Tips And Tricks News in gujarati
-
હવે તમે આધાર કાર્ડ ની અંદર અગત્ય ની વિગતો ઓનલાઇન બદલી શકશો
કોરોના વાઇરસ ની મહામારી ને કારણે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથટોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા આધાર ની અંદર એક ખુબ જ મોટા અપડેટ ને જાહેર કરવા માં આવ્યું છે જેની અંદર ...
January 23, 2021 | News -
એન્ડ્રોઇડ પર વોટ્સએપ મેસેજ ને કઈ રીતે શેડ્યુઅલ કરવા
એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર વોટ્સએપ મેસેજીસ ને શેડ્યુઅલ કરવા માટે તમારે એક એપ જોશે કે જે તમારા માટે વોટ્સએપ ના મેસેજીસ ને શેડ્યુઅલ કરી શકે. અને સાથે સા...
January 9, 2021 | How to -
તમે કઈ રીતે રિલાયન્સ જીઓ ની અંદર પ્રીપેડ માંથી પોસ્ટપેડ ની અંદર શિફ્ટ થઇ શકો છો
રિલાયન્સ જીઓ દ્વારા નવા પોસ્ટપેડ પ્લાન ને લોન્ચ કરવા માં આવ્યા છે જેની અંદર કંપની દ્વારા ઘણા બધા લાભો આપવા માં આવી રહ્યા છે. જેની અંદર અંલીંટીએડી કોલિંગ...
January 8, 2021 | How to -
ન્યુ યર ના વોટ્સએપ સ્ટીકર્સ ને કઈ રીતે ડાઉનલોડ કરી અને મોકલવા
વર્ષ 2020 લગભગ પૂરું થવા આવ્યું છે ત્યારે અને આ સમય પર લોકો પોતાના મિત્રો અને પરિવાર ના લોકો ને નવા વર્ષ ની શુભેચ્છા આપતા હોઈ છે. અને જો તમે પણ તમારા મિત્રો અ...
December 30, 2020 | How to -
યૂએએન એકાઉન્ટ ની અંદર રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ને કઈ રીતે ચેન્જ કરવો
જો તમે કોઈ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા હશો તો તમને પ્રોવિડન્ટ ફન્ડ વિષે ખબર હશે કે જે તમારા પગાર માંથી દર મહિને કાપવા માં આવે છે. અને આ બધી વસ્તુ ને વધુ સરળ ...
December 28, 2020 | How to -
કલર વોટર આઈડી કાર્ડ માટે ઓનલાઇન કઈ રીતે એપ્લાય કરવું
ભારત ની અંદર વોટર આઈડી કાર્ડ ખુબ જ અગત્ય નું ડોક્યુમેન્ટ છે, કોઈ પણ 18 વર્ષ થી મોટી ઉંમર ના વ્યક્તિ તેના માટે એપ્લાય કરી શકે છે અને આ કાર્ડ ના આધાર પર તેઓ વોટ...
November 30, 2020 | How to -
તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર આઈફોન રિંગટોન કઈ રીતે ડાઉનલોડ કરવી
જયારે એપલ દ્વારા આઈફોન લોન્ચ કરવા માં આવ્યો હતો ત્યારે તેને ઇતિહાસ ની અંદર શામેલ કરી લેવા માં આવ્યો હતો અને તેણે લોકો કઈ રીતે એકબીજા સાથે જોડાશે તેની પર...
November 29, 2020 | How to -
ઇન્સ્ટાગ્રામ પર ડિસપિઅરિંગ ફોટોઝ અને વિડિઓઝ કઈ રિરે સેન્ડ કરવા
ફેસબુક દ્વારા થોડા સમય પહેલા થી જ વોટ્સએપ પર ડિસપિઅરિંગ મેસેજીસ ને રોલ ઓયત કરવા ની શરૂઆત કરવા માં આવી છે. પરંતુ ઇન્સ્ટાગ્રામ ની અંદર આ ફીચર પેહલા થી જ આપવ...
November 12, 2020 | News -
વોટ્સએપ ના નવા ઉઇપીઆઈ પેમેન્ટ ફીચર નો ઉપીયોગ કઈ રીતે કરવો
ફ્રંસબુક ની માલિકી વાળા વોટ્સએપ દ્વારા આજ થી એક નવા યુપીએએ પેમેન્ટ સર્વિસ ની શરૂઆત આજ થી દુનિયા ના સૌથી મોટા ટેક્નોલોજી માર્કેટ ની અંદર શરૂ કરવા માં આવી...
November 9, 2020 | News -
તમારી પાર્ક કરેલી કાર ને સ્માર્ટફોન ની મદદ થી શોધો
શું તમે પણ હંમેશા શોપિંગ કોમ્પ્લેક્સ ની અંદર કઈ જગ્યા પર તમારી કાર પાર્ક કરી છે તે ભૂલી જાવ છો? ગુગલ મેપ્સ તમને તમારી પાર્ક કરેલી કાર કઈ જગ્યા પર છે તે જણા...
November 1, 2020 | News -
જીઓ ફોન પર યુટ્યુબ વિડિઓઝ કઈ રીતે ડાઉનડલોડ કરવા
આજ ના સમય ની અંદર જીઓ ફોન એ ભારતીય માર્કેટ ની અંદર ઘણા બધા પ્રખ્યાત ફીચર ફોન છે. અને આ ફોન કાંઈ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને આ ફીચર ફોન ની અંદર અલગ થી ...
September 14, 2020 | How to