ક્રિસ્મસલ ડે 2021 ગિફ્ટ માટે રૂ. 7000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ સ્માર્ટફોન

By Gizbot Bureau
|

ક્રિસમસ નો તહેવાર આવી રહ્યો છે અને તેના માટે ઘણા બધા લોકો દ્વારા ગિફ્ટ આપવા માટે અલગ અલગ વસ્તુઓ શોધવા માં આવી રહ્યા છે. અને તેની અંદર ઘણા બધા લોકો દ્વારા સૌથી પહેલા જે ગિફ્ટ નો વિચાર કરવા માં આવે છે તે એક બજેટ સ્માર્ટફોન છે. અને ભારત ની અંદર ગ્રાહકો ને બજેટ સ્માર્ટફોન ની અંદર ઘણા બધા વિકલ્પ મળી રહે છે. અને આ બજેટ સ્માર્ટફોન એક ખુબ જ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે જો તમે ખુબ જ વધુ પૈસા ને વાપર્યા વિના એક સારો સ્માર્ટફોન કોઈ ને ગિફ્ટ કરવા માંગો છો.

ડિસ્કાઉન્ટ

અને આ ક્રિસમસ ના તહેવાર નિમિતે ઈ કોમર્સ વેબસાઈટ દ્વારા બજેટ સ્માર્ટફોન પર ઓફર્સ પણ આપવા માં આવી રહી છે. તમે આ ઓફર્સ ને પણ તપાસી શકો છો અને ક્રિસમસ સેલ નો લાભ પણ મેળવી શકો છો. તેથી અમે આ આર્ટિકલ ની અંદર એવા બજેટ સ્માર્ટફોન ની સૂચિ તૈયાર કરી છે જેના પર અત્યારે સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપવા માં આવતું હોઈ.

નોકિયા સી01 પ્લસ

નોકિયા સી01 પ્લસ

કિંમત રૂ. 5999

સ્પેક્સ

 • 5.45-ઇંચ એચડી પ્લસ વી-નોચ 18:9 ડિસ્પ્લે
 • આઇએમજી 8322 જીપીયુ સાથે 1.6GHz ઓક્ટા-કોર યુનિશોક એસસી9863એ પ્રોસેસર
 • 2જીબી રેમ, 16જીબી સ્ટોરેજ
 • માઇક્રોએસડી સાથે 128જીબી સુધી એક્સપાન્ડેબલ મેમરી
 • એન્ડ્રોઇડ 11 ગો એડિશન
 • ડ્યુઅલ સિમ નેનો + નેનો + માઇક્રોએસડી
 • એલઈડીફ્લેશ સાથે 5એમપી રિયર કેમેરા
 • એલઈડી ફ્લેશ સાથે 5એમપી ફ્રન્ટ-ફેસિંગ કેમેરા
 • 4G વોલ્ટીઇ
 • 3,000 એમએએચ દૂર કરી શકાય તેવી બેટરી
 • રિલાયન્સ જીઓ ફોન નેક્સટ

  રિલાયન્સ જીઓ ફોન નેક્સટ

  કિંમત રૂ. 6499

  સ્પેક્સ

  • 5.45-ઇંચ એચડી પ્લસ ડિસ્પ્લે
  • એડ્રેનો 308 જીપીયુ સાથે 1.3GHz ક્વાડ-કોર સ્નેપડ્રેગન 215 મોબાઇલ પ્લેટફોર્મ
  • 2જીબી રેમ, 32જીબી સ્ટોરેજ
  • માઇક્રોએસડી સાથે 512જીબી સુધી એક્સપાન્ડેબલ મેમરી
  • પ્રગતિ ઓએસ સાથે એન્ડ્રોઇડ 11 ગો એડિશન
  • બે સિમ કાર્ડ
  • 13એમપી ઓટોફોકસ રીઅર કેમેરા, એલઈડી ફ્લેશ
  • 8એમપી ઓટોફોકસ ફ્રન્ટ કેમેરા
  • 4G વોલ્ટીઇ
  • 3,500 એમએએચ બેટરી
  • સેમસંગ ગેલેક્સી એમ 01 કોર

   સેમસંગ ગેલેક્સી એમ 01 કોર

   કિંમત રૂ. 4999

   સ્પેક્સ

   • 5.3-ઇંચ એચડી પ્લસ ટીએફટી એલસીડી ઇન્ફિનિટી વી ડિસ્પ્લે
   • પાવર વીઆર રોગ જીઈ8100 જીપીયુ સાથે 1.5GHz ક્વાડ-કોર મીડિયાટેક એમટી6739 64-બીટ પ્રોસેસર
   • 1જીબી /2 જીબી રેમ
   • 16જીબી / 32 જીબી ; માઇક્રો એસડી કાર્ડ દ્વારા 512જીબી સુધી વધારી શકાય તેવી એક્સપાન્ડેબલ સ્ટોરેજ
   • એન્ડ્રોઇડ 10 ગો એડિશન
   • ડ્યુઅલ સિમ નેનો + નેનો + માઇક્રોએસડી
   • 8એમપી રિઅર કેમેરા
   • 5એમપી રીઅર કેમેરા
   • ડ્યુઅલ 4જી વોલ્ટીઇ
   • 3,000 એમએએચ બેટરી
   • ઈન્ફિનિક્સ સ્માર્ટ 5એ

    ઈન્ફિનિક્સ સ્માર્ટ 5એ

    કિંમત રૂ. 6499

    સ્પેક્સ

    • 6.52-ઇંચ એચડી પ્લસ 20:9 આસ્પેક્ટ રેશિયો 2.5ડી વક્ર ગ્લાસ ડિસ્પ્લે
    • 1.8GHz ક્વાડ કોર મીડિયા ટેક હેલીઓ એ20 પ્રોસેસર
    • 2જીબી રેમ, 32જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
    • માઇક્રોએસડી સાથે 256જીબી સુધી એક્સપાન્ડેબલ મેમરી
    • એક્સઓએસ 7.6 સાથે એન્ડ્રોઇડ 11 ગો એડિશન
    • ડ્યુઅલ સિમ નેનો + નેનો + માઇક્રોએસડી
    • 8એમપી રીઅર કેમેરા
    • 8એમપી ફ્રન્ટ-ફેસિંગ કેમેરા
    • ડ્યુઅલ 4જી વોલ્ટીઇ
    • 5,000 એમએએચ બેટરી
    • આઈટેલ વિઝન 2એસ

     આઈટેલ વિઝન 2એસ

     કિંમત રૂ. 6999

     સ્પેક્સ

     • 6.52 ઇંચ એચડી પ્લસ આઇપીએસ વોટરડ્રોપ ડિસ્પ્લે
     • એઆઈ પાવર માસ્ટર સાથે 5000એમએએચ બેટરી
     • 2જીબી રેમ
     • તમારી સામગ્રીઓને સ્ટોર કરવા માટે 32જીબી સ્ટોરેજ આપવા માં આવે છે
     • 8 એમપી ડ્યુઅલ એઆઈ રિયર કેમેરા
     • 5એમપી સેલ્ફી કેમેરા
     • 5,000 એમએએચ બેટરી

Best Mobiles in India

Read more about:
English summary
Christmas is round the corner and consumers are looking forward to buying the best gifts for their loved ones. One of the first options that buyers might think of is budget smartphones. There are a plethora of choices for buyers out there in the crowded budget smartphone market. This option will be highly suitable for those who want to purchase a new smartphone or gift one to their family members

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X