Just In
- 6 hrs ago
ઈન્ટરનેટ પર આ 10 વેબસાઈટનો કરો ઉપયોગ, તમારા રોજિંદા કામ બની જશે સાવ સરળ
- 10 hrs ago
Apple આપી રહ્યું છે ફ્રી AirPods, MacBook, iPads પર ખાસ ડિસ્કાઉન્ટઃ આ રીતે મળશે લાભ
- 1 day ago
ભારતમાં Netflixના પ્લાન હજી પણ થઈ શકે છે સસ્તા, Netflix લૉન્ચ કરશે આ ખાસ સબસ્ક્રીપ્શન
- 1 day ago
તમારા WhatsApp ચેટને આ સરળ રીતે એન્ડ્રોઈડ સ્માર્ટ ફોનમાંથી iPhoneમાં કરો ટ્રાન્સફર
જીઓ રૂ. 395, એરટેલ રૂ. 455, બીએસએનએલ રૂ. 459, બીએસએનએલ રૂ. 429 સૌથી સસ્તા 84 દિવસ ના પ્લાન્સ વિષે જાણો
ટેલિકોમ કંપનીઓ દ્વારા જે 84 દિવસ ની વેલિડિટી વાળા પ્લાન ને લોન્ચ કરવા માં આવે છે તે લાભો અને પૈસા ની સરખામણી માં સૌથી વધુ બેલેન્સ્ડ પ્લાન હોઈ છે. આ પ્રકાર ના પ્લાન ને કારણે તમારા ખિસ્સા પર એક વર્ષ નો પ્લાન લેવા થી જે અસર થાય છે તેના થી બચી શકાય છે. એરટેલ, વીઆઈ, જીઓ અને બીએસએનએલ બધી જ કંપનીઓ દ્વારા 84 દિવસ ની વેલિડિટી ની સાથે અલગ અલગ પ્લાન ને લોન્ચ કરવા માં આવે છે.

જેની અંદર અનલિમિટેડ ડેટા, વોઇસ કોલ્સ અને એસએમએસ ની સુવિધા આપવા માં આવે છે. અને સાથે સાથે આ પ્રકાર ના પ્લાન ની અંદર અલગ અલગ સ્ટ્રીમિંગ સર્વિસ ની સુવિધા પણ આપવા માં આવે છે. આ આર્ટિકલ ની અંદર અમે એરટેલ, જીઓ, વીઆઈ અને બીએસએનએલ ના અમુક સૌથી સસ્તા 84 દિવસ ના પ્લાન ની સરખામણી કરી છે. તો તેના વિષે જાણીયે.
જીઓ રૂ. 385 પ્લાન
રિલાયન્સ જીઓ દ્વારા સૌથી સસ્તો 84 દિવસ ની વેલિડિટી વાળો પ્લાન ઓફર કરવા માં આવે છે. આ પ્લાન ની અંદર યુઝર્સ ને કુલ 6જીબી ડેટા આપવા માં આવે છે. અને તેની સાથે સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ અને 1000 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને આ કિંમત માં ઘટાડો થાય તેના પછી સ્પીડ ઘટી ને 64કેબીપીએસ કરી દેવા માં આવે છે. અને તેની સાથે સાથે જીઓ એપ્સ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. જેની અંદર જીઓ ટીવી, જીઓ સિનેમા, જીઓ ક્લાઉડ, જીઓ સિક્યુરિટી વગેરે જેની એપ્સ નો સમાવેશ કરવા માં આવે છે.
એરટેલ રૂ. 455 પ્લાન
ભારતી એરટેલ દ્વારા રૂ. 455 ના પ્લાન ની અંદર 84 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે. અને જીઓ ના પ્લાન ની જેમ એરટેલ દ્વારા પણ આ પ્લાન ની અંદર કુલ 6જીબી ડેટા આપવા માં આવે છે અને તેની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ અને 1000એસએમએસ ની સુવિધા આપવા માં આવે છે. અને આ ડેટા પૂરો થઇ જાય ત્યાર પછી ડેટા ની સ્પીડ ઘટી ને 50એમબી કરી દેવા માં આવે છે. અને સાથે સાથે એમેઝોન પ્રાઈમ વિડિઓઝ મોબાઈલ નું એક મહિના નું સબ્સ્ક્રિપશન આપવા માં આવે છે. અને સાથે સાથે એપોલો 24/7 સર્કલ નું સબ્સ્ક્રિપશન, અને એસ્કિલ નું શો એકેડમી નું 1 વર્ષ નું સબ્સ્ક્રિપશન આપવા માં આવે છે. અને ફાસ્ટેગ પર રૂ. 100 નું કેશબેક આપવા માં આવે છે. સાથે સાથે વિંક મ્યુઝિક અને હેલો ટયુન્સ નું પણ સબ્સ્ક્રિપશન આપવા માં આવે છે.
વીઆઈ રૂ. 459 પ્લાન
વીઆઈ દ્વારા સૌથી સસ્તા 84 દિવસની વેલિડિટી રિચાર્જ પ્લાનની કિંમત 459 રૂપિયા છે. આ પ્લાનના ફાયદા નીચે મુજબ છે: 6GB ડેટા પેકેજ, અમર્યાદિત કૉલ્સ અને 1000 એસએમએસ. ડેટા ખતમ થયા પછી, સ્પીડ 64કેબીપીએસ પર અટકી જાય છે. વધુમાં, તે વીઆઈ ટીવી અને મૂવીઝ માટે મફત સબ્સ્ક્રિપ્શન્સ અને 12પીએમ થી 6એએમ સુધી મફત રાત્રિ ડેટા એક્સેસ ઓફર કરે છે.
બીએસએનએલ રૂ. 429 પ્લાન
આ પેક 84 દિવસ માટે માન્ય નથી, પરંતુ તે એરટેલ, જીઓ અને વીઆઈ તેમના પૈસા માટે 84 દિવસનો રિચાર્જ પ્લાન ઓફર કરી શકે છે. આ પ્લાન દરરોજ 1જીબી, અમર્યાદિત વૉઇસ કૉલ્સ, દરરોજ 100 એસએમએસ અને કુલ 81 દિવસની માન્યતા સાથે 100 દિવસની માન્યતા સાથે આવે છે. ડેટા ગુમ થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ 40કેબીપીએસ થઈ જશે. રૂ. 429 બીએસએનએલ રિચાર્જ પૅકમાં ઇરોઝ નાવ નું મફત સબ્સ્ક્રિપ્શન પણ આપવા માં આવે છે.
સૌથી સસ્તો 84 દિવસ વાળો પ્લાન
જીઓ, એરટેલ, વીઆઈ અને બીએસએનએલ દ્વારા ઓફર કરવા માં આવત સૌથી સસ્તા 84 દિવસ વાળા પ્લાન ને અહીં સૂચવવા માં આવેલ છે. જેની અંદર થી રિલાયન્સ જીઓ દ્વારા સૌથી સસ્તો પ્લાન ઓફર કરવા માં આવે છે જેની કિંમત રૂ. 385 રાખવા માં આવેલ છે. અને તેની અંદર વીઆઈ નો પ્લાન સૌથી મોંઘો છે જેની કિંમત રૂ. 459 રાખવા માં આવેલ છે. પરંતુ જો તમે વેલ્યુ ફોર મની 84 દિવસ ના પ્રીપેડ પ્લાન શોધી રહ્યા હોઈ તો બીએસએનએલ દ્વારા રૂ. 429 ના પ્રીપેડ પ્લાન ની અંદર સૌથું વધુ વેલ્યુ આપવા માં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086