ રહ્યા હો કે તમારા પાર્ટનર ને શું ગિફ્ટ આપવી તો તેના માટે અહીં અમે એક સૂચિ તૈયાર કરી છે જેની અંદર વેલેન્ટાઈન્સ ડે માટે બેસ્ટ ગેજેટ્સ ગિફ્ટ્સ નો સમાવેશ કરવા માં આવ્યો છે. આ સૂચિ ની અંદર 5 ગિફ્ટ આઈડિયા નો સમાવેશ કરવા માં આવ્યો છે જેના કારણે તે તમારા વેલેન્ટાઈન્સ ડે ને પરફેક્ટ બનાવી શકે છે. તો આગળ વાંચો અને તમારા માટે પરફેક્ટ ગિફ્ટ કઈ છે તેના વિષે જાણો.

ફિટનેસ બેન્ડ

ફિટનેસ બેન્ડ

તમારા ફિટનેસ ફ્રીક પાર્ટનર માટે એક સારી ફિટનેસ બેન્ડ એ એક ખુબ જ સારો વિકલ્પ સાબિત તાઈ શકે છે. તમે ફિટેબિત વર્ષા લઇ શકો છો કે જે હાર્ટ રેટ સેન્સર ની સાથે આપવા માં આવે છે અને તેની કિંમત રૂ. 11,990 રાખવા માં આવી છે. અને બીજી તરફ શાઓમી ફિટનેસ બેન્ડ પણ બેઝિક ફીચર્સ ની સાથે આપવા માં આવે છે અને તેની અંદર 20 દિવસ ની બેટરી લાઈફ પણ આપવા માં આવે છે અને તેની કિંમત રૂ. 2299 રાખવા માં આવેલ છે.

એક્શન કેમેરા

એક્શન કેમેરા

જો તમારા પાર્ટનર ને એડવેન્ચર નો શોખ હોઈ તો એક એક્શન કેમેરા એ તેના માટે ખુબ જ સારી ગિફ્ટ સાબિત થઇ શકે છે. તમે ગો પ્રો હીરો 8 બ્લેક ખરીદી શકો છો કે જે રૂ. 36, 500 ની કિંમત માં વહેંચવા માં આવે છે. આ કેમેરા ની અંદર 4 અલગ અલગ લેન્સ ના વિકલ્પ આપવા માં આવે છે જેથી તમે ફિલ્ડ ઓફ વ્યુ ને પસન્દ કરી શકો. અને તેની અંદર વધુ સારો ઓડીઓ અને એનહાંઝડ સ્પ્રેશન આપવા માં આવે છે. અને સાથે સાથે તેની અંદર કસ્ટમાઈઝેબલ મોડ પણ આપવા માં આવે છે, કે જે લાઇટર ફ્રેમલેસ ડિઝાઇન ને પણ સપોર્ટ કરે છે.

હેડફોન્સ

હેડફોન્સ

જો તમારા પાર્ટનર ને મ્યુઝિક નો શોખ હોઈ અથવા તો તેઓ ને ટીવી શોઝ જોવા ગમતા હોઈ તો એક સારા હેડફોન એ એક ખુબ જ સારી વેલેન્ટાઈન ગિફ્ટ સાબિત થઇ શકે છે. અને જો તમારા માટે પૈસા ની સમસ્યા ના હોઈ તો તમે બોઝ ના ખીરીદ શકો છો કે જેની કિંમત રૂ. 9000 થી શરૂ થાય છે. પરંતુ જો તમે ખુબ જ મોંઘા ખરીદવા માંગતા ના હોવ તો તમે સકલ કેન્ડી અથવા બોટ ના પણ ખરીદી શકો છો.

સ્માર્ટવોચ

સ્માર્ટવોચ

તમારા ટેક એન્થયુઝીએસ્ટ પાર્ટનર માટે એક સારી સ્માર્ટવોચ પણ એક પરફેક્ટ વેલેન્ટાઈન ડે ગિફ્ટ સાબિત થઇ શકે છે. અને તેના માટે માર્કેટ ની અંદર ઘણા ભાડા વિકલ્પો પણ ઉપલબ્ધ છે. પરંતુ જો તમારા પાર્ટનર પાસે આઈફોન હોઈ તો તમે તેના માટે એપલ વોચ સિરીઝ 5 પણ ખરીદી શકો છો. અને જો તે એન્ડ્રોઇડ યુઝર્સ હોઈ તો તેના માટે સેમસંગ ગીઅર 2 પણ એક સારો વિકલ્પ સાબિત થઇ શકે છે.

ઈ રીડર્સ

ઈ રીડર્સ

જો તમારા પાર્ટનર ને વાંચવા નો શોખ હોઈ તો તેના માટે તમે ઈ રીડર પણ ખરીદી શકો છો, જો તમારું બજેટ ઓછું હોઈ તો તમે તેના માટે 6 ઇંચ ના કિન્ડલ ને ઓન ખરીદી શકો છો કે જે રૂ. 7999 ની કિંમત ની સાથે આવે છે, પરંતુ જો તમને બજેટ ની સમસ્યા ના હોઈ તો તમે કિન્ડલ ઓએસિસ ને પણ ખરીદી શકો છો કે જે રૂ. 28,999 ની કિંમત પર વહેંચવા માં આવે છે.

Best Mobiles in India

English summary
Gadget Gifting Ideas For Valentine's Day.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X