જીઓ ફોન 2 ફીચર ફોન રૂપિયા 141 પ્રતિ મહિના ના ઇએમઆઇ પર ઉપલબ્ધ

By Gizbot Bureau
|

રિલાયન્સ જિયો દ્વારા તેમના જીઓ ફોન 2 ફીચર ફોન પર અત્યારે રૂપિયા 141 પ્રતિ મહિના નું ઇએમઆઇ ઓફર કરવામાં આવી રહ્યું છે જેને.

જીઓ ફોન 2 ફીચર ફોન રૂપિયા 141 પ્રતિ મહિના ના ઇએમઆઇ પર ઉપલબ્ધ

જીઓ ફોન 2 કિંમત

આ ઓફરને પહેલાથી જ રિલાયન્સ જિયોની ઓફિસિયલ વેબસાઈટ પર લીસ્ટ કરી દેવામાં આવી છે જીઓ ફોન 2 ભારતની અંદર કિંમત રૂપિયા 2999 રાખવામાં આવી છે પરંતુ હવે તેને રૂપિયા 141 પ્રતિ મહિના ની અંદર પણ ઉપલબ્ધ કરવામાં આવે છે આ ઓફર માત્ર ક્રેડિટ કાર્ડ માટે આપવામાં આવે છે.

જે ગ્રાહકો આ ફોન ખરીદવા માંગે છે તેઓ ઓફિસિયલ વેબસાઈટ કરતી તેને રૂ 99 અને ખરીદી શકે છે જેની ડિલિવરી ત્રણ થી પાંચ દિવસની અંદર કરવામાં આવશે. સાથે સાથે કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રાહકો દ્વારા તેમના જીઓ સીમકાર્ડ અને તેમના નજીકના જીઓ સ્ટોર અથવા જીઓ રિટેલર ની મદદથી એક્ટિવેટ પણ થઈ શકશે.

અને રૂપિયા 99 ની સાથે યુઝર્સને તેની અંદર 14 જીબી ડેટા 28 દિવસ ની વેલિડીટી સાથે આપવામાં આવશે જેની અંદર ફ્રી વોઇસ કોલિંગની સુવિધા પણ આપવામાં આવે છે અને તેની સાથે 300 એસએમએસની પણ સુવિધા આપવામાં આવે છે જ સાથે-સાથે જિયો કોમ્પ્લીમેન્ટ વી એપ્સ નું સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવે છે.

જીઓ ફોન 2 સ્પેસિફિકેશન

જીઓ ફોન 2 ની અંદર ૨ ૩ ૪ ઇંચની જીએ ડિસ્પ્લે આપવામાં આવે છે કે જે કાઇઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. જેની અંદર ઘણી બધી એપ્લિકેશન સપોર્ટ કરવામાં આવે છે જેની અંદર વોટ્સએપ યુટ્યુબ અને ગુગલ મેપ નો પણ સમાવેશ થાય છે જીઓ ફોનની અંદર ક્વાંટરી કીબોર્ડ આપવામાં આવે છે.

આ ફોનની અંદર 2000 એમએએચની બેટરી આપવામાં આવે છે અને તેની અંદર 24 ભારતીય ભાષામાં સપોર્ટ પણ આપવામાં આવ્યો છે અને આ ફોનની અંદર વોઇસ કમાન્ડ સપોર્ટ પણ આપવામાં આવે છે અને તેને એક ડેડીકેટેડ વોઈસ આસિસ્ટન્ટ બટન પણ આપવામાં આવ્યું છે.

જો સ્ટોરેજની વાત કરવામાં આવે તો આ ફોનની અંદર ૫૧૨ એમબી રેમ આપવામાં આવે છે અને 4gb ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવે છે. અને સાથે સાથે 128 જીબી સુધી માઇક્રો એસડી કાર્ડની મદદથી સ્ટોરેજ વધારી પણ શકાય છે આ ફોનની અંદર નેનો સિમ કાર્ડ સપોર્ટ કરવામાં આવે છે અને તે ફોરજી કનેક્ટિવિટીની સાથે આવે છે.

જો કેમેરા ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન ની અંદર પાછળની તરફ 2 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે જ્યારે આગળની તરફ સેલ્ફી માટે વીજીએ કેમેરા આપવામાં આવેલ છે. સાથે સાથે આ ફોનની અંદર એફએમ રેડીયો બ્લુટુથ વાઇફાઇ એમપીએસ અને જીપીએસને સપોર્ટ પણ આપવામાં આવે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Jio Phone 2 Available For Rs. 141 As Part Of Janmashtami Offer.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X