Just In
- 10 hrs ago
રિલાયન્સ જીઓના નવા ટેરિફ પ્લાન જાહેર કરવામાં આવ્યા તમારે છઠ્ઠી ડીસેમ્બર થી કેટલી વધારે કિંમત ચૂકવવી
- 13 hrs ago
એરટેલ નો નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો તેની એફ્યુપી લિમિટ ડેટા બેનિફિટ્ વગેરે વિશે જાણો
- 15 hrs ago
એમ આધાર એપની મદદથી તમે તમારા આધાર કાર્ડને ઘરે છોડી શકો છો
- 18 hrs ago
એન્ડ્રોઈડ પર વોટ્સએપ ની અંદર ડાર્ક મોડ ચાલુ કરવા માટે બેટરી સેવર સેટિંગ્સ આપવામાં આવશે
Don't Miss
ગુનેગારો કઈ રીતે આ 7 google એપ્સ ની મદદથી તમારા બેંક એકાઉન્ટને ખાલી કરી રહ્યા છે
કોઈપણ વ્યક્તિ કે જે સ્માર્ટફોન અથવા કોમ્પ્યુટરનો ઉપયોગ કરતો હોય છે તેમના જીવનની અંદર ગૂગલ એક ભાગ ધરાવતું જ હોય છે. અને આ ટેક્સ એન્ટની એપ્સ અને તેની સર્વિસ ખૂબ જ પ્રખ્યાત છે અને લગભગ બધા જ લોકો તેનો ઉપયોગ કરતા હોય છે અને તેને કારણે ઘણા બધા સાયબર ક્રિમિનલ્સ તેનો ઉપયોગ કરતા હોય છે. એક નવા ઓનલાઈન રિપોર્ટની અંદર જાણવામાં આવ્યું છે કે ઘણા બધા ગુનેગારો google ની એપ છે કે કેલેન્ડર drive photos વગેરેનો ઉપયોગ કરી અને લોકો પાસેથી પૈસા છીનવી લેતા હોય છે. તો ગૂગલની એ કહી સાથ છે કે જેને ગુનેગારો તમારા બેંક એકાઉન્ટમાં ખાલી કરવા માટે ટાર્ગેટ બનાવી રહ્યા છે.

ગૂગલ કેલેન્ડર
સ્કીમ કરનારા લોકોએ યુઝર્સ ના કેલેન્ડરની અંદર ફેક ઇન્વાઇટ બનાવી અને ઇવેન્ટ ના થોડા સમય પહેલાં જ તેને રિમાઇન્ડર મોકલે છે. હેકર્સ તમારા ગૂગલ કેલેન્ડર એકાઉન્ટની અંદર ઇન્વિટેશન મોકલતા હોય છે કે જે તમને રિમાઇન્ડર મોકલે છે કે તમારે આ બેન્ક એકાઉન્ટ ની અંદર પૈસા ટ્રાન્સફર કરવાના છે અને તેની અંદર આ કામ પૂરું કરવા માટે તમારે તમારો એકાઉન્ટ નંબર નાખવો પડશે.

Google photos
તે રિપોર્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે ગુગલ ફોટોઝ ની અંદર ગુનેગારો દ્વારા ફોટોગ્રાફ ને શેર કરવામાં આવે છે એની અંદર અચાનક જ ખૂબ જ મોટા મની ટ્રાન્સફર ની વિશેની કમેન્ટ કરવામાં આવી હોય છે. પરંતુ આ ત્યારે જ શક્ય બનતું હોય છે કે જ્યારે યુઝર કોઈ મેલ નો રીપ્લાય આપે. કોઈપણ વ્યક્તિને એવું લાગી શકે છે કે આ google photos દ્વારા એક ખુબ જ સરળ અને સાદો ઇમેલ છે જેની અંદર શીર્ષક આપવામાં આવ્યું હોય છે કે જે તે વ્યક્તિ દ્વારા તમારી સાથે ફોટો શેર કરવામાં આવ્યો છે પરંતુ આ એક કેમ છે તે યુઝર તમારી પાસેથી પૈસા છીનવી લેવા માંગે છે.

Google maps
જો કે આ એપ ની અંદર તેઓ તમારા બેંક લોન માંથી સીધી રીતે પૈસા નથી શકતા પરંતુ તે સાચા બિઝનેસને કન્ફયુઝ કરે છે અને તેને નુકસાન પહોંચાડે છે. ગુગલ મેપ્સ પર ફેક લિસ્ટિંગ કરવામાં બનાવવામાં આવે છે. અને તેને કારણે ઘણી વખત એવું બનતું હોય છે કે યુઝર્સ ખોટા બિઝનેસ એન્ટરપ્રાઇઝ સાથે ડીલ કરવા લાગે છે.

Google drive
ઘણા બધા માલવેર અને piseeng પેજીસ યૂઝર્સને ટાર્ગેટ કરતા તેના અંગત ડેટા અને તેમની બેન્કની વિગતો બ્લાઉઝ ની અંદર ગુગલ ડ્રાઈવ રસ્તેથી જ આવતી હોય છે. તેથી હંમેશા જ્યારે તમે unknown સોર્સીસ પાસેથી કોઈ google ની લીંક મેળવો છો ત્યારે તેની અંદર તમારે હંમેશા સાવચેત રહેવું જોઈએ.

Google storage
આ રિપોર્ટ નીંદર જણાવવામાં આવ્યું હતું કે google સ્ટોર ha1 બીજુ પ્રેમનું રીસોર્સીસ છે જેની અંદર તેઓ ઘણી બધી એવી લીંક ફરતી હોય છે કે જે ખોટા પેજીસ અને ઈમેજીસ પર દોરે છે કે જ્યાં તમારી સાથે કેમ થઇ શકે છે.

Google forms
Google ફોર્મ google નું છે કે જે યુઝર્સને સર્વ 21 વગેરે જેવી બાબતો કરવા અને માહિતી ભેગી કરવા માટે અનુમતિ આપે છે અને તેને કારણે જ કેમેરા દ્વારા ફોનનો ઉપયોગ ખૂબ જ કરવામાં આવે છે અને તેઓ મદદથી યુઝર્સ ના અંગત ડેટાને ચોરી લે છે અને તેમને ખોટી કોમર્શિયલ ઓફર્સ આપતા હોય છે.

Google analytics
Google એનાલિટીક્સ નો ઘણા બધા સાયબર ક્રિમિનલ્સ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે આ એક એવું ટુલ છે કે જેનો ઉપયોગ ઘણા બધા ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવે છે અને તેની અંદર તેઓ ખોટી ઈમેજીસ અથવા ટેક્સ ની લીંક મોકલતા હોય છે. આ લીંક ની અંદર સબ્જેક્ટ ખૂબ જ મહત્વનો અથવા ઈમ્પોર્ટન્ટ લાગી શકે છે પરંતુ તેઓ મુખ્યત્વે તમારી અંગત વિગતો અથવા ઓર્ગેનાઇઝેશનના ડેટાની ચોરી કરવા માટે મોકલવામાં આવતી હોય છે.
-
29,999
-
14,999
-
28,999
-
37,430
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
37,430
-
15,999
-
25,999
-
46,354
-
19,999
-
17,999
-
9,999
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090
-
15,500