ફ્લિપકાર્ટ દ્વારા યર એન્ડ સેલ શરૂ કરવામાં આવી રહ્યો છે

By Gizbot Bureau
|

ફ્લિપકાર્ટ દ્વારા તેમનો યોર એન્ડ સેલ ની શરૂઆત કરવામાં આવી રહી છે જેની અંદર તેઓ ગ્રાહકોને ઇલેક્ટ્રોનિક્સ એક્સેસરીઝ ટીવી એપ્લાયન્સીસ અને બીજી ઘણી બધી વસ્તુઓ ખૂબ જ સારી ઓફર અને ડીસ્કવરી સાથે ખરીદવાની તક આપી રહ્યું છે. આ શેર ની શરૂઆત ૨૧મી ડિસેમ્બર થી કરવામાં આવશે કે જે 2૩મી ડિસેમ્બર સુધી ચાલશે.

ફ્લિપકાર્ટ યોર્ક એન્ડ સેલ

ફ્લિપકાર્ટ યોર્ક એન્ડ સેલ

ફ્લિપકાર્ટ દ્વારા ઘણી બધી ઓફર આપવામાં આવી રહી છે જેવી કે ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક ક્રેડીટ કાર્ડ પર 5% અનલિમિટેડ કેશબેક એક્સિસ બેન્ક બ્ઝ ક્રેડિટ કાર્ડ પર વધારાના 5 ટકાનું ડિસ્કાઉન્ટ ઓફર વધારાનું ડીસ્કાઉન્ટ સ્પેશિયલ સર્વિસ અને બીજી ઘણી બધી ઓફર્સ આપી રહ્યું છે. અને જો તમે લેપટોપની ખરીદી કરી રહ્યા છો તો તમને લેપટોપ ટેબલ પર 10% વધારાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે.

ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરીઝ પર ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરીઝ પર ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

ગ્રાહકોને ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરીઝ પર ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે જેની અંદર ઘણી બધી અલગ અલગ બ્રાન્ડની ઘણી બધી પ્રોડક્ટ ઉપલબ્ધ કરવામાં આવશે અને તેની અંદર બીજી પણ ઘણી બધી ડિલ્સ આપવામાં આવી શકે છે.

ટીવી અને એપ્લાયન્સીસ ૭૫ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

ટીવી અને એપ્લાયન્સીસ ૭૫ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

ગ્રાહકો આ સેલ દરમ્યાન ટીવી અને એપ્લાયન્સીસ પર ૭૫ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે ગ્રાહકો વિયુ પીક્સલલાઈટ 43 ઇંચ અલ્ટ્રા એચડી 4k એલઇડી સ્માર્ટ ટીવી 1999 ની કિંમત પર ૩૭ ટકા ડિસ્કાઉન્ટની સાથે ખરીદી શકે છે અને જેની અંદર 21500 સુધીનું એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે.

ફેશન પર ૫૦ થી ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

ફેશન પર ૫૦ થી ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

તમારી બધી જ ફેશન પ્રોડક્ટ પર ૫૦ થી ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે જેની અંદર ઓયુમાં રીબોક નાઈક ફાસ્ટ્રેક ફોસિલ વગેરે જેવી ઘણી બધી બ્રાન્ડનો સમાવેશ કરવામાં આવે છે.

બ્યુટી ટોયઝ અને બીજું ઘણું બધું રૂપિયા 99 થી શરૂ

બ્યુટી ટોયઝ અને બીજું ઘણું બધું રૂપિયા 99 થી શરૂ

ગ્રાહકો અમુક બ્યુટી પ્રોડક્ટ રમકડાં અને બીજી ઘણી બધી વસ્તુઓ માત્ર રૂ ની શરૂઆતની કિંમત પર ખરીદી શકે છે આ ઓફરને મેઇલ અને ફીમેલ બંને માટે લાગુ કરવામાં આવી છે કે જેઓ ખૂબ જ સારી કોસ્મેટિક પ્રોડક્ટ્સની ખૂબ જ ઓછી કિંમત પર ખરીદવા માંગતા હોય.

હોમ એસેન્શિયલ્સ અને ફર્નિચર પર ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

હોમ એસેન્શિયલ્સ અને ફર્નિચર પર ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

તમે તમારા બધા જ હોમ એસેન્શિયલ્સ અને ફર્નિચર ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. જેની અંદર લાઈફ લોગ એલ એલ જી એસ 23 ગ્લાસ મેન્યુઅલ ત્રણ બર્નર 2199 ની કિંમત પર ૬૬ ટકા ડિસ્કાઉન્ટની સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. અને માત્ર એટલું જ નહીં પરંતુ તમે પડદા ટુવાલ અને બેડશીટ રૂપિયા 59 ની શરૂઆતની કિંમત પર મેળવી શકો છો.

ફ્લિપકાર્ટ બ્રાન્ડ પર ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટ બ્રાન્ડ પર ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

જેટલી પણ પ્રોડક્ટ ફ્લિપકાર્ટ બ્રાન્ડ દ્વારા વહેંચવામાં આવી રહી છે તેના પર ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. ફ્લિપકાર્ટ પરફેક્ટ હોમ ની અંદર તમે સુપર સ્ટોરેજ બેડ રૂપિયા 8990 ની શરૂઆતની કિંમત પર ખરીદી શકો છો જ્યારે માર્ગ ક્યું બ્રાન્ડ દ્વારા વોશિંગ મશીન ટીવી અને બીજી ઘણી બધી વસ્તુઓ ખૂબ જ સારી ઓફર સની સાથે વહેંચવામાં આવી રહી છે. અને તમે ફ્લિપકાર્ટ બાયપ્રોડક્ટ 79 ની શરૂઆતની કિંમત પર ખરીદી શકો છો.

કોમ્બો ઓફર્સ

કોમ્બો ઓફર્સ

ત્રણ પ્રોડક્ટની ખરીદી કરવા પર તમને વધારાના ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે અને ચાર પ્રોડક્ટની ખરીદી કરવા પર તમને ૧૫ ટકાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Flipkart is rolling out its year-end sales, allowing users to buy products including electronics, accessories, TVs, appliances, and more at much better discounts and other offers.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X