Just In
- 1 day ago
ભારતની અંદર વિવો વી17 રૂપિયા 22990 ની કિંમત પર ક્વાડ કેમેરાની સાથે લોન્ચ કરવામાં આવ્યો
- 2 days ago
વનપલ્સ 6 વર્ષ એનિવર્સરી સેલ વનપ્લસ 7 પ્રો રૂપિયા 39999 અને વનપ્લસ 7ટી 34999 ની કિંમત પર ઉપલબ્ધ
- 2 days ago
નવા આઈફોન ચાર્જિંગ પોર્ટની સાથે નહીં આવે તેવી શક્યતા
- 4 days ago
રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન
Don't Miss
વોટ્સએપ દ્વારા આ રીતે ઓનલાઇન શોપિંગ ને સરળ બનાવવામાં આવ્યું
વોટ્સએપ દ્વારા તેમના બિઝનેસ એપ્લિકેશન ની અંદર એક નવા ફીચરને લોન્ચ કરવામાં આવ્યું છે કે જે ગ્રાહકો તે બિઝનેસ એકાઉન્ટમાંથી સરળતાથી પ્રોડક્ટ ખરીદી શકે છે. અને ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ દ્વારા તેમની બીઝનેસ એપ ની અંદર નામના એક નવા ફીચરને લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિચરને વોટ્સએપ બિઝનેસ એપ ઇન્ડિયા બ્રાઝિલ જર્મની ઇન્ડોનેશિયા મેક્સિકો યુકે અને યુએસની અંદર જેટલા યૂઝર્સ છે તેમના માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.
વોટ્સએપ બિઝનેસની અંદર કેટલો ફીચરને પહેલાથી જ સાત દેશોની અંદર ઉપલબ્ધ કરી દેવામાં આવ્યું છે અને થોડા સમયની અંદર બીજા પણ ઘણા બધા દેશો ની અંદર તેને ઉપલબ્ધ કરવામાં આવી શકે છે.
અને આ નવા ફીચરને બંને એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ માટે ઉપલબ્ધ કરી દેવામાં આવ્યું છે.
"કેટલોગ એ વ્યવસાયો માટે તેમના માલ પ્રદર્શિત કરવા અને શેર કરવા માટે મોબાઇલ સ્ટોર ફ્રન્ટ છે જેથી લોકો સરળતાથી ખરીદી કરે તે કંઈક શોધી શકે અને શોધી શકે. પહેલાં, વ્યવસાયોને એક સમયે ઉત્પાદન ફોટા મોકલવા પડતા હતા અને વારંવાર માહિતી પ્રદાન કરવી પડતી હતી - હવે ગ્રાહકો તેમના સમગ્ર જોઈ શકે છે. વોટ્સએપમાં સૂચિબદ્ધ, "વોટ્સએપે બ્લોગ પોસ્ટમાં કહ્યું.
સૂચિના ભાગ રૂપે, વ્યવસાયો છબીઓ, નામો, ભાવો, વર્ણનો અને લિંક્સ જેવી ઉત્પાદન માહિતી ઉમેરી શકે છે. વોટ્સએપ પર આવી બધી માહિતી પ્રદાન કરવામાં સમર્થ હોવાને કારણે વ્યવસાયિક વેબસાઇટ પર જવાની અને ફેસબુકની માલિકીની એપ્લિકેશન દ્વારા સીધા ઓર્ડર આપવાની જરૂરિયાત દૂર થાય છે.
વોટ્સએપ ના પ્રોડક્ટ મેનેજર અમૃત પાલ દ્વારા એક સ્ટેટમેન્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે, અમે કોમર્સ અને એક નવા ચેપ્ટર તરીકે ખુલી રહ્યા છીએ. અને અમને દરરોજ ઘણા બધા એવા બિઝનેસ દ્વારા જણાવવામાં આવતું હોય છે કે તેઓના બિઝનેસને નવા ગ્રાહકો તે વોટ્સએપ પર જ મળી રહ્યા છે અને તેઓ પોતાની વેબસાઇટ પર નથી મોકલી રહ્યા.
વોટ્સએપ બિઝનેસ એપને વર્ષ 2018 ની અંદર લોન્ચ કરવામાં આવ્યું હતું કે જેની અંદર તેઓ બિઝનેસને પોતાના પોટેન્શિયલ ગ્રાહકોની સાથે વાત કરવા માટે પ્લેટફોર્મ આપી રહ્યું હતું. અને આ એપ ની અંદર બિઝનેસ પોતાના ઓફિશીયલ બાયો ઇમેલ એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર પણ જોડી શકે છે.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090