ફ્લિપ્કાર્ટ બિગ શોપિંગ ડે સેલ 2020 - ઈલેક્ટોનીક્સ, ટીવી, મોબીલેસ, ટેબ્લેટ્સ, ફેશન, હોમ એપ્લાઈન્સ વગે

By Gizbot Bureau
|

ફરી એકવાર ફ્લિપકાર્ટ તેના નવા સેલ ફ્લિપકાર્ટ બિગ શોપિંગ ડે 2020 સાથે પરત ફર્યું છે. જ્યાં કંપની 19 માર્ચથી વિવિધ બ્રાન્ડના ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને ઘરેલુ ઉપકરણો પાર અનિવાર્ય ઓફર આપશે. આ ઉપરાંત ફ્લિપકાર્ટ બિગ શોપિંગ ડે 2020 પર એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ધારકોને 10 ટકા સુધીનું વધારાનું કેશબેક મેળવી શકે છે.

મોબાઈલ અને ટેબ્લેટ્સ પર ઓફર

મોબાઈલ અને ટેબ્લેટ્સ પર ઓફર

ફ્લિપકાર્ટ બિગ શોપિંગ ડે 2020 એ નવા સ્માર્ટફોન અને ટેબ્લેટ્સ ખરીદવા માટે શ્રેષ્ઠ સમય હશે. સેમસંગ ગેલેક્સી એસ 9 રૂ. 21,999 અને રેડમી નોટ 7 પ્રો રૂ. 8,499 મા ઉપલબ્ધ હશે. ફ્લિપકાર્ટ બિગ શોપિંગ ડે 2020 પર લગભગ દરેક બ્રાન્ડની ઓફર હશે.

ઇન્ડિયા ના ફેશન કેપિટલ પર 50 ટકા થી 80 ટકા ની ઓફર

ઇન્ડિયા ના ફેશન કેપિટલ પર 50 ટકા થી 80 ટકા ની ઓફર

શું તમે તમારા કપડા ને અપગ્રેડ કરવા ઈચ્છો છો? તો ફ્લિપકાર્ટ બિગ શોપિંગ ડે 2020 એ તમને ગમશે.

19 માર્ચથી વપરાશકર્તાઓ ઓછામા ઓછા 50 ટકા છૂટવાળી બ્રાન્ડના કપડા મેળવી શકે છે અને કેટલાક કપડા પર 80 ટકા સુધીની છૂટ મળશે.

બ્યુટી અને રમકડાં રૂ.99 મા

બ્યુટી અને રમકડાં રૂ.99 મા

ફ્લિપકાર્ટ બિગ શોપિંગ ડે 2020 ફક્ત પુખ્ત વયના લોકો માટે જ નથી, કારણ કે કંપની મહિલાઓ અને બાળકો માટે બ્યુટી પ્રોડક્ટસ અને રમકડાં આપી રહ્યું છે જેની શરુઆત કિંમત રૂ.99 હશે.

ઘર આવશ્યક અને ફર્નિચર પર 80 ટકા સુધીની છૂટ

ઘર આવશ્યક અને ફર્નિચર પર 80 ટકા સુધીની છૂટ

તમારા ઘરને નવો દેખાવ આપવો એ એટલું સરળ અને સસ્તુ નથી હોતું માટે ફ્લિપકાર્ટ બિગ શોપિંગ ડે 2020 યુઝર્સ ને ઘરની જરૂરી ચીજ વસ્તુઓ અને ફર્નિચર માત્ર 20 ટકાની મૂળ કિંમત પર મળશે.

ફ્લિપકાર્ટ બ્રાન્ડ પ્રોડક્ટસ પર 80 ટકા સુધીની છૂટ

ફ્લિપકાર્ટ બ્રાન્ડ પ્રોડક્ટસ પર 80 ટકા સુધીની છૂટ

શું તમે ફ્લિપકાર્ટ બ્રાન્ડ પ્રોડક્ટસ ખરીદવા ઈચ્છો છો? તો થોડી વધુ રાહ જોઈ તમે ફ્લિપકાર્ટ બિગ શોપિંગ ડે 2020 પર કે જ્યાં ફ્લિપકાર્ટ બ્રાન્ડ પ્રોડક્ટસ 80 ટકા સુધીની ઓફર મળશે જે ઉચ્ચ મૂલ્ય નાણાં દર પ્રસ્તુત કરે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Flipkart Big Shopping Days Sale Offers On Electronics And Gadgets

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X