એપલ, ગાર્મિન અને ફીટબીટ જેવી સ્માર્ટ વોચિસ પર મિનિમમ 7000 રૂ. ઓફ

|

આજ ના આ ડિજિટલ સમય માં સ્માર્ટ વોચ એક લકઝરી અને નેસેસિટી બંને બની ગઈ છે. અને ફીચર્સ જેમ કે આરોગ્ય દેખરેખ, જીપીએસ ટ્રેકિંગ, સંપર્ક વિના ચુકવણી સોલ્યુશન અને વધુ સાથે તે આપણા કાંડા પર એક નાનકડો સ્માર્ટફોન બની ગયું છે. અને જો તમે એક લેવા માટે વિચારી રહ્યા હોવ તો તમારે પેટીએમ મોલ ની જાહેરાત અચૂક લેવી જ જોઈએ. એ તમને અત્યારે એપલ, ગાર્મિન અને ફીટબીટ જેવી સ્માર્ટ વોચિસ પર મિનિમમ 7000 રૂ. ઓફ આપી રહ્યા છે. અને તમને અમેરિકન એક્સપ્રેસ ના કાર્ડ દ્વારા વધુ 10% કેશબેક આપવા માં આવશે અને તેવી જ રીતે તમારા પ્રથમ યુપીઆઈ પેમેન્ટ પર વધુ 10% ઓફ આપવા માં આવશે.

એપલ, ગાર્મિન અને ફીટબીટ જેવી સ્માર્ટ વોચિસ પર મિનિમમ 7000 રૂ. ઓફ

એપલ વૉચ સિરીઝ 3 જીપીએસ + સેલ્યુલર: રૂ. 33,000 માં ઉપલબ્ધ રૂ. 7000 ના કેશબેક બાદ

એપલ વૉચ સિરીઝ 3 જીપીએસ + સેલ્યુલર એ અત્યારે પેટીએમ મોલ ઓર રૂ. 40,000 માં ઉપલબ્ધ છે, અને રૂ. 7000 ના કેશબેક બાદ આ સ્માર્ટવોચ તમને રૂ. 33,000 માં પડે છે.

ગાર્મિન ફોરરનર 235: રૂ. 17,493 રૂ. 7,497 ના કેશબેક્સ પછી

ગાર્મિન ફોરનરનર ની મૂળ કિંમત રી. 24,990 છે, અને તેના પર તમને 7,497 નું કેશબેક મળે છે, આનો અર્થ એવો થાય છે કે આ સ્માર્ટવોચ તમને રૂ. 17,497 માં પડે છે.

એપલ વૉચ સિરીઝ 3 જીપીએસ: રૂ .6,600 રૂ. 7,000 ની કેશબૅક પછી

એપલ વૉચ સિરીઝ 3 જીપીએસ તમને પેટીએમ મોલ પર થી રૂ. 26,600 માં પડી શકે છે, તેનું મૂળ કિંમત તો 34,410 છે ત્યારે તમને તેના પર રૂ. 7000 નું કેશબેક મળી શકે છે. અને તેની સાથે તમને 2% ડિસ્કાઉન્ટ પણ આપવા માં આવી શકે છે.

ફીટબીટ બ્લેઝ સ્માર્ટ ફિટનેસ વૉચ: રૂ. 7, 000 ના કેશબેક્સ પછી 12,999 રૂપિયા

સ્માર્ટવોચ 19,999 રૂપિયાની કિંમત ટેગ સાથે આવે છે. રૂ. 7,000 ના કેશબેક્સ સાથે, તે પેટમ મોલમાંથી 12,999 રૂપિયાના અસરકારક કિંમતે ખરીદી શકાય છે.

ગાર્મિન વિવોએક્ટીવ 3 મ્યુઝિક: રૂ. 19,593 રૂ .8,397 ના કેશબેક પછી

રૂ. 8397 ના કેશબેક બાદ તમને ગાર્મિન વિવોએક્ટીવ 3 મ્યુઝિક પેટીએમ મોલ પર થી રૂ. 19,397 માં મળી શકે છે, જેની મૂળ કિંમત રૂ. 27,990 છે.

એપલ વૉચ સિરીઝ 3 નાઇકી + જીપીએસ: રૂ .6,550 રૂ. 7,000 ના કેશબેક્સ પછી

આ સ્માર્ટવોચ ની મૂળ કિંમત રૂ. 34,500 રાખવા માં આવેલ છે, પરંતુ આ સ્માર્ટવોચ અત્યારે રૂ. 7000 નું કેશબેક અને 3% ડિસ્કાઉન્ટ પર તમને 26,550 માં મળી શકે છે.

ગાર્મિન વિવોએક્ટિવ 3 ગુનેમેટલ: 8,097 રૂપિયાના કેશબેક પછી 18,893 રૂપિયા

ગાર્મિન વિવોએક્ટિવ 3 ગુનેમેટલ સ્માર્ટવોચ તમને રૂ. 8,097 ના કેશબેક બાદ રૂ. 18,893 માં પેટીએમ મોલ પર તીહી ખરીદી શકો છો, જેની મૂળ કિંમત, રૂ. 26,990 છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
7 Smartwatches from Apple, Garmin and Fitbit available at minimum Rs 7,000 cashback

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X