ઇન્ડિયા માં રૂ. 1000 કરતા ઓછી કિંમત માં બેસ્ટ પોર્ટેબલ સ્પીકર્સ ક્યાં છે?

By Gizbot Bureau
|

છેલ્લા બે વર્ષ થી આપણે મોટા ભાગે આપણા ઘરે જ રહ્યા છીએ કે જે આપણા માટે એક મોટો બદલાવ છે. અને તેના કારણે આપણા માંથી ઘણા બધા લોકો એ નવા ગેજેટ્સ ની ખરીદી કરી હતી, જેથી આપણે ઘર ને ઓફિસ માં અને આપણા લિવિંગ રુમ ને એન્ટર્ટેન્ટમેન્ટ ના વિભાગ તરીકે કન્વર્ટ કરી શકીયે. પરંતુ શું તમને ખબર છે કે તમે તમારા એન્ટરટેનમેન્ટ ના વિભાગ ને માત્ર રૂ. 1000 થી અપગ્રેડ કરી શકો છો? હા તમે અમુક ઓડીઓ એક્સેસરીઝ જેવી કે પોર્ટેબલ બ્લુટુથ સ્પીકર ને રૂ. 1000 ની કિંમત માં ખરીદી શકો છો. જેથી આ આર્ટિકલ ની અંદર અમે રૂ. 1000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ બ્લુટુથ સ્પીકર્સ ને લિસ્ટ કરવા માં આવેલ છે.

સ્પીકર્સ

અને આ સૂચિ ની અંદર ઘણી બધી બ્રાન્ડ ના સ્પીકર્સ નો સમાવેશ કરવા માં આવેલ છે જેની અંદર બોટ, ઝઈબ્રોનીકસ, પીટ્રોન, મિવી વગેરે નો સમાવેશ કરવા માં આવેલ છે. દા.ત. તમે મિવી પ્લે 5 ડબ્લ્યૂ પ્રોટેબલ બ્લુટુથ સ્પીકર ને માત્ર રૂ. 899 ની કિંમત પર ખરીદી શકો છો. અને તમે એમ્બરને બીટી 47 5ડબ્લ્યૂ બ્લુટુથ સ્પીકર ને માત્ર રૂ. 799 ની કિંમત પર ખરીદી શકો છો.

તમે બોટ સ્ટોન 190એફ 5ડબ્લ્યૂ બ્લુટુથ સ્પીકર ને પણ ધન માં લઇ શકો છો કે જે તમને રૂ. 899 માં મળી શકે છે. રૂ. 1000 કરતા ઓછી કિંમત માં ભારતમાં ખરીદવા માટેના શ્રેષ્ઠ પોર્ટેબલ સ્પીકર્સમાં. એફ ફીરોન્સ ટીજી113 પાવર બુસ્ટ હાઇ સાઉન્ડ બ્લાસ્ટ બ્લૂટૂથ સ્પીકરનો વિકલ્પ છે, જેની કિંમત રૂ. 425. અને માત્ર તેટલું જ નહિ પરંતુ પીટ્રોન ફ્યુઝન 10ડબ્લ્યૂ બ્લુટુથ સ્પીકર પણ તમને રૂ. 999 ની કિંમત પર મળી શકે છે.

અને ઉપર જણાવેલ સ્પીકર્સ ની સાથે સાથે આ સૂચિ ની અંદર ઝઈબ્રોનીકસ ના પણ અમુક સ્પીકર્સ નો સમાવેશ કરવા માં આવેલ છે. જેમ કે ઝબરોનીક્સ ઝેબ એક્શન 10 ડબ્લ્યૂ બ્લુટુથ સ્પીકર તમને રૂ. 999 ની કિંમત પર મળી શકે છે. અને ઝઈબ્રોનીકસ ઝેબ કન્ટ્રી 3 ડબ્લ્યૂ બ્લુટુથ સ્પીકર તમને રૂ. 645 ની કિંમત પર મળી શકે છે અને તેનું ઝેબ કન્ટ્રી 10 ડબ્લ્યૂ રૂ. 999 ની કિંમત પર મળી શકે છે.

