માઇક્રોસોફ્ટ ક્લાઉડ બેઝ સોલ્યૂશન ડિજિટલ ભારતને આગળ વધારશે.

Posted By: anuj prajapati

માઇક્રોસોફ્ટ ભારતીય ડિજિટલ ઇન્ડસ્ટ્રીમાં ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે. કંપની ઘ્વારા ત્રણ આઇઓ સોલ્યૂશન લોન્ચ કરવામાં આવ્યા જે ડિજિટલ મેન્યુફેક્ચરિંગને ખુબ જ આગળ લઇ જશે.

માઇક્રોસોફ્ટ ક્લાઉડ બેઝ સોલ્યૂશન ડિજિટલ ભારતને આગળ વધારશે.

માઇક્રોસોફ્ટ કંપનીનું ઓપન ફ્લેક્સિબલ એન્ટરપ્રાઇઝ ગ્રેડ ક્લાઉડ કોમ્પ્યુટીંગ પ્લેટફોર્મ અઝુરા ઘ્વારા ત્રણ સોલ્યૂશન કોવકસીસ, ટેરામેટ્રિક્સ અને પ્રાઇઝમેટ્રિક જે ભારતમાં કેઇસી ઇન્ટરનેશનલ, હીરો મોટો કોર્પ, જીએમ જેવી મોટી કંપનીઓને ડિજિટલ ઇન્ટેલિજેન્ટ્સ બનાવવામાં મદદ કરશે.

રેડમી 3એસ અને મેઇઝુ એમ5 નોટ, જાણો કયો છે બેસ્ટ બજેટ સ્માર્ટફોન?

દિલ્હી ઇવેન્ટ દરમિયાન અમારી ટીમ ઘ્વારા માઇક્રોસોફ્ટ અને સ્ટાર્ટઅપ સાથે વાતચિત્ત દરમિયાન અમને જાણવા મળ્યું કે કઈ રીતે ડિજિટલ ટ્રાન્સફોર્મશન ભારતીય મેન્યુફેક્ચર ઇન્ડસ્ટ્રીને બદલી શકે છે.

શુ આપણે મોડ્યૂલર કે સેમી મોડ્યૂલર સ્માર્ટફોન વિશે ચિંતા કરવી જોઈએ?

નરેન્દ્ર ભંડારી કે જેઓ માઇક્રોસોફ્ટ કંપનીમાં જનરલ મેનેજર ઓફ ડેવલોપમેન્ટ એક્સપેરિમેન્ટ છે. જેમને અમારી ટીમને જણાવ્યું કે તેમની કંપની તેમની પાર્ટનર કંપનીને ઈનસાઈટ ગેઇન કરવા અને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. કંપની ની પ્રોડક્ટ અઝુરા લર્નિંગ, કોર્ટના ઇન્ટેલિજન્સ સુઈટ અને આઇઓટી સોલ્યૂશન ભારતીય મેન્યુફેક્ચરને મદદ કરે છે.

તેમના જણાવ્યા અનુસાર ભારતીય ઇન્ડસ્ટ્રી ટ્રેડિશનલ પદ્ધતિને બદલે ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. તેમના જણાવ્યા અનુસાર આ સ્ટાર્ટઅપ ભારતીય કંપનીઓને સરળતાથી ડિજિટલ તરફ લઇ જશે.

માઇક્રોસોફ્ટ ક્લાઉડ બેઝ સોલ્યૂશન ડિજિટલ ભારતને આગળ વધારશે.

કોવકસીસ ટેક્નોલોજી

આ સ્ટાર્ટઅપ તમને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. જેમાં તમને 360 ડીગી ની રિયલ ટાઈમ મેન્યુફેક્ચર વિઝિબિલિટી આપે છે. કેઇસી ઇન્ટરનેશનલ જે ભારતની બીજા નંબરની ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન મેન્યુફેક્ચર છે. તેમના ડેટા અનુસાર કી પરફોર્મન્સ બતાવે છે. કેઇસી ટીમ તેનો રન ટાઈમ ચકાસે છે અને તેના બધા જ મળતા ડેટાની માહિતી મેળવી શકે છે

તરુણ મિશ્રા કે જેઓ કોવકસીસ ટેક્નોલોજી ના ફાઉન્ડર અને સીઈઓ છે. તેમના જણાવ્યા અનુસાર ટોપ 100 માંથી 50 કંપનીઓ કોવકસીસ પ્લેટફોર્મ નો ઉપયોગ કરે છે.

માઇક્રોસોફ્ટ ક્લાઉડ બેઝ સોલ્યૂશન ડિજિટલ ભારતને આગળ વધારશે.

ટેરામેટ્રિક્સ ટેક્નોલોજી

ટેરામેટ્રિક્સની વાત કરવામાં આવે તો આ કંપની હીરો મોટર કોર્પ ને તેમની હાયર એકયુરેસિ અને ઝડપી નિર્ણય લેવા માટે મદદ કરી રહી છે. તેમના મોડ્યુલ માઇક્રોસોફ્ટ અઝુરા ઘ્વારા સપોર્ટ કરવામાં આવ્યા છે.

આ સોલ્યૂશન હીરો મોટર કોર્પ ના ગુરગાંવ પ્લાન્ટમાં લગાવવામાં આવ્યો છે. જ્યાં મશીન એકસફ્યુઝન આઇઓટી સોફ્ટવેર પ્લેટફોર્મ સાથે જોડવામાં આવી છે. કવોન્ટિટી અને ડિફોલ્ટ લોગ ટેસ્ટિંગ દરમિયાન જાણી લેવામાં આવે છે. આ સ્ટાર્ટઅપ આઇસર અને બીજી ઓટો કંપનીઓને પોતાની સર્વિસ આપી રહ્યું છે.

માઇક્રોસોફ્ટ ક્લાઉડ બેઝ સોલ્યૂશન ડિજિટલ ભારતને આગળ વધારશે.


પ્રાઇઝમેટ્રિક ટેક્નોલોજી

પ્રાઇઝમેટ્રિક ટેક્નોલોજી આઇઓટી અને રિયલ ટાઈમ એનાલિટિક પ્રોસેસ મેનેજમેન્ટ પ્રોવાઈડ કરે છે. જેના ઘ્વારા પ્રોડક્ટિવિટી અને ચકાસણી વધારી શકાય છે. આ સ્ટાર્ટઅપ સમુદ્રા ઇલેટ્રોનિક સિસ્ટમ પ્રાઇવેટ કંપનીને સપોર્ટ કરે છે. જે જયપુર નગર નિગમ ની લગભગ 100,000 પબ્લિક સ્ટ્રીટ લાઈટને રિમોટલી મોનિટર અને કંટ્રોલ કરે છે.

પ્રાઇઝમેટ્રિક સ્ટ્રીટ લાઈટ મોનિટર અને કંટ્રોલ માઇક્રોસોફ્ટ અઝુરા પ્લેટફોર્મ ઘ્વારા કરવામાં આવે છે. રિયલ ટાઈમ ડેશબોર્ડ સ્ટ્રીટ લાઈટની વિઝિબિલિટી અને પાવર સ્ટેટ્સ પર નજર રાખે છે.

Read more about:
English summary
Microsoft showcased its IoT solutions to digitally transforming the Indian manufacturing space to keep pace with the demands of 'Fourth Industrial Revolution".

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot