Just In
- 1 day ago
એરટેલ, જીઓ અને વીઆઈ દ્વારા ઓફર કરવા માં આવતા બેસ્ટ 3જીબી દરરોજ ડેટા પ્લાન વિષે જાણો
- 2 days ago
એન્ડ્રોઇડ પર સ્પામ કોલ્સ ને કઈ રીતે રોકી શકાય છે?
- 8 days ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 16 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
ભારત માં ઉપલબ્ધ બેસ્ટ પ્રીમિયમ હેડફોન્સ વિષે જાણો
છેલ્લા ઘણા સમય થી વાયરલેસ હેડફોન્સ અને ઍરફોન્સ માર્કેટ ની અંદર ઉપલબ્ધ થઇ ચુક્યા છે. અને તેની અંદર આ ટ્રેડન વધુ ગતિ માં ત્યારે આવ્યો હતો જયારે સ્માર્ટફોન કંપની દ્વારા પોતાના સ્માર્ટફોન માંથી ઓડીઓ જેક ને કાઢી નાખવા માં આવ્યા. અને આ પ્રકાર ના વાયરલેસ હેડફોન્સ ખુબ જ સરળ રહે છે અને તેઓ ઉપીયોગ કરવો પણ ખુબ જ સારું પડે છે પરંતુ બેસ્ટ હેડફોન્સ ને શોધવું એ થોડું અઘરું કામ સાબિત થઇ શકે છે.

અને જોકે હવે સમયજતા વાયરલેસ હેડફોન્સ ની અંદર પણ ઘણી અબ્ધી પ્રગતિ થઇ ચુકી છે અને આજ આ સમય ની અંદર માર્કેટ માં વાયરલેસ ઍરબિડર્સ પણ ઉપલબ્ધ છે. અને તે યુઝર્સ ને વાળું મદદરૂપ થઇ છે અને તેનો ઉપીયોગ કરવો પણ વધુ સરળ છે અને સાથે સાથે તે વધુ સારો ઓડીઓ અનુભવ પણ આપે છે. અને તેની અંદર ઘણા બધા ની અંદર ખુબ જ સારું ફિટ પણ આપવા માં આવે છે જેના કારણે તમારે તેને થોડા થોડા સમય પર એડજેસ્ટ કરવા નું જરૂર પડતી નથી.
અને હવે આ વાયરલેસ હેડફોન્સ અને ઍરબિડર્સ ના કારણે તમારે તમારા સ્માર્ટફોન ની સાથે વાયર રાખવા ની પણ જરૂર નથી રહેતી. અને આજે અમે તમારી સમક્ષ એવા પીમિઅમ વાયરલેસ હેડફોન્સ અને ઍરબિડર્સ ની સૂચિ સાથે આવ્યા છીએ કે જે ભારત માં અત્યારે ઉપલબ્ધ હોઈ.

સેનીશર એચડી 820
કિંમત રૂ. 189,990
આ એક હાઈ એન્ડ હેંડફોન છે કે જે ઓડીઓ ના ચાહકો માટે બનાવવા માં આવેલ છે જેની અંદર યુનિક ગ્લાસ ટ્રાન્સડયૂસર કવર નો ઉપીયોગ કરવા માં આવ્યો છે, અને આ એક સાવતું વધુ ટ્રાન્સપરન્ટ ક્લોઝડ હેડફોન છે કે જે અત્યારે આ દુનિયા માં ઉપલબ્ધ છે અને તેનું વજન પણ 360 ગ્રામ છે.

બેન્ડ એન્ડ ઓળ્યુંફેશન બેહોપલે એચ6
કિંમત રૂ. 89,640
આ એક પ્રીમિયમ ઓવર એયર હેડફોન્સ છે, અને તેની અંદર તેમને એક સારા બેલેન્સ ની સાથે સારો ઓડીઓ અનુભવ આપવા મ આવશે. અને તે દેખાવ ની અંદર પણ ખુબ જ પ્રીમિયમ લાગે છે અને તેની અંદર ખુબ જ સારી રીતે પસન્દ કરેલા લક્સરીએ મટીરીઅલ્સ થી બનાવવા માં આવેલ છે. જેથી વધુ સારું કમ્ફર્ટ અને વધુ સારી ડિઝાઇન અને વધુ સારો અનુભવ આપી શકાય.

