Just In
શું તમે 4કે સ્માર્ટ ટીવી ખરીદવા માટે વિચારી રહ્યા છો
હોળી ના તહેવાર ને હવે માત્ર થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે અત્યાર થી જ લોકો ની અંદર હોળી નો માહોલ શરૂ થઇ ચુક્યો છે. આ તહેવાર ની અંદર એમેઝોન દ્વારા બજેટ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં ઔયી રહ્યું છે પરંતુ હવે એમેઝોન દ્વારા આ તહેવાર ની અંદર 4કે સ્માર્ટ ટીવી પર પણ 50% સુધી નું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવી રહ્યું છે. જેમાંથી અમુક ટીવી ને અમે અહીં નીચે એક સૂચિ ની અંદર જોડ્યા છે.

અને એમેઝોન દ્વારા ઘણી બધી ઓફર્સ પણ આપવા માં આવી રહી છે જેની અંદર નો કોસ્ટ ઇએમઆઇ, એક્સચેન્જ ઓફર્સ, કેશબેક ઓફર્સ, એચએસબીસી કેશબેક કાર્ડ ની સાથે 5% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, અને જીએસટી ઈન્વોઈસ પર 28% સુધી ડિસ્કાઉન્ટ મળી શકે છે. સાથે સાથે વધુ વોરન્ટી વગેરે જેવી ઘણી બધી ઓફર્સ આપવા માં આવી રહી છે.

ટીસીએલ 55ઇંચ એઆઈ 4કે યુએચડી
આ સ્માર્ટફીવી 55 ઇંચ નું ગ્રાહકો રૂ. 37,900 ની કિંમત પર 54% ડિસ્કાઉન્ટ ની સાથે ખરીદી શકે છે. આ ડીવાઈસ ને ગ્રાહકો ઇએમઆઇ પર પણ ખરીદી શકે છે, જેની શરૂઆત રૂ. 1784 પ્રતિ મહિના થી કરવા માં આવી છે. આ ટીવી ની અંદર 44કે અલ્ટ્રા એચડી 60હર્ટઝ ના રિફ્રેશ રેટ ની સાથે સપોર્ટ કરવા માં આવે છે.

એલઈડી ટીવી 55ઇંચ એન્ડ્રોઇડ ટીવી
આ ટીવી ગ્રાહકો રૂ. 34999 ની કિંમત પર 22% ડિસ્કાઉન્ટ ની સાથે ખરીદી શકે છે. આ ડીવાઈસ ને ગ્રાહકો ઇએમઆઇ પર પણ ખરીદી શકે છે, જેની શરૂઆત રૂ. 1642 પ્રતિ મહિના થી કરવા માં આવે છે. અને આ ટીવી ને એમેઝોન દ્વારા ખરીદ કરવા પર ગ્રાહકો ને એક્સચેન્જ ઓફર પણ આપવા માં આવશે.

સેમસંગ 43 ઇંચ સુપર 6 સિરીઝ 4કે યુએચડી ટીવી
સેમસંગ દ્વારા સ્માર્ટ ટીવી કે જે 4કે યુએચડી ની સાથે આવે છે તેને ગ્રાહકો રૂ. 35990 ની કિંમત પર ખરીદી શકે છે, અને આ ટીવી ને ગ્રાહકો ઇએમઆઇ પર પણ ખીરીદ શકે છે જેની અંદર રય. 1694 પ્રતિ મહિના થી તેની શરૂઆત કરવા માં આવી છે.

કોડાક 55ઇંચ 4કે યુસીડી સ્માર્ટ ટીવી
આ સ્માર્ટ ટીવી ને ગ્રાહકો રૂ. 28999 ની કિંમત 59% ડિસ્કાઉન્ટ નિસ સાથે મેળવી શકે છે. અને તેની અંદર 3એચડીએમઆઈ પોર્ટ, બ્લુ રે સપોર્ટ, ગેમિંગ કન્સોલ, અને તેની અંદર બિલ્ટ ઈન વાઇફાઇ અને પ્રિ ઇન્સ્ટોલ નેટફિક્સ, યુટ્યુબ, ફેસબુક વગેરે જેવી એપ્સ પણ આપવા માં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470