તમારા ઘર ને ઉજ્વવળ કરવા માટે 5 લાઇટિન્ગ સોલ્યુશન

By Gizbot Bureau
|

ઇન્ડિયા ની અંદર ઇન્ટરનેટ વસ્તુ ની ઈકોસિસ્ટમ હજુ સરખી રીતે આવી ના હોઈ તેવું ઘણી વખત લાગતું હોઈ છે પ્રતનું ઘણી બધી કંપનીઓ સ્માર્ટ લાઈટ ને ઇન્ડિયા ની અંદર ઘણા સમય થી પમ્પ અને પુશ કરી રહી છે.

તમારા ઘર ને ઉજ્વવળ કરવા માટે 5 લાઇટિન્ગ સોલ્યુશન

અને શું તમને ખબર છે કે આ પ્રકાર ની લાઈટ ને એમેઝોન એકો અને ગુગલ હોમ જેવા સ્માર્ટ સ્પીકર ની મદદ થી આપણા અવાજ દ્વારા પણ કન્ટ્રોલ કરી શકાય છે અને સાથે સાથે આ લાઈટ ને આપણા સ્માર્ટફોન દ્વારા પણ આપણે કન્ટ્રોલ કરી શકશે છીએ. અને તમે તેને તમારા ફોન માંથી જ ચાલુ બંધ કરી શકો છો અને સૌથી સારી વાત આ પ્રકાર ની લાઈટ ની એ છે કે તમે પલન્ગ માંથી ઉભા થયા વિના તેને ચાલુ અથવા બંધ કરી શકો છો. અને જો તમે તમારા ઘર ની અંદર તમારી લાઈટ ને સ્માર્ટ લાઈટ સાથે બદલવા નું વિચારી રહ્યા હોવ તો તમારે નીચે જણાવેલ ઓપ્શન વિષે જરૂર થી વિચારવું જોઈએ.

સિસ્કા ટીએલ-1007-આઈ સ્માર્ટ ટેબલ લૅમ્પ

સિસ્કા ટીએલ-1007-આઈ સ્માર્ટ ટેબલ લૅમ્પ

આ 7 વોટ નો સ્માર્ટ ટેબલ લૅમ્પ તમારા એમેઝોન એકો અને ગુગલ હોમ બંને દ્વારા વાપરી શકાય છે. તેનો અર્થ એ થાય છે કે તમે તેને તમારા આવાજ ની સાથે કન્ટ્રોલ કરી શકો છો. અને આ લેમ્પ ની અંદર ત્રણ બ્રાઇટનેસ લેવલ આપવા માં આવેલ છે. જેની નાદર રીડિંગ, નાઈટ મોડ વગેરે જેવા મોડ પણ આપવા માં આવેલ છે. અને કંપની ના જણાવ્યા અનુસાર આ લાઈટ નું આયુષ્ય 30,000 કલ્લાક એવરેજ છે. અને આ લાઈટ ની કિંમત રૂ. 3699 છે

ફિલિપ્સ હ્યુ

ફિલિપ્સ હ્યુ

ફિલિપ્સ હ્યુ શ્રેણી કદાચ સ્માર્ટ લાઇટિંગ સોલ્યુશન્સમાં સૌથી વધુ જાણીતી છે. આ 10W સ્માર્ટ બલ્બ કંપનીના પ્રવેશ-સ્તરના તકોમાંનુ છે અને એક વર્ષની વોરંટી સાથે આવે છે. તે ઇકો અને ગૂગલ હોમ સાથે કામ કરે છે, અને એપલના હોમકિટને પણ ટેકો આપે છે, જેનો અર્થ છે કે તમે સીરી વૉઇસ કમાન્ડ્સ દ્વારા પણ તેને નિયંત્રિત કરી શકો છો. અને આ લૅમ્પ ની કિંમત રૂ. 1929 થી શરૂ કરવા માં આવે છે.