મિવી પ્લે 5 ડબ્લ્યૂ પોર્ટેબલ બ્લુટુથ સ્પીકર

મિવી પ્લે 5 ડબ્લ્યૂ પોર્ટેબલ બ્લુટુથ સ્પીકર

કિંમત રૂ. 899

સ્પેક્સ

 • પાવર આઉટપુટ આરએમએસ: 5 ડબ્લ્યૂ
 • પાવર સ્રોત: બેટરી
 • બેટરી લાઈફ: 12 કલાક
 • બ્લૂટૂથ વર્ઝન: 5
 • વાયરલેસ રેન્જ: 10 મી
 • બ્લૂટૂથ દ્વારા વાયરલેસ મ્યુઝિક સ્ટ્રીમિંગ
 • બોટ સ્ટોન 190 એફ 5 ડબ્લ્યૂ બ્લુટુથ સ્પીકર

  બોટ સ્ટોન 190 એફ 5 ડબ્લ્યૂ બ્લુટુથ સ્પીકર

  કિંમત રૂ. 899

  સ્પેક્સ

  • પાવર આઉટપુટ આરએમએસ: 5 ડબ્લ્યૂ
  • બેટરી જીવન: 4 કલાક
  • બ્લૂટૂથ વર્ઝન: 5.0
  • વાયરલેસ રેન્જ: 10 મી
  • બ્લૂટૂથ દ્વારા વાયરલેસ મ્યુઝિક સ્ટ્રીમિંગ
  • આઇપીએક્સ7: પાણી પ્રતિકાર
  • ડ્રાઈવરનું કદ: 52 એમએમ, ટીડબ્લ્યુટ્સ
  • ઝઈબ્રોનીકસ ઝેબ એક્શન 10 ડબ્લ્યૂ બ્લુટુથ સ્પીકર

   ઝઈબ્રોનીકસ ઝેબ એક્શન 10 ડબ્લ્યૂ બ્લુટુથ સ્પીકર

   કિંમત રૂ. 999

   સ્પેક્સ

   • પાવર આઉટપુટ આરએમએસ: 10 ડબ્લ્યૂ
   • પાવર સ્રોત: બિલ્ટ-ઇન રિચાર્જ બેટરી
   • બેટરી જીવન: 6 કલાક | ચાર્જિંગ સમય: 6 કલાક
   • બ્લૂટૂથ વર્ઝન: 5
   • વાયરલેસ રેન્જ: 7 મી
   • બ્લૂટૂથ દ્વારા વાયરલેસ મ્યુઝિક સ્ટ્રીમિંગ
   • મેમરી કાર્ડ સ્લોટ
   • ઝઈબ્રોનીકસ ઝેબ કન્ટ્રી 3 ડબ્લ્યૂ બ્લુટુથ સ્પીકર

    ઝઈબ્રોનીકસ ઝેબ કન્ટ્રી 3 ડબ્લ્યૂ બ્લુટુથ સ્પીકર

    કિંમત રૂ. 645

    સ્પેક્સ

    • ઝેબ-કાઉન્ટી એક કોમ્પેક્ટ અને હેન્ડી પોર્ટેબલ સ્પીકર છે જે વાયરલેસ બીટી/યુએસબી/માઇક્રો એસડી અને ઓએક્સ જેવા મલ્ટી કનેક્ટિવિટી વિકલ્પો સાથે આવે છે.
    • સ્પીકર બિલ્ટ-ઇન એફએમ રેડિયો સાથે કોલ ફંક્શન સાથે આવે છે
    • સ્પીકર અવરોધ 4Ω
    • ફ્રીક્વન્સી રિસ્પોન્સ 120hz-15khz
    • ચાર્જિંગ સમય 4-5 કલાક
    • પ્લેબેક સમય 10 કલાક
    • એફ ફીરોન્સ ટીજી113 પાવર બુસ્ટ હાઈ સાઉન્ડ બ્લાસ્ટ

     એફ ફીરોન્સ ટીજી113 પાવર બુસ્ટ હાઈ સાઉન્ડ બ્લાસ્ટ

     કિંમત રૂ. 425

     સ્પેક્સ

     • પાવર આઉટપુટ આરએમએસ: 9 ડબ્લ્યૂ
     • પાવર સ્રોત: બેટરી
     • બેટરી લાઈફ: 5 કલાક, ચાર્જિંગ સમય: 1.5 કલાક
     • બ્લૂટૂથ દ્વારા વાયરલેસ મ્યુઝિક સ્ટ્રીમિંગ
     • મેમરી કાર્ડ સ્લોટ
     • પીટ્રોન ફ્યુઝન 10 ડબ્લ્યૂ બ્લુટુથ સ્પીકર

      પીટ્રોન ફ્યુઝન 10 ડબ્લ્યૂ બ્લુટુથ સ્પીકર

      કિંમત રૂ. 999

      સ્પેક્સ

      • પાવર આઉટપુટ આરએમએસ: 10 ડબ્લ્યૂ
      • પાવર સ્રોત: યુએસબી રિચાર્જ, બેટરી
      • ચાર્જિંગ સમય: 5 કલાક
      • બ્લૂટૂથ દ્વારા વાયરલેસ મ્યુઝિક સ્ટ્રીમિંગ
      • મેમરી કાર્ડ સ્લોટ

Best Mobiles in India

Read more about:
English summary
Best Portable Speakers To Buy In India Under Rs. 1,000

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X