શુ બીજેપી ભારતને કેશલેસ દેશ બનાવવા માંગે છે? જાણો અહીં...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના ટ્વિટર હેન્ડલ અને મન કી બાત રેડિયો બ્રોડકાસ્ટ ઘ્વારા ખાસ કરીને યુથને ઈ-બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની સલાહ આપી.

Written by: anuj prajapati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના ટ્વિટર હેન્ડલ અને મન કી બાત રેડિયો બ્રોડકાસ્ટ ઘ્વારા ખાસ કરીને યુથને ઈ-બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની સલાહ આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સ્માર્ટફોનનો ઉપયોગ બેન્કિંગ માટે કરવો જોઈએ.

શુ બીજેપી ભારતને કેશલેસ દેશ બનાવવા માંગે છે? જાણો અહીં...

નરેન્દ્ર મોદી ઘ્વારા આવું નિવેદન કેશલેસ સોસાયટી તરફ આગળ વધવાનું એક પગલું ચોક્કસ ગણાશે. બીજેપી કેરળ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ લોકોની જાગૃકતા માટે "ડિજિટલ બેન્કિંગ લિટરેસી મિશન" શરૂ કરવા જઈ રહ્યા છે. આ મિશન 3 ડિસેમ્બરથી કોચીથી શરૂ થશે.

રિલાયન્સ ના જીઓ સિમ ની હોમ ડિલિવરી 12શહેરો માં શરુ કરવા માં આવી છે: જાણો કઈ રીતે જીઓ સિમ ઘરે બેઠા મેળવવું

પાર્ટી સ્ટેટ પ્રેસિડન્ટ કુમ્મનામ રાજશેખરં ના જણાવ્યા મુજબ આ મિશનનો મુખ્ય હેતુ લોકોને ડિજિટલ ટેક્નોલોજી ઘ્વારા ટ્રાન્જેક્શન શીખવવાનો છે.

શુ બીજેપી ભારતને કેશલેસ દેશ બનાવવા માંગે છે? જાણો અહીં...

આગળ તેમને જણાવ્યું કે સ્પેશ્યલ સ્ટેટ લેવલ કમિટી ઓફ બેન્કિંગ એક્સપર્ટ પણ આ મિશનમાં જોડાશે અને લોકોને બ્લેક મની સામેની આ લડાઈમાં જાગૃત કરશે.

એરટેલ પેમેન્ટ બેન્કમાં સેવિંગ એકાઉન્ટ ખોલતા પહેલા, આટલું જાણો

તેમને આગળ કહ્યું કે પાર્ટી વોલેન્ટિયરને પંચાયત લેવલ સુધી લઇ જવામાં આવશે. ઘણા એસોસિએશન, લોકલ ક્લબ અને એનજીઓને પણ આ મિશનમાં જોડવામાં આવશે કે જેનાથી આ આખા મિશનને સફળ બનાવી શકાય.

શુ બીજેપી ભારતને કેશલેસ દેશ બનાવવા માંગે છે? જાણો અહીં...

પાર્ટીએ એવો પણ પ્લાન કર્યો છે કે કેટલાક પંચાયતને બિલકુલ કેશલેસ એરિયા બનાવી દેવામાં આવે.

સરકારે હવે આગળ 1800 કરોડ રૂપિયા 60 મિલિયન લોકો માટે ડિજિટલ લિટરેસી મિશન પાછળ ખર્ચવાનો પ્લાન કર્યો છે. જેનાથી વધારે માં વધારે લોકો કમ્પ્યુટર અને ઈન્ટરનેટ સાથે જોડાઈ શકે. પરંતુ સરકાર હજુ પણ આ બિલ કેબિનેટમાં પાસ થાય તેની રાહ જોઈ રહ્યું છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોRead more about:
English summary
BJP to start 'Digital banking literacy mission' soon.
Please Wait while comments are loading...

Social Counting