વિપ્રો નેક્સટ સ્માર્ટ એલઈડી batten

વિપ્રો નેક્સટ સ્માર્ટ એલઈડી batten

જો તમે એવું વિચારી રહ્યા હોવ કે બલ્બ ખુબ જ નાના હોઈ છે અને તે પૂરતો પ્રકાશ નથી આપી શકતા તો તમારે વિપ્રો ના આ નેક્સટ સ્માર્ટ એલઈડી batten બલ્બ ને એક ચાન્સ આપવો જોઈએ. આ બલ્બ જૂની ટ્યુબલાઈટ ને બદલી શકે છે અને તમે તેને તમારા સ્માર્ટફોન સાથે વિપ્રો નેક્સટ એપ દ્વારા કંટ્રોલ પણ કરી શકો છો. અને આ બલ્બ ની નાદર પણ એમેઝોન એકો અને ગુગલ હોમ નું સપોર્ટ આપવા માં આવેલ છે.

અને આ બલ્બ ની અંદર સફેદ કલર ના અમુક શેડ પણ તે બદલી શકે છે અને બ્રાઇટનેસ ને પણ મેન્યુઅલી મેનેજ કરી શકાય છે. અને તમે લાઇટ્સ ને ક્યારે ચાલુ થવી અને ક્યારે બંધ થવી તેના વિષે તેને સેટ પણ કરી શકો છો. અને તમે મુડસ ને પણ તેના કલર સેટિંગ્સ ની સાથે બદલી શકો છો. અને આ બલ્બ ની કિંમત રૂ/ 1499 રાખવા માં આવેલ છે.

યીલાઈટ એલઈડી બલ્બ

યીલાઈટ એલઈડી બલ્બ

ઝિયામી ની માલિકી વળી આ કંપની ટૂંક સમય પહેલા જ ઇન્ડિયા ની અંદર આવી છે. પરંતુ તેમની પાસે અમુક સારી ઓફર્સ અને પ્રોડક્ટ્સ પણ છે. અને આ બલ્બ ને યુઝર્સ પોતાના સ્માર્ટફોન દ્વારા એમઆઈ હોમ એપ ની મદદ થી કન્ટ્રોલ કરી શકે છે અને અને આ બલ્બ ની અંદર બે વેરિયન્ટ આપવા માં આવેલ છે જેની અંદર કલર અને ટ્યુઅનએબલ સફેદ આપવા માં આવેલ છે. અને તમે આ બલ્બ ની બ્રાઇટનેસ એ એડજેસ્ટ કરી શકો છો અને અલગ અલગ મૂળ અનુસાર અલગ અલગ લાઇટિંગ પણ ગોઠવી શકો છો. અને તેના જેવી બીજી પણ ઘણી બધી વસ્તુઓ આ બલ્બ સાથે કરી શકાય છે અને તે પણ ગુગલ હોમ અને એમેઝોન એકો સાથેકન્ટ્રોલ કરી શકાય છે. અને આ બલ્બ ની કિંમત રૂ. 1499 રાખવા માં આવેલ છે.

હોમમેટ વાઇફાઇ મલ્ટીકલર સ્માર્ટ એલઈડી સ્ટ્રીપ

હોમમેટ વાઇફાઇ મલ્ટીકલર સ્માર્ટ એલઈડી સ્ટ્રીપ

આ સ્ટ્રીપ બે વેરિયન્ટ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવે છે જેની અંદર 5 મીટર અને 10 મીટર ની સ્ટ્રીપ નો સમાવેશ કરવા માં આવેલ છે. અને આ સ્માર્ટ એલઈડી સ્ટ્રીપ્સ નો ઉપીયોગ તમારા ઘર ની અંદર મૂળ સેટ કરવા માટે કરી શકાય છે. અને તેને ફેસ્ટિવલ લાઇટિંગ તરીકે પણ વાપરી શકાય છે.

કંપની પણ તેનો ઉપયોગ કરવા માટે કેટલાક અન્ય સર્જનાત્મક રીતો પ્રદાન કરે છે. તેમાં એલેક્સા અને ગૂગલ હોમ સપોર્ટ છે અને કંપનીના પોતાના એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ નિયંત્રિત કરી શકાય છે. તમે આ લાઇટો માટેના રોજિંદા સેટ કરવા માટે IFTTT એપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકો છો. અને આ લાઈટ ની કિંમત રૂ. 2790 રાખવા માં આવેલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
5 smart lighting solutions to brighten up your home

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X