Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Great Freedom Festival Saleની થઈ જાહેરાત, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પર મળશે ડિસ્કાઉન્ટ
Amazon Prime Day Sale સમાપ્ત થયાના એક જ અઠવાડિયામાં ઈ કોમર્સ કંપનીએ બીજા એક મોટા સેલની જાહેરાત કરી દીધી છે. ઓગસ્ટ મહિનામાં કંપની Amazon Great Freedom Festival Sale યોજવા જઈ રહી છે. આગામી મહિનામાં એમેઝોન આ સેલનું આયોજન કરશે. Amazon Great Freedom Festival Sale દરમિયાન નવા લોનચ થનારા સ્માર્ટ ફોન, ટીવી સહિતની ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પર બમ્પર ડિસ્કાઉન્ટ મળશે.

સેલની તારીખ અને બેન્ક ઓફર્સ
Amazon Great Freedom Festival Sale ઓગસ્ટ મહિનાની 6 તારીખથી શરૂ થઈને 10 તારીખ સુધી ચાલશે.
આ ગાળામાં ગ્રાહકો SBI બેન્કના ક્રેડિટ કાર્ડથી પસંદગીની વસ્તુઓની ખરીદી પર સીધુ જ 10 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શક્શે. જે લોકો વેબસાઈટ પરથી પહેલીવાર ખરીદી કરી રહ્યા છે, તેઓ પણ 10 ટકાનું કૅશબેક પહેલા ઓર્ડર પર મેળવ શક્શે.
40 ટકા ડિસ્કાઉન્ટ મળશે
Amazon Great Freedom Festival Sale દરમિયાન કંપની સ્માર્ટપોન અને એક્સેસરીઝ પર 40 ટકાનું માતબર ડિસ્કાઉન્ટ આપશે. કેટલાક એન્ટ્રી લેવલ સ્માર્ટ ફોન તો માત્ર રૂપિયા 6599ની કિંમત પર ખરીદી શકાશે.
સ્માર્ટફોન પણ મળસે સસ્તા
આગામી મહિને કેટલાક નવા સ્માર્ટ ફોન પણ લોન્ચ થઈ રહ્યા છે, જે પણ Amazon Great Freedom Festival Sale દરમિયાન ડિસ્કાઉન્ટ પર મળશે. OnePlus10T અને iQOO 9T બંને સ્માર્ટ ફોન પણ ઓછી કિંમતે મળશે. આ બંને ફોન ભારતમાં 3 ઓગસ્ટે લોન્ચ થવાના છે, અને તે માત્ર એમેઝોન પર આ સેલ દરમિયાન જ અવેલેબલ હશે.
આ ઉપરાંત તાજેતરમાં જ લોન્ચ થયેલો Redmi K50i 5G ફોનનું પણ બીજીવારનું વેચાણ આ સેલ દરમિયાન થશે. આ ફોન માત્ર 20,999ની કિંમતે ખરીદી શકાશે.
તો Samsung Galaxy M13, iQOO Neo 6 5G, Tecno Camon 19 Neo, Tecno Spark 9 ફોન્સ પણ Amazon Great Freedom Festival Sale દરમિયાન ખરીદી શકાશે. આ ફોન્સ પર તમે કેટલીક બેન્કના કાર્ડથી ખરીદી કરવા પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ઉપરાંત તમને નો કોસ્ટ EMIનો પણ લાભ મળશે.
ગેજેટ્સ પર પણ મળશે ડિસ્કાઉન્ટનો લાભ
Amazon Great Freedom Festival Sale દરમિયાન સ્માર્ટ વોચ, ગેમિંગ એક્સેસરીઝ, TWS earbus અને કેમેરા પર પણ કંપની મોટું ડિસ્કાઉન્ટ આપવા જી રહી છે. તો Boat Airpodes 121 Pro TWS Earbuds અને GoPro Hero 10 Bundle જેવા નવા લોન્ચ થયેલા ઈલેક્ટ્રોનિક ડિવાઈસિઝ પર પણ સારું એવું ડિસ્કાઉન્ટ મળવાની શક્યતા છે.
જો તમારે સ્માર્ટ હોમ ડિવાઈસ ખરીદવા ઈચ્છો છો, તો થોડી રાહ જોઈ લો. એમેઝોન પર એલેક્સા, કિંડલ, ફાયર ટીવી સ્ટીક જેવા સ્માર્ટ હોમ ડિવાઈસિઝ પર 45 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળવાનું છે.
આ ઉપરાંત નોટબુક ખરીદનારા ગ્રાહકોને સીધા જ રૂપિયા 40,000નું ડિસ્કાઉન્ટ મળશે. તો આ સેલ દરમિયાન HP Victus 2022, LG gram series કેટલાક નવા લેપટોપ્સ પણ લોન્ચ થવાના છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications