Just In
Don't Miss
રિલાયન્સ ડિજિટલ 2020 ફેસ્ટિવલ સેલ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર સ્પેશિયલ ઓફર્સ
શું તમે આ ફેસ્ટિવ સીઝન ની અંદર ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ શોધી રહ્યા છો? અને કેમ કે ભારત ની અંદર હવે ફેસ્ટિવ સીઝન શરૂ થવા જય રહી છે ત્યારે રિલાયન્સ ડિજિટલ દ્વારા ઘણા બધા આકર્ષક ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યા છે. અને આ સેલ દરમ્યન તમને ઘણી બધી પ્રોડક્ટ્સ પર ઘણું બધું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે.

કંપની દ્વારા અમુક પ્રોડક્ટ્સ પર 80% સુધી નું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવી રહ્યું છે. અને બીજી પણ ઘણી બધી પ્રોડક્ટ્સ તેઓ ખુબ જ ઓછી કિંમત પર ઉપલબ્ધ કરી રહ્યા છે. તો આ ફેસ્ટિવલ સીઝન ની અંદર તમે રિલાયન્સ ડિજિટલ પર થી કઈ કઈ ઓફર્સ મેળવી શકો છો તેની એક સૂચિ અહીં તૈયાર કરવા માં આવી છે.

ઈયરફોન, હેડફોન રૂ. 299 થી શરૂ
શું તમે નવ હેડફોન અને ઈયરફોન ખરીદવા નું વિચારી રહ્યા છો? તો રિલાયન્સ ડિજિટલ પર આ પ્રોડક્ટ્સ રૂ. 299 ની શરૂઆત ની કિંમત ની સાતે ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને આ કિંમત પર ઘણી બધી કંપનીઓ દ્વારા ઓડીઓ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરવા માં આવે છે.

સ્માર્ટ ટીવી રૂ. 5990 થી શરૂ
આજ ના સમય ની અંદર સ્માર્ટ ટીવી ની ડિમાન્ડ ખુબ જ વધી ચુકી છે અને ઘણી બધી બ્રાન્ડ ના સ્માર્ટ ટીવી માંથી કોઈ એક ને પસન્દ કરી શકો છો. અને તેની અંદર બજેટ ઓફરિંગ પણ કરવા માં આવે છે જેની અંદર તમે રૂ. 5990 ની શરૂઆત ની કિંમત પર પણ સ્માર્ટ ટીવી ખરીદી શકો છો.

વેરિયેબલ્સ પર 40% સુધી નું ડિસ્કાઉન્ટ
શું તમે વેરિયેબલ ડીવાઈસ ખરીદવા નું વિચારી રહ્યા છો? તો રિલાયન્સ ડિજિટલ પર નો ફેસ્ટિવલ સીઝન સેલ તમને તમારી મનગમતી સ્માર્ટવોચ ખરીદવા ની તક આપશે કેમ કે આ સેલ ની અંદર વેરિયેબલ ડીવાઈસ પર 40% સુધી નું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવી રહ્યું છે.

સ્ટોરેજ ડીવાઈસ રૂ. 399 થી શરૂ
સ્ટોરેજ ડીવાઈસ જેવા કે હાર્ડ ડ્રાઈવ, પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ વગેરે આ સેલ દરમ્યાન રિલાયન્સ ડિજિટલ ની અંદર રૂ. 399 ની શરૂઆત ની કિંમત ની સાથે ઉપલબ્ધ કરવા માં આવશે.

ટેબ્લેટ રૂ. 7990 થી શરૂ
શું તમે તમારા બાળક ના ઓનલાઇન ક્લાસીસ ટટેન્ડ કરવા માટે એક ટેબ્લેટ શોધી રહ્યા છો? જો તમારો જવાબ હા છે તો આ તમારા માટે એક ખુબ જ સારો સમય સાબિત થઇ શકે છે, કેમ કે રિલાયન્સ ડિજિટલ પર ફેસ્ટિવ સીઝન સેલ ની અંદર તમે ટેબ્લેટ ને માત્ર રૂ. 7990 ની શરૂઆત ની કિંમત ની સાથે ખરીદી શકો છો.

પાવરબેન્ક રૂ. 499 થી શરૂ
પાવરબેક એ એક પોર્ટેબલ ડીવાઈસ છે કે જે તમારા સ્માર્ટફોન ને કોઈ પણ જગ્યા પર ચાર્જ કરી શકે છે. અને આ ફેસ્ટિવલ સીઝન સેલ ની અંદર રિલાયન્સ ડિજિટલ પર થી તમે પાવરબેન્ક ને રૂ. 499 ની શરૂઆત ની કિંમત ની સાથે ખરીદી શકો છો.

ડીએસએલઆર કેમેરા રૂ. 29990 ની કિંમત થી શરૂ
રિલાયન્સ ડિજિટલ ની અંદર આ ફેસ્ટિવલ સીઝન સેલ ની અંદર તમે ડીએસએલઆર કેમેરા ને રૂ. 29990 ની શરૂઆત ની કિંમત ની સાથે ખરીદી શકો છો. જો તમે એક ડીએસએલઆર કેમેરા ને ખરીદવા માટે વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ એક ખુબ જ સારો સમય સાબિત થઇ શકે છે.

સ્પીકર્સ રૂ. 499 થી શરૂ
એક ખુબ જ સારી સ્પીકર સિસ્ટમ તમારા મુવી જોવા ના અનુભવ ને ખુબ જ સારો બનાવી શકે છે અને તમને ઘર ની અંદર એક સિનેમેટિક અનુભવ પણ આપી શકે છે તો આ પ્રકાર ના સારા સ્પીકર્સ તમે રિલાયન્સ ડિજિટલ પર થી તેમના ફેસ્ટિવ સીઝન સેલ ની અંદર રૂ. 499 ની શરૂઆત ની કિંમત ની સાથે ખરીદી શકો છો.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190