ફ્લિપકાર્ટ દ્વારા ઓફિસ ગેજેટ્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે

By Gizbot Bureau
|

ઘરેથી કામ કરવું એ ખુબ જ અઘરું સાબિત થઇ શકે છે જો તમારી પાસે તેની માટે જોઈતા પૂરતા ગેજેટ્સ ન હોય અને તેના માટે જ તેમને મદદ કરવા માટે ફ્લિપકાર્ટ દ્વારા ઓફિસ ગેજેટ્સ પ્રોડક્ટ પર લિમિટેડ સમય માટે સેલ ની શરૂઆત કરવામાં આવી છે.

સોફ્ટવેર

સી ની અંદર ઘણા બધા ગેજેટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની અંદર પ્રિન્ટર લેઝર પ્રિન્ટર પ્રોજેક્ટર ડિજિટલ સોફ્ટવેર યુપીએસ અને રાઉટર વગેરે જેવી ગેજેટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે જો તમે તમારા ઘર માટે આ પ્રકારના કોઇ ઓફિસ ગેજેટ ખરીદવા માટે વિચારી રહ્યા હો તો તમારા માટે આ એક ખૂબ જ સારો સમય સાબિત થઈ શકે છે.

ઇન્ક ટેન્ક પ્રિન્ટર્સ પર ૩૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ

ઇન્ક ટેન્ક પ્રિન્ટર્સ પર ૩૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ

લેઝર પ્રિન્ટર ની સરખામણીમાં ઇન્ક્ડ જેક પ્રિન્ટર્સ ની કિંમત પર પ્રિન્ટ ઓછી પડે છે અને તેને કારણે ફ્લિપકાર્ટ પર અત્યારે ઇન્ક ટેન્ક પ્રિન્ટર પર ૩૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

લેઝર પ્રિન્ટર પર ૩૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

લેઝર પ્રિન્ટર પર ૩૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

જ્યારે આ પ્રકારના પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે ઇન્ટર પ્રિન્ટર કરતાં ખૂબ જ ઝડપથી કામ કરે છે અને ઘરે ઉપયોગ કરવા માટે આ પ્રિન્ટર વધુ અનુકૂળ રહે છે અને તેના પર પણ કંપની દ્વારા ૩૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.

પ્રોજેક્ટર પર ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

પ્રોજેક્ટર પર ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

અત્યારે કોઈ પણ જગ્યા પર સિનેમા થિયેટર ચાલુ નથી જેને કારણે અમુક લોકો મોટા સ્ક્રીન પર મૂવી જોવાનું મિસ કરતા હોઈ શકે છે તે સમસ્યાનું સમાધાન તમે ખૂબ જ સરળતાથી કરી શકો છો જેની અંદર તમે ફ્લિપકાર્ટ પરથી 4k રિઝોલ્યુશન પ્રોજેક્ટર ખરીદી શકો છો જેના પર કંપની દ્વારા અત્યારે ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.

ડિજિટલ સોફ્ટવેર પર ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

ડિજિટલ સોફ્ટવેર પર ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

શું તમે તમારા કોમ્પ્યુટર માટે કોઈ સોફ્ટવેર ખરીદવા માટે વિચારી રહ્યા હો તો તમે તે સોફ્ટવેરને ફ્લિપકાર્ટ દ્વારા ખરીદી શકો છો જેની અંદર ગ્રાહકોને 80 ટકા સુધી નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.

યુપીએસ પર ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

યુપીએસ પર ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

ઉનાળાના સમય દરમ્યાન ઘણી બધી વખત લાઈટ જવાના પ્રશ્નો બનતા હોય છે જેને કારણે આ પ્રકારના સંજોગોની અંદર યુપીએસ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે અને ફ્લિપકાર્ટ પર આ યુપીએસ પર અત્યારે ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.

રાઉટર પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

રાઉટર પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

તમારા ઇન્ટરનેટની સ્પીડ ગમે તેટલી સારી હોય પરંતુ તેની સાથે ઘણા બધા લોકો જોડાઈ શકે અને સરખી રીતે તે વાઇફાઇ સ્પીડ નો ઉપયોગ થઈ શકે તેના માટે એક સારું વાઇ ફાઇ રાઉટર હોવું જરૂરી છે ફ્લિપકાર્ટ દ્વારા અત્યારે વાઇ ફાઇ રાઉટર પર પણ ૭૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.

Best Mobiles in India

English summary
Flipkart has announced a sale on various office gadgets in a limited time sale to help to increase your productivity while working from home.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X