11 એવા દેશો કે જ્યાં ઇન્ડિયા ની સ્પૉર્ટેર્ડ એપલ વોચ સસ્તી છે

|

એપલ વોચિસ ઇન્ડિયા ની અંદર લોન્ચ થઇ ગઈ છે અને દરેક એપલ પ્રોડક્ટ ની જેમ આ વોચ પણ ઇન્ડિયા ની અંદર બીજા અમુક દેશો કરતા વધારે મોંઘી છે અને તેનું કારણ ઘણા બધા સરકારી ટેક્સ છે. આ એપલ વોચ સિરીઝ 4 ઇન્ડિયા ની અંદર 2 વેરિયન્ટ માં ઉપલબ્ધ છે એક જીપીએસ અને બીજું જીપીએસ પ્લસ સેલ્યુલર મોડેલ. અને તે 2 અલગ અલગ સાઈઝ માં પણ આવે છે જેમાં નું એક 40mm અને બીજું 44mm છે. એપલ વોચ સિરીઝ 4 નું જો સેલ્યુલર વરઝ્ન તમે યુએસ થી લેશો તો તે ઇન્ડિયા ની અંદર કામ નહીં કરે.

11 એવા દેશો કે જ્યાં ઇન્ડિયા ની સ્પૉર્ટેર્ડ એપલ વોચ સસ્તી છે

એપલ વૉચ સિરીઝ 4 જીપીએસ + સેલ્યુલર (40-એમએમ) ની કિંમત ઇન્ડિયા માં રૂ. 49,900 થી શરૂ થાય છે, અને 76,900 રૂપિયા સુધી જાય છે, તે ભારતમાં બેન્ડ (12 બેન્ડ વેરિઅન્ટ્સ) ની પસંદગી પર આધારિત છે. અને બીજી તરફ, 44-એમએમ વોચ સિરીઝ ની કિંમત 52,900 રૂપિયાથી શરૂ થાય છે અને રૂ. 80,900 સુધી જાય છે, તે બેન્ડ (12 બેન્ડ વેરિએન્ટ્સ) પર આધારિત છે. એપલ વૉચ સિરીઝ 4 માત્ર જીપીએસ વેરિયન્ટ ની કિંમત ઇન્ડિયા માં રૂ. 40,900 થી શરૂ થાય છે અને આખા વિશ્વ માં કોઈ પણ જગ્યા પર સપોર્ટેડ છે. પરંતુ સમસ્યા માત્ર વૉચ સિરીઝ 4 ની જીપીએસ + સેલ્યુલર આવૃત્તિ સાથે છે.

વૈશ્વિક ધોરણે ઉપલબ્ધ વિવિધ એલટીઇ અને યુએમટીએસ બેન્ડ્સને પૂરી પાડવા માટે એપલ વૉચ 4 સેલ્યુલરના બે અલગ મોડેલ્સ સાથે આવે છે. વોચ 4 સેલ્યુલર મોડેલ એ 1 9 75 (40-એમએમ કદ) અને એ 1 9 76 (44-એમએમ કદ) યુએસ, કેનેડા અને પ્યુર્ટો રિકોમાં ટેલિકોમ ઓપરેટરોને ટેકો આપશે.

જો તમે તેને યુ.એસ., કેનેડા અથવા પ્યુર્ટો રિકોમાંથી ખરીદો છો તો, એપલ વૉચ સિરીઝ 4 સેલ્યુલર પ્લસ જીપીએસ વેરિયન્ટ ના સેલ્યુલર ના જેટલા પણ ફાકનશન છે તે ઇન્ડિયા ની અંદર કામ નહીં કરે. એનો અર્થ એવો થાય કે તમે તેના પર વાઇફાઇ અને બ્લુટુથ દ્વારા કામ કરી શકશો છો, પરંતુ તે મોબાઈલ ડેટા પર કામ નહીં કરે. અને મોબાઇલ ડેટા સપોર્ટ વગર, સેલ્યુલર મોડેલ ખરીદવા નો કોઈ અર્થ નથી.તેના બદલે એના કરતા ઓછી કિંમત વળી માત્ર જીપીએડ વેરિયન્ટ લેવું વધુ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

