Just In
- 7 hrs ago
30 એપ્રિલ સુધી દિલ્હી માં નાઈટ કર્ફ્યુ દિલ્હી સરકાર ની વેબસાઈટ પર થી ઈ પાસ કઈ રીતે મેળવવો
- 2 days ago
તમારા ખોવાય ગયેલા એન્ડ્રોઇડ સ્માર્ટફોન ને કઈ રીતે શોધી અને રીમોટ્લી તેના ડેટા ને ઈરેઝ કરવો
- 3 days ago
તમારા સ્માર્ટફોન ની બેટરી લાઈફ ને વધારવા માટે આ બાબતો વિષે જાણો
- 4 days ago
ફેસબુક ની અંદર પીપલ યુ મેં નો ના સજેશન ને કઈ રીતે બંધ કરવું
Don't Miss
હંગામા સાથે મળી અને વી દ્વારા મુવીઝ રેંટિંગ સર્વિસની શરૂઆત કરવામાં આવી
વોડાફોન આઈડિયા દ્વારા સોમવારે પોતાની અંગત ડિજિટલ મીડિયા એન્ટરટેનમેન્ટ સાથેની ભાગીદારી વિશે જાહેરાત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે કંપની દ્વારા નવી પ્રીમિયમ વીડીયો ઓન ડિમાન્ડ સર્વિસ ને વીઆઇપી મૂવી અને ટીવી એપ ની અંદર લોન્ચ કરવામાં આવી રહી છે. આ નવી સર્વિસની મદદથી વીઆઈ ના સબસ્ક્રાઈબર ૪૮ કલાક માટે મુવી રેન્ટ પર લઇ શકશે. અને આ સર્વિસ ની અંદર મૂવીઝને સ્માર્ટફોન પર ની અંદર હોવા છતાં મોટા સ્ક્રીન પર તેને કાસ્ટ કરી શકાશે જેનો અર્થ એ થાય છે કે વી આઈ ના ગ્રાહકો દ્વારા મુવીઝ ને પોતાના ટીવી પર પણ માણી શકાશે.
અને આ નવી સર્વિસની મદદથી વોડાફોન આઈડિયા સબસ્ક્રાઇબર્સને 380 કરતાં પણ વધારે મુવીઝ નું એક્સેસ આપવામાં આવશે જેની અંદર 2020 ની ઘણી બધી સાયન્સ ફિકશન મુવી જેવી કે ટેનેટ્ટ કે જેને ભારતની અંદર ડિસેમ્બર મહિનાની અંદર રિલીઝ કરવામાં આવી હતી તેનો પણ સમાવેશ કરવામાં આવે છે.
ઉચ્ચ વખાણાયેલા અંગ્રેજી શીર્ષક ઉપરાંત, વી અને હંગમા દ્વારા આપવામાં આવતી પીવીઓડી સેવા, હિન્દી, તમિલ અને તેલુગુ નામની ત્રણ ભારતીય ભાષાઓમાં મૂવી લાવશે. 2020 ની અન્ય લોકપ્રિય મૂવીઝ સાથેનો ટેનેટ રૂ. 120 48 કલાક માટે. જો કે, અન્ય મૂવીઝની કિંમત રૂ. 60 રાખવા માં આવેલ છે.
અને આ ભાગીદારી દ્વારા ઘણી બધી પ્રખ્યાત મુવીઝ જેવી એક્વામેન, બર્ડ્સ ઓફ પ્રે, જોકર અને ટેનેટ જેવી મુવીઝ ગ્રાહકોને ઉપલબ્ધ કરવામાં આવશે અને સાથે સાથે તેને જેવી પ્રખ્યાત મુવીઝ પણ આ સર્વિસ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે.
અને આ નવા પ્રીમિયમ વીડીયો ઓન ડિમાન્ડ મોડેલને વીઆઇપી મૂવી અને ટીવી એપ ની અંદર અત્યારે આપવામાં આવતા લાભોની સાથે આપવામાં આવશે. અને તે એપ ની અંદર બાકીના બધા જ લાભ ગ્રાહકોને ફ્રીમાં તેમના રિચાર્જ પેક અથવા પોસ્ટ પેઈડ પ્લાન ની સાથે આપવામાં આવે છે.
કંપની ના સીએમઓ અવનિશ ખોસલા દ્વારા પોતાના સ્ટેટમેન્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, અર્થતંત્ર અને મનોરંજન વ્યવસાયના આગમન સાથે, નવી સામગ્રી વપરાશ મોડેલો ઉભરી રહ્યા છે જે વપરાશકર્તાઓને વિશિષ્ટ ભાવે એકલ સામગ્રી જોઈ શકે છે. અમારી નવીન અને ભાગીદારીની આગેવાની હેઠળની સામગ્રી વ્યૂહરચનાએ અમને મોટા પાયે બિનઉપયોગી બજારમાં સામગ્રી મુદ્રીકરણ માટે ટેલ્કો-પ્રથમ અભિગમ અપનાવવામાં મદદ કરી છે. અને તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે, અમે ભવિષ્ય ની અંદર આ પ્રકાર ના વધુ લાઈક માઇન્ડેડ લોકો ની સાથે કામ કરવા માંગીએ છીએ.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190