એરટેલ પેમેન્ટ બેન્કમાં સેવિંગ એકાઉન્ટ ખોલતા પહેલા, આટલું જાણો

હમણાં થોડા દિવસ પહેલા જ ભારતી એરટેલે રાજસ્થાનમાં પહેલી એરટેલ પેમેન્ટ બેન્ક શરૂ કરી છે અને તેઓ આશા રાખી રહ્યા છે કે આખા દેશમાં તેઓ આવી પેમેન્ટ બેન્ક શરૂ કરી શકે.

By Anuj Prajapati
|

હમણાં થોડા દિવસ પહેલા જ ભારતી એરટેલે રાજસ્થાનમાં પહેલી એરટેલ પેમેન્ટ બેન્ક શરૂ કરી છે અને તેઓ આશા રાખી રહ્યા છે કે આખા દેશમાં તેઓ આવી પેમેન્ટ બેન્ક શરૂ કરી શકે. જેના પાછળ તેમનો મુખ્ય હેતુ લોકોને બેન્કિંગ સર્વિસ અને ડિજિટલ પેમેન્ટ ઈકોસીસ્ટમ બુસ્ટ કરવાનો છે.

એરટેલ પેમેન્ટ બેન્કમાં સેવિંગ એકાઉન્ટ ખોલતા પહેલા, આટલું જાણો

એરટેલ પેમેન્ટ બેન્ક આવતાની સાથે જ કંપનીએ 2 દિવસમાં 10,000 એકાઉન્ટ ઓપન કરવાનું કામ કરી દીધું છે. ભારતનું બેસ્ટ નેટવર્ક હવે એરટેલ પેમેન્ટ બેન્ક ક્યાં તો પછી એરટેલ બેન્ક તરીકે ઓળખાશે.

LG G6 ઈન્ટરનેટ પર નવા કોન્સેપટ અને અલ્ટ્રા સ્લિમ ડિઝાઇનથી હિટ

કંપનીના આ નવા પગલાંથી લોકો સરળતાથી એરટેલ પેમેન્ટ બેન્કમાં સેવિંગ એકાઉન્ટ ઓપન કરી શકશે. તેમ છતાં પણ એરટેલ પેમેન્ટ બેન્કમાં સેવિંગ એકાઉન્ટ ખોલતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

વોડાફોન ઇન્ડિયા, 1 જીબી 3જી ડેટા 53 રૂપિયા, નવી માર્કેટ પ્લાંનિંગ

તો એક નજર કરો એવી 5 બાબતો જે તમારે એરટેલ પેમેન્ટ બેન્કમાં સેવિંગ એકાઉન્ટ ખોલતા પહેલા ચોક્કસ જાણી લેવી જોઈએ..

એરટેલ કસ્ટમર હોવું જરૂરી નથી

એરટેલ કસ્ટમર હોવું જરૂરી નથી

ઘણા કસ્ટમર એવું વિચારતા હોય છે કે એરટેલ પેમેન્ટ બેન્કમાં સેવિંગ એકાઉન્ટ ખોલવા માટે તેમની પાસે એરટેલ કનેક્શન હોવું જરૂરી છે. જો તમે પણ એવું જ વિચારો છો, તો તમે ખોટા છો. તમારે એરટેલ પેમેન્ટ બેન્કમાં સેવિંગ એકાઉન્ટ ખોલવા માટે એરટેલ કસ્ટમર હોવું જરૂરી નથી.

eKYC અને Biometric વેરિફિકેશન

eKYC અને Biometric વેરિફિકેશન

એરટેલ પેમેન્ટ બેન્કમાં સેવિંગ એકાઉન્ટ ખોલવા માટે યુઝરે એક સિમ્પલ પેપરલેસ પ્રોસેસ છે તે જ કરવાની રહશે. તેમને તેમના આધારકાર્ડ ઘ્વારા eKYC વેરિફિકેશન કરવાનું રહશે. જે થોડી જ મિનિટનું કામ છે.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

એરટેલ પેમેન્ટ બેન્કનું વાર્ષિક ઇન્ટરેસ્ટ

એરટેલ પેમેન્ટ બેન્કનું વાર્ષિક ઇન્ટરેસ્ટ

એરટેલ પેમેન્ટ બેન્કમાં સેવિંગ એકાઉન્ટનું વાર્ષિક ઇન્ટરેસ્ટ 7.25 ટકા છે. જે બીજી બધી બેંકો કરતા ખુબ જ વધારે છે.

ક્રેડિટ અને ડેબિટ કાર્ડની સુવિધા હજુ સુધી આવી નથી

ક્રેડિટ અને ડેબિટ કાર્ડની સુવિધા હજુ સુધી આવી નથી

હાલ વાત કરીએ તો એરટેલ પેમેન્ટ બેન્ક અત્યાર સુધી તો કોઈ જ ક્રેડિટ અને ડેબિટ કાર્ડની સુવિધા આવી નથી. લોકો પોતાના પૈસા ઉપાડવા અને જમા કરાવવા માટે એરટેલ રિટેલ આઉટલેટ પર જઈને તેનો ઉપયોગ કરે છે.

તમારા એરટેલ એકાઉન્ટને એરટેલ પેમેન્ટ બેન્ક ઘ્વારા ઉપયોગ

તમારા એરટેલ એકાઉન્ટને એરટેલ પેમેન્ટ બેન્ક ઘ્વારા ઉપયોગ

સ્માર્ટફોન યુઝર એરટેલ પેમેન્ટ બેન્કમાં સેવિંગ એકાઉન્ટને તેમની એરટેલ મની એપ ઘ્વારા ઉપયોગ કરી શકે છે. બેલેન્સ જોવા કે પછી બીજા કોઈ પણ કામ કરવા માટે બસ એક ક્લિક જ કાફી છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
Airtel recently rolled out India's first live payment bank. Here are 5 things to know before availing the service.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X