ભારતમાં, એપલ વોચ 4 સેલ્યુલર મોડલ એ 2007 (40-એમએમ કદ માટે) અને મોડેલ એ 2008 (44-એમએમ કદ માટે) દ્વારા ઓળખવા માં આવે છે. આ બંને મોડેલો 16 દેશોમાં ટેલિકોમ બેન્ડને સપોર્ટ કરે છે જ્યાં તેઓ સસ્તા ભાવે ઉપલબ્ધ પણ છે. તેથી, જો તમે આ દેશોમાંથી એપલ વૉચ 4 સેલ્યુલર વેરિયન્ટ ખરીદો છો, તો તે ભારતમાં કામ તો કરશે જ અને ઉપર થી ઇન્ડિયા ની અંદર રિલાયન્સ જીઓ અને એરટેલ જેવી બ્રાન્ડ ને ટેકો પણ આપશે. આ તે 11 દેશો છે જ્યાં એપલ વૉચ 4 સેલ્યુલરવેરિયન્ટ ઇન્ડિયા કરતા ઓછી કિંમત પર ઉપલબ્ધ છે. સત્તાવાર એપલ સ્ટોર વેબસાઇટ મુજબ કિંમતો નીચે છે.

એક વાત ની ખાસ નોંધ લેવી કે નીચે જણાવેલ કિંમતો ની અંદર વેટ નો સમાવેશ કરવા માં આવેલ નથી, કેમ કે તે દરેક દેશ ના અલગ અલગ હોઈ શકે છે.

ઓસ્ટ્રલિયા ની અંદર રૂ. 39,100 થી શરૂ થાય છે કે જે આપડા કરતા 10,000 સસ્તું છે

ઓસ્ટ્રલિયા ની અંદર રૂ. 39,100 થી શરૂ થાય છે કે જે આપડા કરતા 10,000 સસ્તું છે

ઓસ્ટ્રેલિયામાં, એપલ વૉચ 4 સેલ્યુલર વેરિયન્ટ ની કિંમત 749 ઓસ્ટ્રેલિયન ડોલર થી શરૂ થાય છે જેને આપણી કર્સની માં કન્વર્ટ કરતા અંદાજે રૂ. 39,100 જેવું થાય છે. ભારતમાં, આજ વોચ ની શરૂઆત ની કિંમત રૂ. 49,900 છે.

દુબઇ અને UAE માં 40,000 થી શરૂ થાય છે જે આપણા કરતા 9,900 જેટલું સસ્તું છે

દુબઇ અને UAE માં 40,000 થી શરૂ થાય છે જે આપણા કરતા 9,900 જેટલું સસ્તું છે

યુએઈ (દુબઈ સહિત) માં, એપલ વૉચ 4 સેલ્યુલર વેરિયન્ટ ની શરૂઆત ની કિંમત 1999 એયુએ ડરહામ છે જેને રૂપિયા માં ફેરવતા આશરે 40,000 જેવું થાય છે. ભારતમાં તેની, પ્રારંભિક કિંમત રૂ. 49,900 છે.

જાપાન માં 37,100 થી શરૂ થાય છે જે આપણા કરતા 12,800 સસ્તું છે

જાપાન માં 37,100 થી શરૂ થાય છે જે આપણા કરતા 12,800 સસ્તું છે

જાપાનમાં, એપલ વૉચ 4 સેલ્યુલર વેરિયન્ટ ની શરૂઆત 56,800 યેન થી થાય છે જેને ઇન્ડિયા ની કરન્સી માં ફેરવતા આશરે 37,100 જેવું થાય છે. અને તે જ વોચ ની કિંમત ઇન્ડિયા માં રૂ. 49,900 થી થાય છે.

સિંગાપોરમાં, એપલ વૉચ 4 સેલ્યુલર વેરિયન્ટ ની કિંમત 749 સિંગાપુર ડોલર થી શરૂ થાય છે જે આશરે 40,000 રૂપિયાની છે. ભારતમાં, પ્રારંભિક કિંમત રૂ. 49,900 છે.

સ્વીઝરલનેડ ની અંદર તેની કિંમત 41,000 છે જે આપણા કરતા 8,900 સસ્તું છે

સ્વીઝરલનેડ ની અંદર તેની કિંમત 41,000 છે જે આપણા કરતા 8,900 સસ્તું છે

સ્પેઇન ની અંદર એપલ વોચ સિરીઝ 4 ની શરૂઆત 549 સ્વિસ ફ્રેન્ક થી થાય છે જેને આપણા કર્સની માં ફેરવતા લગભગ રૂ. 41,000 જેટલા થાય છે અને તેજ વોચ ની કિંમત ઇન્ડિયા માં રૂ. 49,900 થી શરૂ થાય છે.