સેનીશર આઈ 60
કિંમત રૂ. 68490
આહિર ફોનની અંદર ડાયનેમિક ડ્રાઇવર અને પાવરફુલ new ડાયનેમો મેગ્નેટ આપવામાં આવ્યા છે જેથી ખુબ જ સારો સાઉન્ડ આઉટપુટ નો અનુભવ આપી શકાય છે જેને કારણે એક સપનાંનો આઇસોલેશન અને ખૂબ જ સારો બાજ રિસ્પોન્સ પણ આપી શકાય છે. એ ખૂબ જ મજબૂત હેડફોન નો અનુભવ આ હેડફોન ની અંદર આપવામાં આવે છે તેની અંદર ખૂબ જ મજબૂત હોય તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

સોરી પબ્લિક સેક્સ એચડી ટુ બ્લેક ટેક
કિંમત રૂ. 64,050
સાહેબ ની અંદર ખૂબ જ સારો અને ઈમ્પ્રુવ કરેલું જ આઈસોલેશન આપવામાં આવે છે જેની અંદર ઓરીજીનલ કરતાં પણ વધુ નોટિસને બ્લોક કરવામાં આવે છે. અને તેની અંદર ખૂબ જ સારો પંછી બેઝ પણ આપવામાં આવે છે અને ખૂબ જ સારો ઓડિયો અનુભવ યુઝરને આપવામાં આવે છે.

સોની એમ.ડી.આર
કિંમત રૂ. 62,490
યુઝરને ખૂબ જ સારું સાંભળવાનો અનુભવ મળે તેના માટે આ એડ ફોનની અંદર અને વાઇબ્રેટિંગ બાદ નો અનુભવ આપવામાં આવે છે અને તેની અંદર પ્રીમિયમ એક શાબાશ out પણ આપવામાં આવ્યું છે તેની અંદર કંટ્રોલ પણ ખૂબ જ સરળતાથી વાપરી શકાય તે પ્રકારે આપવામાં આવ્યા છે તેની અંદર ખૂબ જ સારું બ્લુટુથ કવરેજ પણ આપવામાં આવ્યું છે.

બેયર ડાયનેમિક એમરોન વાયરલેસ
લગભગ બધા જ એન્ડ્રોઇડ અને આઇફોન ડિવાઇસીસની સાથે આ હેડફોન ને કનેક્ટ કરી શકાય છે. સાથે સાથે આ હેડફોન ની અંદર 3.5 એમ હેડફોન જેક પણ આપવામાં આવ્યો છે. અને તેની અંદર ખૂબ જ સારું બ્લુટુથ ટ્રાન્સમિશન પણ આપવામાં આવ્યું છે.

સેનીશર એચડી650
કિંમત રૂ. 59,999
ખૂબ જ સારી બિલ્ડ ક્વાલિટી માટે તેની અંદર ડાયનેમિક હેડફોન ડિઝાઇન આપવામાં આવી છે અને તેની અંદરટોપ એન્ડ રેન્જ ડાયનેમિક હાઈ ફાએ સ્ટીરીઓ હેડફોન નેરો ટોલરન્સ ની સાથે આપવામાં આવ્યા છે.

હુવાવે ફ્રી બડ્સ લાઈટ
હ્યુઆવેઇ ફ્રીબેડ્સ લાઇટ એ અસલી વાયરલેસ ઇયરબડ્સની જોડી છે જે આર્ગોન ગોન માઇક ઇન-ઇયર ડિઝાઇન અપનાવે છે. કોઈપણ ટચ કંટ્રોલ સેન્સર એ કોઈપણ શારીરિક બટનો છે અને તે 12 કલાક સુધી પ્લેબેક સમયની બાંયધરી આપે છે. વપરાશકર્તાઓ માટે સરળ audioડિઓ ડાયો અનુભવ પ્રદાન કરવાની બાંયધરી આપવામાં આવી છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190