Just In
- 16 hrs ago
બીએસએનએલ બ્રોડબેન્ડ ના 2021 ના બેસ્ટ વેલ્યુ ફોટા મની પ્લાન
- 1 day ago
રિલાયન્સ જીઓ દ્વારા ઈ કોમર્સ એપ જીઓ માર્ટ ને 6 મહિના માં વોટ્સએપ ની અંદર આપવા માં આવશે
- 2 days ago
જીઓ પ્રીપેડ રિચાર્જ પ્લાન 2021 કોલ રેટ્સ, ડેટા બેનીફીટ, પ્લાન વેલિડિટી
- 3 days ago
ફ્લિપકાર્ટ ના બિગ સેવિંગ ડેઝ સેલ રિપબ્લિક ડે 2021 ની અંદર સ્માર્ટફોન પર ઓફર્સ
Don't Miss
રિલાયન્સ જીઓ દ્વારા વિવો સાથે જીઓ એક્સક્લુઝિવ સ્માર્ટફોન માટે ભાગીદારી કરવા માં આવી
પોતાના 4જી ફીચર ફોન યુઝર્સ ને સ્માર્ટફોન પર માઈગ્રેટ કરવા માટે રિલાયન્સ જીઓ દ્વારા ચાઈનીઝ સ્માર્ટફોન મેકર વિવો સાથે ભાગીદારી કરવા માં આવી છે. રિલાયસ્ન જીઓ દ્વારા એક્સક્લુઝિવ જીઓ સ્માર્ટફોન લોન્ચ કરવા માં આવી રહ્યો છે જેને ડિસ્કાઉન્ટ અને ઓટિટિ સબ્સ્ક્રિપશન અને વન ટાઈમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ જેવા લાભો ની સાથે લોન્ચ કરવા માં આવી શકે છે.
જોકે આ બાબત વિશે હજુ સુધી કંપની દ્વારા કોઈ ઓફિશ્યલ માહિતી આપવા માં આવી નથી પરંતુ અમુક રિપોર્ટ પર થી એવું જાણવા મળ્યું છે કે આ સ્માર્ટફોન પર કામ ચાલુ પણ થઇ ચૂક્યું છે, અને આ સ્માર્ટફોન માત્ર જીઓ ના સિમ કાર્ડ ની સાથે જ ચાલશે.
અને માત્ર વિવો જ નહિ પરંતુ રિલાયન્સ જીઓ દ્વારા લાવા, કાર્બન વગેરે જેવી ઘણી બધી ચાઈનીઝ કંપની ઓ સાથે વાત કરવા માં આવી રહી છે જેથી તેઓ ભારત ની અંદર રૂ. 8000 કરતા ઓછી કિંમત ની અંદર સ્માર્ટફોન ખરીદી શકે. અને સાથે સાથે તેઓ લો કોસ્ટ 4જી ફોન પણ લાવવા માટે પ્લાન કરી રહ્યા છે જેના માટે કંપની દ્વારા ગુગલ ની સાથે ભાગીદારી કરવા માં આવેલ છે. અને આ બધા પગલાં ને કારણે રિલાયન્સ જીઓ ના ગ્રોસ સબસ્ક્રાઇબર્સ ની અંદર વધારો જોવા મળી શકે છે.
કંપની દ્વારા પહેલા થી જ આઈટેલ ની સાથે ભાગીદારી કરી અને દેશ ની અંદર સસ્તા સ્માર્ટફોન રૂ. 3000 થી 4000 ની કિંમત ની અંદર વહેંચવા માટે પ્લાન કરવા માં આવી રહ્યું હતું અને હવે આ બધ પગલાં દ્વારા તેઓ પોતાના પ્લાન ને એક્સપાન્ડ કરી રહ્યા છે.
માત્ર જીઓ જ નહિ પરંતુ એરટેલ દ્વારા પણ લાવા અને કાર્બન સાથે આત ચિત ચાલી રહી છે અને એરટેલ પણ લો કોસ્ટ 4જી સ્માર્ટફોન ને લોન્ચ કરવા માટે પ્લાન કરી રહ્યું છે. અને કંપની દ્વારા તે વાત ની પુષ્ટિ પણ કરવા માં આવી હતી કે તેઓ પોતાના ડીવાઈસ ના વિકલ્પ વિષે પણ પ્લાન કરી અને વિચારી રહ્યા છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190