ફ્રાન્સ ની અંદર તેની કિંમત 44,700 છે જે આપણા કરતા 5,200 સસ્તું છે

ફ્રાન્સ ની અંદર તેની કિંમત 44,700 છે જે આપણા કરતા 5,200 સસ્તું છે

ફ્રાન્સ ની અંદર એપલ વોચ સિરીઝ 4 સેલ્યુલર વેરિયન્ટ ની કિંમત 529 યુરોઝ થી શરૂ થાય છે જેને આપણી કરન્સી માં ફેરવતા આશરે રૂ. 44,700 જેવું થાય છે, અને ઇન્ડિયા માં તે જ વોચ રૂ. 49,900 થી શરૂ થાય છે.

જર્મની ની અંદર તેની કિંમત 44,700 છે જે આપણા કરતા 5,200 સસ્તું છે

જર્મની ની અંદર તેની કિંમત 44,700 છે જે આપણા કરતા 5,200 સસ્તું છે

જર્મની ની અંદર એપલ વોચ સિરીઝ 4 સેલ્યુલર વેરિયન્ટ ની કિંમત 529 યુરોઝ છે જે ઇન્ડિયા ની કરન્સી માં લગભગ 44,700 જેવું થાય છે, અને આજ વોચ ની કિંમત ઇન્ડિયા માં 49,900 થી શરૂ થાય છે.

ઇટલી ની અંદર આ વોચ ની કિંમત 45,500 થી શરૂ થાય છે જે આપણા કરતા 4,400 સસ્તું છે

ઇટલી ની અંદર આ વોચ ની કિંમત 45,500 થી શરૂ થાય છે જે આપણા કરતા 4,400 સસ્તું છે

ઈટલી માં એપલ વોચ 4 સેલ્યુલર વેરિયન્ટ ની કિંમત 539 યુરોઝ થી શરૂ થાય છે, કે જે આપણી કરન્સી માં લગભગ 45,500 જેટલા થાય છે, આ વોચ ઇન્ડિયા માં 49,900 થી શરૂ થાય છે.

સ્પેઇન ની અંદર આ વોચ ની કિંમત 44,700 છે જે આપણા કરતા 5,200 સસ્તું છે

સ્પેઇન ની અંદર આ વોચ ની કિંમત 44,700 છે જે આપણા કરતા 5,200 સસ્તું છે

સ્પેઇન ની અંદર એપલ વોચ સિરીઝ 4 સેલ્યુલર વેરિયન્ટ ની કિંમત 529 યુરોઝ છે કે જે આપણી કરન્સી માં ફેરવતા લગભગ 44,700 જેટલું થાય છે, આજ વોચ ની કિંમત ઇન્ડિયા માં 49,900 થી શરૂ થાય છે.

ડેનમાર્ક ની અંદર આ વોચ ની કિંમત 46,400 થી શરૂ થાય છે જે આપણા કરતા 3,500 સસ્તું છે

ડેનમાર્ક ની અંદર આ વોચ ની કિંમત 46,400 થી શરૂ થાય છે જે આપણા કરતા 3,500 સસ્તું છે

ડેનમાર્કમાં, એપલ વૉચ 4 સેલ્યુલરની શરૂઆત ની કિંમત 4099 ડેનિશ ક્રૉન છે જે આશરે 46,400 રૂપિયાની છે. ભારતમાં, પ્રારંભિક કિંમત રૂ. 49,900 છે.

યુનાઇટેડ કિંગ્ડમ માં આ વોચ ની કિંમત આશરે 47,600 છે જે આપણા કરતા 2,300 સસ્તું છે

યુનાઇટેડ કિંગ્ડમ માં આ વોચ ની કિંમત આશરે 47,600 છે જે આપણા કરતા 2,300 સસ્તું છે

યુકેમાં, એપલ વૉચ 4 સેલ્યુલર વેરિયન્ટ ની શરૂઆત 499 પાઉન્ડ થી થાય છે જેને આપણી કરન્સી માં કન્વર્ટ કરતા લગભગ 47,600 થાય છે. ભારતમાં, તે જ વોચ ની શરૂઆત ની કિંમત રૂ. 49,900 છે.

Best Mobiles in India

Read more about:
English summary
11 countries where India-supported Apple Watch 4 Cellular model is cheaper

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X