Just In
- 6 hrs ago
ઈન્ટરનેટ પર આ 10 વેબસાઈટનો કરો ઉપયોગ, તમારા રોજિંદા કામ બની જશે સાવ સરળ
- 9 hrs ago
Apple આપી રહ્યું છે ફ્રી AirPods, MacBook, iPads પર ખાસ ડિસ્કાઉન્ટઃ આ રીતે મળશે લાભ
- 1 day ago
ભારતમાં Netflixના પ્લાન હજી પણ થઈ શકે છે સસ્તા, Netflix લૉન્ચ કરશે આ ખાસ સબસ્ક્રીપ્શન
- 1 day ago
તમારા WhatsApp ચેટને આ સરળ રીતે એન્ડ્રોઈડ સ્માર્ટ ફોનમાંથી iPhoneમાં કરો ટ્રાન્સફર
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ઈ ગ્રામ સ્વરાજ યોજના ગામડાઓના ઝડપી વિકાસ માટે લોન્ચ કરવામાં આવી
ભારતના ગામડાઓનો વિકાસ ઝડપથી થઇ શકે તેના માટે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આજે ઈ ગ્રામ સ્વરાજ અને યોજના નામથી બે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યા છે.

ઈ ગ્રામ સ્વરાજ એપ ની અંદર પંચાયતને ડેવલપમેન્ટ પ્રોજેક્ટને સિંગલ ઇન્ટરફેસ પર પૂરા કરવાની અનુમતિ આપવામાં આવશે અને આ એપ ની અંદર રોજ ગામડાઓમાં પ્રોજેક્ટને પ્લાનિંગથી તેના કમ્પ્લીશન સુધીની બધી જ મદદ આપવામાં આવશે.
સ્વામિત્વ યોજના ની અંદર ગામડાઓમાં ફેકલ્ટીના મેપિંગ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે જેને કારણે જમીનના ઝઘડાની અંદર ઘટાડો કરી શકાશે અને આ પોર્ટલની કારણે ગામડાનાં રહેવાસીઓ માટે બેન્કમાંથી લોન લેવી પણ વધુ સરળ બનશે.
અને આજે પંચાયતીરાજ ડે ના દિવસે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા આખા દેશના ગ્રામ પંચાયત સાથે વાતચીત કરવામાં આવી હતી.
જેની અંદર ગામડા ના રહેવાસીઓએ પીએમ નરેન્દ્ર મોદીને તેમના કોરોના વાયરસ ના સોશિયલ દિસતાનસીંગ જાળવવાના પ્લાન વિશે બિરદાવ્યા હતા અને જણાવ્યું હતું કે આજે આખા વિશ્વની અંદર ભારત નું ઉદાહરણ લેવામાં આવી રહ્યું છે.
ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ પોતાના વિડીયો કોન્ફરન્સની અંદર જણાવ્યું હતું કે, ગામડાના રહેવા રહેવાસીઓએ ખૂબ જ સરળતાથી પોતાના શબ્દો ની અંદર સોશિયલ બેસીને પોતાની ભાષામાં કી દુરી ફી સમજ્યું હતું અને પોતાના ભારતીય ટ્રેડિશનલ વેલ્યુ સધી કોરોના વાયરસ ની સામે લડત આપી રહ્યા છે.
ગુરુના વાયરસની આ મહામારીએ આપણને સેલ્ફી લાઈટ રહેતા શીખવ્યું છે અને દરેક ગામડા અને દરેક શહેર કઈ રીતે સેલ્ફ લાઈટ રહેવું અને બીજા પર ડિપેન્ડન્ટ ન રહેવું તે જરૂરથી શીખવું જોઈએ.
મજબૂત પંચાયત એ મજબૂત લોકતંત્રનો ખૂબ જ અગત્યનો પાયો છે અને તે વિકાસની અંદર પણ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.
પ્રાઈમ મિનિસ્ટર એ જણાવ્યું હતું કે આજે 1.25 લાખ પંચાયત ની અંદર બ્રોડબેન્ડ કનેકટીવિટી પહોંચી ચૂકી છે અને કોમન સર્વિસ સેન્ટર ગામડાઓની અંદર ત્રણ લાખ કરતાં પણ વધુ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086