આરબીઆઇ ઘ્વારા 2000 રૂપિયા સુધીની લેવડ દેવડમાં 2FA ફોર્મમાં રાહત..

ભારતીય રિઝર્વ બેન્ક ઘ્વારા 2000 રૂપિયા સુધાની લેવડ દેવડ પ્રણાલીકરણ નિયમોમાં છૂટછાટ આપી છે.

Written by: anuj prajapati

ભારતીય રિઝર્વ બેન્ક ઘ્વારા 2000 રૂપિયા સુધાની લેવડ દેવડ પ્રણાલીકરણ નિયમોમાં છૂટછાટ આપી છે. નવા નિયમ મુજબ ખાલી અધિકૃત કાર્ડ નેટવર્ક જ બેંકો ઘ્વારા જારી કરવામાં આવેલા કાર્ડની ભાગીદારી સાથે ભુગતાન કરી શકે છે.

આરબીઆઇ ઘ્વારા 2000 રૂપિયા સુધીની લેવડ દેવડમાં 2FA ફોર્મમાં રાહત..

હેકરથી આ રીતે બચાવો તમારા પેટીએમ, મોબીકવિક અને ફ્રીચાર્જ વોલેટને

આ આર્ટિકલ ઘ્વારા અમે જણાવીશુ કે આરબીઆઇ ઘ્વારા ભરવામાં આવેલું આ પગલું ભારતીય જનતાને કઈ રીતે નાના નિર્વેષ કરવામાં મદદ કરશે.

કેશલેસ થવા માટે નાની લેવડ દેવડ માટે સરળ પ્રક્રિયા

જેવું કે અમે જણાવ્યું કે આરબીઆઇ ઘ્વારા ભરવામાં આવેલું આ પગલું નાના વેલ્યુ ટ્રાન્જેક્શન ને વધારો આપશે અને નાગરિકોને ટ્રાન્જેક્શન કરવા માટે વધારે પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. જો તેઓ ખાલી 2000 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરે છે, ત્યારે તેમનો સમય પણ બચશે અને મુસીબત પણ વધારે નહીં આવે.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

કાર્ડ નોટ પ્રેઝન્ટ (CNP) લેવડ દેવડ માટે સક્ષમ

આરબીઆઇ અનુસાર કાર્ડ નોટ પ્રેઝન્ટ લેવડ દેવડ માટે લાગુ કરવામાં આવશે. જો લેવડ દેવડ 2000 રૂપિયા સુધી અને બધી જ વેપારી કેટેગરીમાં લાગુ કરવામાં આવશે. બેન્ક અને કાર્ડ નેટવર્ક ટ્રાન્જેક્શનની સીમાના હિસાબથી નિર્ધારિત કરવા માટે ગ્રાહકોની સુવિધા માટે મફત છે.

વન ટાઈમ રજીસ્ટ્રેશન પ્રક્રિયા

આ પ્રક્રિયા મુજબ ગ્રાહકોને ઓટીપી ભરવો પડશે. જયારે પણ ગ્રાહક કાર્ડને ભરશે ત્યારે તેમના રજીસ્ટર નંબર પર એક પાસવર્ડ આવશે. જે તમને ભરવો પડશે રજીસ્ટ્રેશન પછી ગ્રાહકને ફરીવાર કાર્ડની માહિતી ભરવાની જરૂર નહીં રહે. જેનાથી સમયની પણ ખુબ જ બચત થશે.

અધિકૃત કાર્ડ નેટવર્ક માટે લિમિટેડ યોજના

આરબીઆઇ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ખાલી અધિકૃત કાર્ડ નેટવર્ક જ બેન્ક ઘ્વારા બહાર પાડવામાં આવેલા ટ્રાન્જેક્શન કરી શકશે.

સુરક્ષા માટે શુ કરવામાં આવશે

આ યોજનામાં સુરક્ષાનું ખુબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં સુરક્ષિત ટ્રાન્જેક્શન કરવા માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં ગ્રાહકની બેન્ક ડીટેલને કોઈ જ ખતરો નહીં રહે અને બેન્ક પણ તેમના કર્મચારીઓને જણાવશે કે તેનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોRead more about:
English summary
The Reserve Bank of India (RBI) has relaxed norms for additional factor of authentication (AFA) for payments up to Rs 2,000 for online card not present (CNP) transactions.
Please Wait while comments are loading...

Social Counting