સેમસંગ ગેલેક્સી નોટ 20 અને ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા ની ભારતમાં કિંમત જાહેર કરવામાં આવી પ્રી-બુકિંગ શર

By Gizbot Bureau
|

સેમસંગ દ્વારા તેમના તાજેતરમાં લોંચ કરવામાં આવેલ સેમસંગ ગેલેક્સી નોટ 20 ગેલેક્સી નોટ 5 ની ભારત ની કિંમત જાહેર કરવામાં આવી છે. અને સાથે સાથે દેશની અંદર તેના માટેના પ્રી-બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. અને કંપની દ્વારા તેમની લોન્ચિંગ ઇવેન્ટ પૂરી થયાના થોડા જ સમયની અંદર આ સ્માર્ટફોનને ભારતની અંદર લોન્ચ કરી દેવામાં આવ્યા હતા. કંપની દ્વારા પોતાની ગેલેક્સી અને 2020 ની અંદર નોટ 30 ગેલેક્સી ઝેડ વોલ ટુ વોલ ટેબલ સ્માર્ટફોન ગેલેક્સી એસ સેવન એટ એસ સેવન પ્લસ ટેબલેટ અને ગેલેક્સી વોચ 3 સ્માર્ટ વોચ અને ગેલેક્સી બોર્ડ જેવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી હતી.

સેમસંગ ગેલેક્સી નોટ 20 અને ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા ની ભારતમાં કિંમત

સેમસંગ ગેલેક્સી નોટ અને note 20 અલ્ટ્રા 5g ભારતમાં કિંમત અને ફેરી બુકિંગ શરૂ કરવામાં આવ્યા છે ભારતની અંદર સેમસંગ ગેલેક્સી નોટ 20 ની કિંમત રૂપિયા 104999 થી શરૂ કરવામાં આવે છે જેની અંદર ફોરજી વેટ આપવામાં આવે છે અને તેની સાથે 256 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે જ્યારે સેમસંગ ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5જી ની કિંમત રૂપિયા એક લાખ 4999 રાખવામાં આવી છે જેની અંદર 256gb સ્ટોરેજ મોડેલ આપવામાં આવે છે સેમસંગ દ્વારા આ સ્માર્ટફોનના પ્રી-બુકિંગ ની શરૂઆત કરી દેવામાં આવી છે.

જે ગ્રાહકો અત્યારે આ સ્માર્ટફોનને ફ્રી બુક કરાવે છે તેમને ગેલેક્સી નોટ 20 રૂપિયા 6,000 નું કેશબેક આપવામાં આવશે જ્યારે નોટ 20 અલ્ટ્રા 5જી બુકિંગ પર ગ્રાહકોને 9000 નું કેશબેક આપવામાં આવશે. સાથે સાથે અત્યારે ગેલેક્સી યુઝર્સને આ સ્માર્ટફોન પર અપડેટ કરવા પર એક્સચેન્જ ઓફર ની અંદર રૂપિયા પાંચ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

સાથે સાથે કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે ગ્રાહકો સેમસંગ ગેલેક્સી નોટ 20 ને અત્યારે ફ્રી બુક કરાવે છે તેમને કંપની દ્વારા રૂપિયા 7000 ના લાભો આપવામાં આવશે અને જે ગ્રાહકો ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5જી બુક કરાવે છે તેમને રૂપિયા 10,000 ના લાભ આપવામાં આવશે. અને તે લાવો ને ગ્રાહકો દ્વારા સેમસંગ શોપ એપ ની અંદર બીજી બધી પ્રોડક્ટ જેવી કે ગેલેક્સી એસ પ્લસ ગેલેક્સી વોચ ગેલેક્સી વગેરે જેવી પ્રોડક્ટ વાપરી શકાશે તેવું કંપની દ્વારા પોતાના સ્ટેટમેન્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું.

સેમસંગ ગેલેક્સી નોટ 20 અને ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5જી આ બંને સ્માર્ટફોનને ગેલેક્સી 2020 સિમેન્ટ ની અંદર બુધવારે લોન્ચ કરવામાં આવ્યા હતા.

ભારતની અંદર સેમસંગ ગેલેક્સી નોટ સો બે કલર ની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે જેની અંદર મિસ્ટેક બ્રોન્ઝ અને મીસ્ટી ગ્રીન નો સમાવેશ થાય છે જ્યારે ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5જી ની અંદર મિસ્ટેક બ્લેક કલર ઓપ્શન આપવામાં આવશે. જ્યારે ગ્લોબલી ગેલેક્સી નોટ 20 અને મિસ્ટિક ગ્રીન ત્રણ કલર વેરિએન્ટ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે જ્યારે ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા બ્લેક અને વાઈટ કલર ઓપ્શન ની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે.

સેમસંગ દ્વારા તે પણ જણાવવામાં આવ્યું હતું કે ગેલેક્સી નોટ 24 અને note 20 ultra 5g આ બન્ને સ્માર્ટફોનની 15 એરટેલ અને જીઓ નાઇસ સપોર્ટ કરવામાં આવશે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Samsung Galaxy Note20, Note20 Ultra Indian Pricing Revealed; Should You Buy

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X