Just In
- 7 hrs ago
ઈન્ટરનેટ પર આ 10 વેબસાઈટનો કરો ઉપયોગ, તમારા રોજિંદા કામ બની જશે સાવ સરળ
- 10 hrs ago
Apple આપી રહ્યું છે ફ્રી AirPods, MacBook, iPads પર ખાસ ડિસ્કાઉન્ટઃ આ રીતે મળશે લાભ
- 1 day ago
ભારતમાં Netflixના પ્લાન હજી પણ થઈ શકે છે સસ્તા, Netflix લૉન્ચ કરશે આ ખાસ સબસ્ક્રીપ્શન
- 1 day ago
તમારા WhatsApp ચેટને આ સરળ રીતે એન્ડ્રોઈડ સ્માર્ટ ફોનમાંથી iPhoneમાં કરો ટ્રાન્સફર
વોટ્સએપ દ્વારા 18,58,000 એકાઉન્ટ ને વર્ષ 2022 ના પ્રથમ મહિના ની અંદર બેન કરવા માં આવ્યા
વોટ્સએપ દ્વારા માહિતી ટેકનોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021 અનુસાર તેમના નથણી રિપોર્ટ ને જાહેર કરવા માં આવેલ છે. આ રિપોર્ટ ની અંદર પ્રથમ જાન્યુઆરી થી 31 મી જાન્યુઆરી 2022 ની માહિતી આપવા માં આવેલ છે. આ રિપોર્ટ ની અંદર જણાવ્યા અનુસાર વોટ્સએપ દ્વારા વર્ષ 2022 ની અંદર પ્રથમ મહિના માં જ 18,58,000 ભારતીય વોટ્સએપ એકાઉન્ટ્સ ને બેન કરવા માં આવેલ છે. તો આ રિપોર્ટ વિષે વધુ જાણવા માટે અને ભારતીય ગ્રિવન્સ ઓફિસર નો સમ્પર્ક કઈ રીતે કરવો તેના વિષે જાણવા માટે આ આર્ટિકલ આગળ વાંચો.

ભારતીય વોટ્સએપ એકાઉન્ટ ને કઈ રીતે ઓળખવા માં આવે છે?
ભારતીય વોટ્સએપ એકાઉન્ટ ને +91 ની મદદ થી ઓળખવા માં આવે છે.
શા માટે વોટ્સએપ દ્વારા આ એકાઉન્ટ્સ ને બેન કરવા માં આવેલ છે?
ભારત ની અંદર વોટ્સએપ ના ગ્રિવન્સ મેકેનિઝ્મ દ્વારા બીજા યુઝર્સ દ્વારા જે ફરિયાદ કરવા માં આવી હતી તેના આધાર પર આ એકાઉન્ટ્સ ને બેન કરવા માં આવેલ છે.
ક્યાં કારણો થી વોટ્સએપ દ્વારા આ એકાઉન્ટ્સ ને બેન કરવા માં આવ્યા?
વોટ્સએપ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આ એકાઉન્ટ્સ ને ભારત ના કાયદા અથવા વોટ્સએપ ની ટર્મ્સ અને સર્વિસ ના ઉલ્લંઘન માટે બેન કરવા માં આવ્યા છે.
યુઝર્સ કઈ રીતે વોટ્સએપ એકાઉન્ટ્સ વિષે ફરિયાદ કરી શકે છે?
યુઝર્સ grievance_officer_wa@support.whatsapp.com પર વોટ્સએપ સેવાની શરતોના ઉલ્લંઘન અથવા હેલ્પ સેન્ટરમાં પ્રકાશિત વોટ્સએપ એકાઉન્ટ વિશેના પ્રશ્નો અંગે ઈમેલ મોકલી શકે છે. તેઓ ઈન્ડિયા ગ્રીવન્સ ઓફિસરને ટપાલ દ્વારા મેઈલ પણ મોકલી શકે છે.
શું આ ઇમેઇલ ની અંદર કોઈ ચોક્કસ વસ્તુ ઉમેરવા ની જરૂર છે?
કૃપા કરીને તમારી ફરિયાદ અથવા ચિંતા સાથેનો ઈમેઈલ ઈલેક્ટ્રોનિક હસ્તાક્ષર સાથે ફરિયાદ અધિકારીને મોકલો. જો કોઈ વપરાશકર્તા કોઈ ચોક્કસ એકાઉન્ટ વિશે વોટ્સએપ નો સંપર્ક કરી રહ્યો હોય, તો કૃપા કરીને દેશના કોડ સહિત સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં ફોન નંબરનો સમાવેશ કરો.
તમે જયારે કોઈ વોટ્સએપ એકાઉન્ટ ને રિપોર્ટ કરો છો ત્યારે શું થાય છે?
જાણ કરાયેલ વ્યક્તિ અથવા જૂથ દ્વારા તમને મોકલવામાં આવેલા છેલ્લા પાંચ સંદેશાઓ વોટ્સએપ દ્વારા પ્રાપ્ત થાય છે, અને તેમને સૂચિત કરવામાં આવતા નથી. અહેવાલ કરાયેલ જૂથ અથવા વપરાશકર્તા આઈડી, સંદેશ મોકલવામાં આવ્યો તે સમય અને વિતરિત સંદેશનો પ્રકાર બધું જ ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા પ્રાપ્ત થાય છે.
શું વોટ્સએપ પર રિપોર્ટ કરવા માટે કોઈ બટન આપવા માં આવેલ છે?
યુઝર્સ કોઈ પણ મેસેજ ને લોન્ગ પ્રેસ કરી ને પણ રિપોર્ટ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086