Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
રૂપિયા 26000 કરતા ઓછી કિંમતવાળા 50 ઇંચ સ્ક્રીનવાળા સ્માર્ટ ટીવી
આજના સમયની અંદર સ્માર્ટ ટીવી એક ખૂબ જ સામાન્ય વાત થઈ ચૂકી છે અને ભારતીય ટીવી માર્કેટની અંદર ઘણા બધા સ્માર્ટ ટીવી પણ આવી ચૂક્યા છે તેની અંદર ઘણી બધી અલગ અલગ સાઇઝના વિકલ્પો પણ આપવામાં આવે છે. અને ભારતની અંદર રૂપિયા 26,000 કરતા ઓછી કિંમતવાળા કયા બેસ્ટ 50 ઇંચ સ્ક્રીનવાળા સ્માર્ટ ટીવી છે તેના વિશે આગળ વાંચો.

ભારતની અંદર ઘણી બધી કંપનીઓ એવી છે કે જેઓ આ પ્રકારના મોટા સ્માર્ટ ટીવી ને પણ રૂપિયા 30000 કરતા ઓછી કિંમતની અંદર વહેંચે છે જેની અંદર કોડક કોઆ થોમ્સન વગેરે જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

કોડાક 50 યુએચડીએક્સએસએમએઆરટી 50 ઇંચ એલઇડી 4 કે ટીવી
આ એક 50 ઇંચ નું એલઇડી ફોર કે ટીવી છે જેની અંદર અલ્ટ્રા એચડી વાઈડ સ્ક્રીન આપવામાં આવી છે આ ટીવી ની અંદર બિલ્ડ ઈન વાઇફાઇ પણ આપવામાં આવે છે જેથી યુઝર્સ ઓનલાઇન મુવીઝ એપ્સ ડાઉનલોડ કરી શકે.

કુઆ 50 એસ 3 એન 50 ઇંચ એલઇડી 4 કે ટી
આ પણ એક 50 ઇંચ નું 4k એલઇડી ટીવી છે અને તેની કિંમત પણ ભારતની અંદર રૂપિયા ૨૬૦૦૦ની રાખવામાં આવી છે આ સ્માર્ટ ટીવી ની અંદર લિરિક્સ of લીડ આપવામાં આવે છે અને તેની સાથે કંપનીની પોતાની કસ્ટમ ઇંટરફેસ અને એપ્સ પણ આપવામાં આવે છે તેની અંદર 20 વોલ્ટના સ્પીકર ડોલબી ઓડિયો કોની સાથે આપવામાં આવે છે.

એડ્સન 50 એઇએસએલ 1 50 ઇંચ એલઇડી 4 કે ટીવી
આ પણ એક 50 ઇંચ નું એલઇડી 4કે ટીવી છે જેની અંદર બે એચડીએમઆઈ આપવામાં આવે છે જેથી તે સેટટોપ બોક્સ ની સાથે કનેક્ટ કરી શકાય અને સાથે સાથે તેની અંદર બ્લુ રે પ્લેયર્સ પણ આપવામાં આવ્યા છે તેની સાથે સાથે ગેમીંગ કોન્સોલ અને 2 યુએસબી પોર્ટ પણ આપવામાં આવ્યા છે સાથે સાથે તેની અંદર લેપટોપ કનેક્ટ કરી શકાય તેના માટે વીજીએ પોર્ટ પણ આપવામાં આવ્યો છે.

થોમ્સન 50ટીએચ1000 50 ઇંચ એલઇડી 4 કે ટીવી
આ આખા વિશ્વની અંદર ખૂબ પ્રખ્યાત ટીવી બ્રાન્ડ છે અને તેમના આ 50 ઇંચ ના સ્માર્ટ ટીવી ને રૂપિયા 26,000 કરતાં ઓછી કિંમતવાળા સ્માર્ટ ટીવી ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે કે જે ફોર કે ડિસ્પ્લેની સાથે આવે છે જેથી ગ્રાહકો તેમના મનપસંદ ઓનલાઇન કન્ટેન્ટને ખૂબ જ સારી સ્ક્રીન પર માણી શકે.

ટ્રિગુર એ 50 ટીજીએસ 470 50 ઇંચ એલઇડી ફુલ એચડી ટીવી
આ પણ એક 50 ઇંચ નું એલઇડી ફુલ એચડી ટીવી છે કે જેની કિંમત રૂપિયા 26000 કરતા ઓછી રાખવામાં આવી છે આ સ્માર્ટ ટીવી ની અંદર વાઇફાઇ અને ઇન્ટરનેટ સ્પોર્ટ આપવામાં આવ્યો છે. અને ઓડીયો માટે તેની અંદર બે સ્પીકર આપવામાં આવ્યા છે.

કોડાક 50એફએચડીએક્સ સ્માર્ટ 50 ઇંચ એલઇડી ફુલ એચડી ટીવી
આ પણ એક 50 ઇંચ નું એલઇડી ફુલ એચડી સ્માર્ટ ટીવી છે અને ખોરાક દ્વારા આ બીજું ટીવી છે કે જે આ સૂચી ની અંદર આપવામાં આવ્યું છે અને જેની કિંમત રૂપિયા 26000 કરતા ઓછી છે તેની અંદર ઘણા બધા સ્માર્ટ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે જેની અંદર વાયરલેસ મીડિયા પ્લેબેક બે in વાઇફાઇ વગેરે જેવી ઘણી બધી સુવિધા આપવામાં આવી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
