ફેસબૂક હાર્ડવેર ગ્રુપ નેક્સટ જનરેશન પ્રોડક્ટ પર કામ કરી રહ્યું છે

By: anuj prajapati

2 બિલિયન યુઝર સાથે ફેસબૂક મલ્ટી પ્રોડક્ટ હાર્ડવેર કંપની બનવા તરફ એક મોટું પગલું લઇ રહ્યું છે. ફેસબૂક સિક્રેટ ગ્રુપ બિલ્ડીંગ 8 ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે હજુ સુધી જાહેર ના થયેલી કન્ઝ્યુમર હાર્ડવેર પ્રોડક્ટમાં નેક્સટ જનરેશન કેમેરા, એઆર ડિવાઈઝ, ડ્રોન, બ્રેઈન સ્કેનિંગ ટેક્નોલોજી શામિલ કરવામાં આવી છે.

ફેસબૂક હાર્ડવેર ગ્રુપ નેક્સટ જનરેશન પ્રોડક્ટ પર કામ કરી રહ્યું છે

બિલ્ડીંગ 8 ઘ્વારા હજુ સુધી કોઈ પણ પ્રોડક્ટ બહાર પાડવામાં આવી નથી. આવનારા એપ્રિલ મહિનામાં થનાર ફેસબૂક ડેવલોપર કન્ફ્રન્સમાં હાર્ડવેર ગ્રુપ અગત્યનો ભાગ ભજવશે. મળતી માહિતી મુજબ બિલ્ડીંગ 8 મોટા રિટેલ પુશ વેરહાઉસ ઓપરેશન, અલગ અલગ રિટેલ અનુભવ, અને ગ્લોબલ કોન્ટેક સેન્ટર ફૂટપ્રિન્ટ જોડવામાં આવશે. એવું લાગી રહ્યું છે કે ફેસબૂક તેને ખાલી શોખ તરીકે નથી ધ્યાનમાં રાખી રહ્યું.

એન્ડ્રોઇડ ઓ, પિક્ચર ઈન પિક્ચર, એપ આઇકોન બેજ અને બીજું ઘણું

બિઝનેસ ઇનસાઇડમાં બહાર પાડવામાં આવેલી જોબ અનુસાર અને બિલ્ડીંગ 8 ઘ્વારા કરવામાં આવેલી ભરતી અનુસાર ફેસબૂક તેમના નવા કન્ઝ્યુમર હાર્ડવેર યુનિટ માટે ખુબ જ ગંભીર છે. રિપોર્ટ મુજબ 22,000 સ્કવેર ફુટ લેબ મેન્લો પાર્ક, કેલિફોર્નિયા હેડકવાર્ટર નવું હાર્ડવેર પ્રોડક્ટ યુનિટ બની ચૂક્યું છે.

સોશ્યિલ નેટવર્કિંગ જાયન્ટ સોલાર પાવર ક્રાફટ એક્વિલ પર કામ કરી રહ્યું છે. ફેસબૂક સીઈઓ માર્ક ઝુકરબેર્ગ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આવતા વર્ષ સુધીમાં અમે એક્વિલ પર ટેસ્ટિંગ કરી દઇશુ. જેના કારણે તેઓ વધારે લોકો સાથે જોડાઈ શકે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Facebook's secretive group 'Building 8' is said to be foraying into unannounced consumer hardware products that might involve next generation cameras.
Please Wait while comments are loading...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot