Just In
- 6 hrs ago
ઈન્ટરનેટ પર આ 10 વેબસાઈટનો કરો ઉપયોગ, તમારા રોજિંદા કામ બની જશે સાવ સરળ
- 9 hrs ago
Apple આપી રહ્યું છે ફ્રી AirPods, MacBook, iPads પર ખાસ ડિસ્કાઉન્ટઃ આ રીતે મળશે લાભ
- 1 day ago
ભારતમાં Netflixના પ્લાન હજી પણ થઈ શકે છે સસ્તા, Netflix લૉન્ચ કરશે આ ખાસ સબસ્ક્રીપ્શન
- 1 day ago
તમારા WhatsApp ચેટને આ સરળ રીતે એન્ડ્રોઈડ સ્માર્ટ ફોનમાંથી iPhoneમાં કરો ટ્રાન્સફર
ગ્રાહકો સુધી જરૂરી સામગ્રી પહોંચાડવા ફ્લિપકાર્ટ અને ઉબર દ્વારા ટીમઅપ કરવા માં આવ્યું
આ લોકડાઉન ના સમય દરમ્યન જરૂરી સામગ્રી લોકો સુધી પહોંચાડવા માટે ફ્લિપકાર્ટ દ્વારા ઉબર ની સાથે ભાગીદારી કરવા માં આવી છે જેની અંદર કંપની દ્વારા દેશ ના ત્રણ મોટા શહેરો ની અંદર આ સર્વિસ ની શરૂઆત કરવા માં આવશે જેની અંદર બેન્ગલોર, મુંબઈ અને દિલ્હી નો સમાવેશ કરવા માં આવે છે. અને આ સર્વિસ ને કારણે માત્ર લોકો સુધી સામાન પહોંચાડવા માં જ સરળતા નહીં રહે પરંતુ સરકાર ના આદેશ કે જેની અંદર લોકો ને ઘરે રહેવા માટે જણાવવા માં આવ્યું છે તેની અંદર પણ મદદ મળશે.

ફ્લિપકાર્ટ દ્વારા શું જણાવવા માં આવ્યું
ફ્લિપકાર્ટ ના ચીફ કોર્પોરેટ ઓફિસર દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, આ ભાગીદારી માત્ર એટલા માટે જ કરવા માં આવી છે કેમ કે બધી જ જરૂરી વસ્તુઓ ને અમારા વેન્ડર પાસે થી ગ્રાહકો સુધી ઓછા થી ઓછા સમય ની અંદર પેહોચાડી શકાય. અને આ કઠિન સમય ની અંદર સરકાર દ્વારા આપવા માં આવેલ સૂચના અનુસાર લોકો વધુ ને વધુ ઘર માં રહે અને તેમને જરૂરી સામગ્રી મળી રહે તેના માટે ફ્લિપકાર્ટ સતત કામ કરી રહ્યું છે.
ઉબર દ્વારા શું કહેવા માં આવ્યું
ઉબર ઇન્ડિયા અને સાઉથ એશિયા ના હેડ ઓફ સિટીઝ ના ડાઈરેકટર જનરલ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, અમને ફ્લિપકાર્ટ સાથે ભાગીદારી કરી અને લાસ્ટ મિનિટ ડિલિવરી સર્વિસ ની જાહેરાત કરતા ખુબ જ સારું અનુભવ કરી રહ્યા છીએ, આ સર્વિસ ને કારણે દેશ ની અંદર અર્થવ્યવસ્થા પણ ચાલુ રહેશે અને લોકો સુધી જરૂરી સામગ્રી પણ પહોંચો જશે જેના દ્વારા સરકાર દ્વારા આપવા માં આવેલ સૂચનો નું [ન પાલન વધુ થશે.
અને સાથે સાથે ડ્રાઈવર માટે પણ કમાવવા ની સારી તક આપે છે. અને આ દરમ્યન ઉબર દ્વારા કોઈ પણ પ્રકાર નું કમિશન નહીં લેવા માં આવે, સંપૂર્ણ બિલ ડ્રાઈવર ને જ ચૂકવવા માં આવશે.
ભારત ની અંદર કોરોના વાઇરસ ના કુલ કેસ ની સન્ખ્યા 4000 થઇ ચુકી છે અને તેની અંદર કુલ 100 લોકો મૃત્યુ પામી ચુક્યા છે. ભારત માટે આ ખુબ જ ખરાબ સમય છે અને આજ ના આ સમય માં આખા વિશ્વ ની અંદર બધા જ લોકો દ્વારા ડેઇલી એક્ટિવિટી ને સ્થગિત કરી નાખવા માં આવેલ છે. અને કોરોના વાઇરસ દરમ્યન ઘણી બધી એપ્સ પણ આવી છે.
કે જે ફૂડ ઓર્ડર કરવા થી અને ઓનલાઇન પેમેન્ટ કરવા ની સર્વિસ આપે છે તો અમુક એપ એવી તૈયાર કરવા માં આવી છે કે જે તમને કોરોના વાઇરસ ને લગતા સમાચાર થી અપડેટેડ રાખે છે. અને અમુક એપ્સ તો એવી પણ છે કે જે તમને જણાવે છે કે શું તમે કોઈ એવા વ્યક્તિ સાથે મળ્યા છો કે જેમને કોરોના વાઇરસ હોઈ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086