Just In
- 20 hrs ago
હંગામા સાથે મળી અને વી દ્વારા મુવીઝ રેંટિંગ સર્વિસની શરૂઆત કરવામાં આવી
- 1 day ago
જો તમે વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને એક્સેપટ નહિ કરો તો તમારા એકાઉન્ટ નું શું થશે ?
- 2 days ago
એરટેલ, જીઓ અને વીઆઈ ના 84 દિવસ વાળા બેસ્ટ રિચાર્જ પ્લાન
- 3 days ago
ગુગલ દ્વારા 24મી ફેબ્રુઆરી થી આ સર્વિસ ને બંધ કરવા માં આવી રહી છે
Don't Miss
ભારત માં કોરોના વાઇરસ સામે લાડવા માટે શાઓમી દ્વારા 15 કરોડ આપવા માં આવશે
કોરોના વાઇરસ ની સામે લાડવા માટે શાઓમી ભારત ના મેનેજીંગ દરેકટર મનુ કુમાર જૈન દ્વારા થોડા સમય પેહલા બધા જ મી ફેન્સ સાથે એક પત્ર શેર કરવા માં આવ્યો હતો. જેની અંદર જણાવવા માં આવ્યું હતું કે કઈ રીતે શાઓમી દ્વારા આ કોરોના સામે ની લડત માં ભાગ લેવા માં આવી રહ્યો છે. જેની અંદર તે પણ જણાવવા માં આવ્યું હતું કે ભારત ની અંદર શાઓમી દ્વારા કેટલું ડોનેશન આપવા માં આવ્યું છે. અને તે પત્ર ની અંદર મનુ કુમાર જૈન દ્વારા તે પણ જણાવવા માં આવ્યું હતું કે બધા જ મી ફેન્સ એ પીએમ રિલીફ ફન્ડ ની અંદર પોતાનું યોગદાન આપવું જોઈએ.
આ પત્ર ની શરૂઆત ની અંદર મનુ કુમાર દ્વારા જણાવવા માં આવ્યું હતું કે સેલ્ફ આઇસોલેશન અને લોકડાઉન ના કાયદા કેટલા અગત્ય ના છે. અને તેમણે બધા જ લોકો ને અપીલ કરી હતી કે આ લડાઈ માં સાથે મળી અને આપણા દેશ ને બચાવીએ. ત્યારે બાદ તમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે શાઓમી દારા ભારત ની અંદર આ લડાઈ માટે રૂ. 15 કરોડ નું દાન કરવા માં આવ્યું છે અને હાજી વધુ રૂ. 10 કરોડ કંપની દ્વારા પીએમ રિલીફ ફન્ડ ની અંદર આપવા માં આવશે. અને બીજા 5 કરોડ અલગ અલગ રાજ્ય ના સીએમ રિલીફ ફન્ડ ની અંદર આપવા માં આવશે.
ત્યાર બાદ તેમણે વધુ માં જોડતા તે પત્ર ની અંદર જણાવ્યું હતું કે, અમે અલગ અલગ રાજ્ય ની અંદર ઘણી બધી હોસ્પિટલ ની અંદર લખો ફેસ માસ્ક અને બીજી બધી સુરક્ષા માટે ની જરૂરિયાઓ પુરી કરતા રહેશું. સાથે સાથે શાઓમી દ્વારા મી ઇન્ડિયા ની વેબસાઈટ પર ગઈ ઇન્ડિયા ની પણ શરૂઆત કરી છે જેની અંદર કંપની દ્વારા રૂ. 1 કરોડ ડોનેશન ભેગું કરવા માં આવી રહ્યું છે.
અને તે 1 કરોડ નો ઉપીયોગ એવા પરિવારો ને હાઇજીન કીટ આપવા માટે કરવા માં આવશે કે જેમની પાસે આઠ ધોવા માટે સાબુ ની પણ વ્યવસ્થા નથી. ત્યાર બાદ તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે હું બધા જ મી ફેન્સ અને અમારા પાર્ટનર ને અપીલ કરું છે કે તેઓ કોઈ ને કોઇ રીતે આ લડાઈ માં પોતાનો શિયોગ આપે. અને સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે કંપની દ્વારા અલગ અલગ એનજીઓ સાથે પણ કામ કરવા માં આવી રહ્યું છે જેથી વધુ ને વધુ લોકો સુધી મદદ પહોંચાડી શકાય.
શામોની દ્વારા મી10 લોન્ચ ને પાછળ લઇ જવા માં આવ્યું.
શાઓમી દ્વારા પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન મી 10 આજે ભારત માં લોન્ચ કરવા નો હતો. પરંતુ પરિસ્થિતિ ને જોતા અને લોકડાઉન ને કારણે આ લોન્ચ ને પાછળ ધકેલવા માં આવેલ છે. અને સરકાર ના લોકડાઉન ને સમર્થન આપવા માટે કંપની દ્વારા આખા ભારત માં પોતાના બધા જ મી સ્ટોર ને બંધ રાખવા માં આવેલ છે.
મનુ કુમાર જૈન દ્વારા થોડા સમય પહેલા જ ટ્વીટર પર જણાવવા માં આવ્યું હતું કે કંપની દ્વારા થોડા સમય માટે હોમ ડિલિવરી આપવા માં નહીં આવે. અને આ સમાચાર તુરંત જ આવ્યા હતા જયારે કંપની દ્વારા જણાવવા માં આવ્યું હતું કે તેઓ દ્વારા ભારત ની અંદર 25મી માર્ચ 2020 ના રોજ રેડમી નોટ 9 પ્રો મેક્સ નું સેલ શરૂ કરવા માં નહીં આવે તેના તુરત પછી જ જણાવવા માં આવ્યું હતું કે કંપની દ્વારા હોમ ડિલિવરી પણ આપવા માં નહીં આવે. અને હવે ભારત ની અંદર શાઓમી મી 10 ને ત્યારે જ લોન્ચ કરવા માં આવશે જયારે ભારત ની અંદર લોકડાઉન પૂરું કરવા માં આવશે. પરંતુ તેના વિષે કંપની દ્વારા હજુ સુધી કોઈ સમય રેખા આપવા માં આવેલ નથી.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190